નવ મહિનાથી પગાર ન મળતા 21 પરિવારોનું આર્થિક સંકળામણ વધ્યું ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામમાં ગ્રામ પંચાયત હસ્તક કામ કરતા સફાઈ કામદારો છેલ્લા નવ મહિનાથી…
View More મોટી પાનેલીમાં ગ્રામ પંચાયતમાં સફાઈ કામદારોની પગારના અભાવે હાલત કફોડીgujarat
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા
દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સમક્ષ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ શીશ ઝૂકાવ્યું હતું અને મંદિર પરિસર સહિતના સ્થળોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના તા.11મી જાન્યુઆરીના સુચિત સોમનાથ પ્રવાસ…
View More નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યાપુત્રને યુક્રેન જેલમાંથી મુક્તિ અપાવવા પરિવારે દિલ્હી હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા
રશિયા યુક્રેન યુદ્ધમાં ફસાયેલા મોરબીના યુવાન સાહિલ માજોઠીનો એક વિડીયો તાજેતરમાં વાયરલ થયો છે. જેમાં તે ભારત સરકાર પાસે વતન પરત લાવવા આજીજી કરી રહ્યો…
View More પુત્રને યુક્રેન જેલમાંથી મુક્તિ અપાવવા પરિવારે દિલ્હી હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યાકોટડાસાંગાણીની સોળિયા ચોકડીએ હિન્દી ભાષી યુવતીઓએ વાહનચાલકોને રોકી રૂપિયા ઉઘરાવ્યા
કોટડાસાંગાણી નજીક સોળિયા ચોકડી પાસે હિન્દી ભાષી યુવતીઓ રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને રોકી તેમની પાસથી રીતસરની રૂૂપિયાની ઉઘરાણી કરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો…
View More કોટડાસાંગાણીની સોળિયા ચોકડીએ હિન્દી ભાષી યુવતીઓએ વાહનચાલકોને રોકી રૂપિયા ઉઘરાવ્યામોરબીના વાડી વિસ્તારમાં હાઉસ ટેક્ષની નોટિસ ફટકારાતા વિરોધ
મોરબીના માધાપર વજેપર વિસ્તારમાં રાજાશાહી સમયથી સતવારા સમાજના લોકો વસવાટ કરે છે હાલમાં મહાનગર પાલિકા અમલમાં આવ્યા બાદ આ વિસ્તારના લોકોને પ્રાથમિક સુવિધાનો ટેક્સ ભરવા…
View More મોરબીના વાડી વિસ્તારમાં હાઉસ ટેક્ષની નોટિસ ફટકારાતા વિરોધબગદાણા હુમલાની ઘટનામાં અંતે ‘સિટ’ની રચના
ભાવનગર જિલ્લાના બગદાણા ના નવનીત બાલધિયા નામના કોળી યુવક પર આઠ શખસો દ્વારા 29 ડિસેમ્બર, ના રાત્રિના કરાયેલા હુમલાના ઘેરા પડઘા પડ્યા છે. નવનીત બાલધિયાએ…
View More બગદાણા હુમલાની ઘટનામાં અંતે ‘સિટ’ની રચનાહળવદમાંથી સબસીડી યુકતયુરિયાની 400 બેગ ભરેલ આઇસર, કાર ઝડપાઇ
હળવદ પોલીસે સબસીડીયુક્ત નીમ કોટેડ યુરિયા ખાતર ખેડુતોને બદલે ઉદ્યોગોમાં ગેરકાયદે વેચાણ થતું હોવાનો પર્દાફાશ કર્યો છે. ધ્રાંગધ્રા હાઇવે પરથી આઇશર ટ્રક અને પાયલોટિંગ કરતી…
View More હળવદમાંથી સબસીડી યુકતયુરિયાની 400 બેગ ભરેલ આઇસર, કાર ઝડપાઇપ્રભાસ પાટણ સિટી બસ સ્ટેશન તૂટેલી ફૂટેલી હાલતમાં
સોમનાથ પ્રભાસ પાટણ નગરપાલિકા સંચાલિત પ્રભાસ પાટણની શિવ પોલીસ ચોકી પાસે આવેલ સીટી બસ સ્ટેશન સાવ પડીને પાધર જેવું તૂટેલ ફુટેલ હાલતમાં લોકોને કોઈપણ જાતનો…
View More પ્રભાસ પાટણ સિટી બસ સ્ટેશન તૂટેલી ફૂટેલી હાલતમાંનવા આધારકાર્ડ માટે હવેથી ક્યુઆર કોડ સર્ટી. ફરજિયાત
1લી સપ્ટેમ્બરથી સરકાર દ્વારા નિયમ અમલમાં મૂકવા મનપાએ તૈયારી આરંભી આધારકાર્ડ અને જન્મના દાખલામાં નામ તેમજ તારીખમાં વિસંગતાઓ અનેક કિસ કિસ્સામાં જોવા મળી છે. જેના…
View More નવા આધારકાર્ડ માટે હવેથી ક્યુઆર કોડ સર્ટી. ફરજિયાતગાંધીનગરનો રેલો, રાજકોટમાં પાણીના 555 સેમ્પલ લેવાયા
દુષિત પાણીના કારણે ગાંધીનગરમાં રોગચાળો ફાટી નિકળ્યા બાદ રાજકોટ મનપાના આરોગ્ય વિભાગે તકેદારીના પગલા રૂપે ડોર ટુ ડોર આરોગ્યલક્ષી કામગીરી અને પાણીના સેમ્પલ સહિતના મુદ્દે…
View More ગાંધીનગરનો રેલો, રાજકોટમાં પાણીના 555 સેમ્પલ લેવાયા