ગુજરાત પોલીસના એક જાંબાઝ નિવૃત ડીવાયએસપી સુખદેવસિંહ ઝાલાનું ગઈકાલે હાર્ટએટેકથી નિધન થયું હતું. તેમની અંતિમવિધિ તેમના વતન લખતર તાલુકાના આવેલ ઝંમર ખાતે કરવામ આવી…
View More ગુજરાત પોલીસના જાંબાઝ નિવૃત્ત DYSP સુખદેવસિંહ ઝાલાની ચીર વિદાયgujarat police
ઓનલાઇન FIR નોંધાવ્યાના ત્રણ દિવસમાં પોલીસ સ્ટેશન જવું ફરજિયાત
ઇ-ગવર્નન્સ અને નાગરિકલક્ષી સુવિધા વધારવાની ગૃહમંત્રી હર્ષ સંઘવીની જાહેરાતનું સુરસુરીયું; ત્રણ દિવસમાં પોલીસ સ્ટેશનની મુલાકાત ન લેવાય તો ફરિયાદ કચરા ટોપલીમાં પધરાવી દેવાશે ગુજરાત…
View More ઓનલાઇન FIR નોંધાવ્યાના ત્રણ દિવસમાં પોલીસ સ્ટેશન જવું ફરજિયાતગુજરાતના 1500થી વધુ મેડિકલ સ્ટોરમાં પોલીસનું ચેકીંગ
નશાકારક શીરપ અને પ્રિસ્ક્રિીપ્શન વિનાની દવાનું વેચાણ કરતા વેપારીઓ ઉપર પોલીસની તવાઈ, અનેક સામે ગુના નોંધાયા ગુજરાત રાજ્યમાં નશાકારક દવાઓના દુરુપયોગ અને તેના ગેરકાયદેસર વેચાણને…
View More ગુજરાતના 1500થી વધુ મેડિકલ સ્ટોરમાં પોલીસનું ચેકીંગગોપાલ ઈટાલિયાની ગુજરાત પોલીસ વડા સહિત ચાર સામે ફરિયાદ
રાજપીપળા કોર્ટમાં ચૈતર વસાવાને મળવા જતા અટકાવવાનો મામલો ગરમાયો આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ ગુજરાત પોલીસ પર ગેરકાયદેસર રીતે અટકાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે…
View More ગોપાલ ઈટાલિયાની ગુજરાત પોલીસ વડા સહિત ચાર સામે ફરિયાદDGP વિકાસ સહાયને મળ્યું 3 મહિનાનું એક્સટેન્શન, સપ્ટેમ્બરમાં રિટાયર્ડ થશે
રાજ્યના પોલીસવડા વિકાસ સહાયને ત્રણ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. વિકાસ સહાય આજે નિવૃત થવાના હતા. આજે તેમનો કાર્યકાળનો અંતિમ દિવસ હતો ત્યારે સરકાર…
View More DGP વિકાસ સહાયને મળ્યું 3 મહિનાનું એક્સટેન્શન, સપ્ટેમ્બરમાં રિટાયર્ડ થશેકચ્છમાં SMCના દરોડા બાદ માનકૂવાના PI-PSIની બદલી
1.28 કરોડના દારૂ પ્રકરણમાં જવાબદાર અધિકારીઓ સામે તપાસના આદેશ ભુજ ગુજરાતમાં દારૂૂબંધીના કડક કાયદાઓ હોવા છતાં, સરહદી કચ્છ જિલ્લામાંથી રૂૂ. 1.28 કરોડના જંગી દારૂૂનો…
View More કચ્છમાં SMCના દરોડા બાદ માનકૂવાના PI-PSIની બદલીના ડર બતાવો મને આફતોનો, હું ખાખીનો ધરનાર છું! આ કડક વ્યક્તિની આડમાં, હું લાગણીની બોછાર છું!
‘ન હારે કભી, ન થાકે કભી’- ગુજરાત પોલીસના નરબંકાઓએ દિવસ-રાત-પરિવાર જોયા વગર સહાનુભૂતિ સાથે સેવા-સુરક્ષાની મિશાલ પૂરી પાડી અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટનાથી માંડીને રાહત કાર્ય…
View More ના ડર બતાવો મને આફતોનો, હું ખાખીનો ધરનાર છું! આ કડક વ્યક્તિની આડમાં, હું લાગણીની બોછાર છું!IPS અધિકારીઓની આંતરિક લડાઈમાં સરકારની બદનામી
સીઆઈડી ક્રાઈમમાં થયેલી એક અરજી પાછળ આખું મહાભારત ઉભું થયું લંડનથી પરત આવેલા ગૃહ મંત્રીએ સિનિયર ઈંઙજના ક્લાસ લીધા, ટૂંક સમયમાં જ આકરી કાર્યવાહીના…
View More IPS અધિકારીઓની આંતરિક લડાઈમાં સરકારની બદનામીગુજરાત હાઈકોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ડોગ સ્કવોડ-બોમ્બ સ્કવોડથી ચેકિંગ શરૂ
ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ઇમેઇલ દ્વારા આ ધમકી આપવામાં આવી છે. હાઇકોર્ટના રજિસ્ટ્રારના મેઇલ આઇડી પર અજાણી વ્યક્તિએ ઈ-મેલ કર્યો…
View More ગુજરાત હાઈકોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ડોગ સ્કવોડ-બોમ્બ સ્કવોડથી ચેકિંગ શરૂપોલીસને અપાતી RTI છૂટછાટ સમાપ્ત કરવા ભલામણ
ગુપ્તતાના બહાને અરજદારોને માહિતીથી વંચિત રખાતા હોવાથી આયોગ નારાજ ગુજરાતમાં સાયબર ક્રાંઇમને લગતી ફરિયાદો બાબતે આરટીઆઇ હેઠળ માંગવામાં આવતી માહિતી હવે અજરદારોને મળી શકશે,…
View More પોલીસને અપાતી RTI છૂટછાટ સમાપ્ત કરવા ભલામણ