રાજકોટમાં આવતીકાલ તા.13ના રોજ મહાનગરપાલિકા દ્વારા તિરંગાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે અને રેસકોર્ષ રિંગરોડ ઉપર તિરંગા શણગાર સાથે મોટા હોર્ડિંગ્સ અને બેનર પણ મારવામાં…
View More કોર્પોરેશનના હોર્ડિંગમાંથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો ફોટો ગાયબ, નવી ‘ડિઝાઇન’ ચર્ચામાંDeputy Chief Minister Harsh Sanghvi
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો કેસરિયો રોડ શો
ત્રિકોણબાગથી જૂના રાજકોટમાં વેપારીઓ સાથે સીધો લોકસંપર્ક, પ્રબુધ્ધ નાગરિકો સાથે રાઉન્ડ ટેબલ બેઠકનું પણ આયોજન વોર્ડ નં.10, 11, 12, 14 અને 5ના મધ્યસ્થ કાર્યાલયોની પણ…
View More નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો કેસરિયો રોડ શોકાલે રાજકોટમાં નાયબ મુખ્યમંત્રીનો રોડ શો
પ્રબુધ્ધ નાગરિકો સાથે મીટિંગ-ભોજન અને ચાર વોર્ડના કાર્યાલયોની મુલાકાત પણ લેશે જૂના જોગીઓને જવાબદારી સોંપાઈ, ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં ગરમાવો રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે હવે…
View More કાલે રાજકોટમાં નાયબ મુખ્યમંત્રીનો રોડ શોરાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, અફવાઓથી દૂર રહેવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અપીલ
નાયબ મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં આજે ઈંધણના પ્રવર્તમાન જથ્થા મુદ્દે એક મહત્વની બેઠક યોજાઈ રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની અછત વર્તાઈ રહી હોવાની સોશિયલ મીડિયા પર ચાલી…
View More રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, અફવાઓથી દૂર રહેવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અપીલનાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા
દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સમક્ષ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ શીશ ઝૂકાવ્યું હતું અને મંદિર પરિસર સહિતના સ્થળોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના તા.11મી જાન્યુઆરીના સુચિત સોમનાથ પ્રવાસ…
View More નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યાCM ભૂપેન્દ્રભાઇને 26 અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને 43 નંબરનો બંગલો ફાળવાયો
ગત ઓક્ટોબર માસમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. કુલ 25 મંત્રીઓ (10 કેબિનેટ, 5 સ્વતંત્ર પ્રભાર અને 9 રાજ્યકક્ષા)એ પદભાર…
View More CM ભૂપેન્દ્રભાઇને 26 અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને 43 નંબરનો બંગલો ફાળવાયો