ખંભાળીયા નગરપાલીકાને થોડા સમય પૂર્વે જ એ ગ્રેડમાં સમાવિષ્ટ કરવાની સાથે ગ્રામ પંચાયતો અને અનેક સોસાયટી વિસ્તારોને નગરપાલીકામાં ભેળવવામાં આવ્યા હતા, જે પૈકી શકિતનગર ગ્રામ…
View More ખંભાળિયા પાલિકાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર જાહેર કરતા સ્થાનિકોgujarat news
મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠકો ઉપર 91 ઉમેદવારો માન્ય
આવતીકાલે ઉમેદવારીપત્રકો પાછા ખેંચવાના અંતિમ દિવસે ચૂંટણીચિત્ર થશે સ્પષ્ટ મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના નગારા વાગી ચુક્યા છે ઉમેદવારી પત્રો ભર્યા બાદ ફોર્મ ચકાસણી કામગીરી…
View More મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠકો ઉપર 91 ઉમેદવારો માન્યકોડીનાર તાલુકાના સૈયાજી રાજપરા ગામના ખેડૂતની વાડીએથી ઇલેક્ટ્રિક મોટરની ચોરી
કોડીનાર પંથકમાં તસ્કરો ફરી સક્રિય થયા હોય તેમ કોડીનાર તાલુકાના સૈયાજી રાજપરા ગામના એક ખેડૂતની વાડીએથી ઇલેક્ટ્રિક મોટરની ચોરી કરી લઈ ગયા છે. સૈયાજી રાજપરાના…
View More કોડીનાર તાલુકાના સૈયાજી રાજપરા ગામના ખેડૂતની વાડીએથી ઇલેક્ટ્રિક મોટરની ચોરીકોટડાસાંગાણી તાલુકા પંચાયતની ચૂંટણીમાં 16 બેઠકો માટે 76 ઉમેદવારો મેદાનમાં
કોટડાસાંગાણી તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ફોર્મ ભરવાના અંતિમ દિવસે તાલુકા પંચાયત કચેરી અને મામલતદાર કચેરી ખાતે ઉમેદવારોનો ભારે ધસારો…
View More કોટડાસાંગાણી તાલુકા પંચાયતની ચૂંટણીમાં 16 બેઠકો માટે 76 ઉમેદવારો મેદાનમાંઉનામાં નકલી-અસલી ક્ધિનર વચ્ચે માથાકૂટ વચ્ચે પડેલા બાઇકચાલકને માર માર્યો
ઉના શહેર માં આજે એક અજીબ ઘટના સામે આવતા લોકો પણ આશ્ચર્ય માં પડી ગયેલ હતા ઉના એસ. ટી. બસ સ્ટેન્ડ માં એક ડુપ્લીકેટ કિન્નર…
View More ઉનામાં નકલી-અસલી ક્ધિનર વચ્ચે માથાકૂટ વચ્ચે પડેલા બાઇકચાલકને માર માર્યોમોટી પાનેલીમાં સ્ટેટ હાઇવે અડધો ખોદી નાખ્યા બાદ કામ બંધ
અધૂરા કામથી પ્રજા ત્રાહિમામ, ડાઇવર્ઝનમાં પાણીનો છંટકાવ ના થતા ધૂળધાણી ઉપલેટા તાલુકાના મોટી પાનેલીની પ્રજા અત્યારે ત્રાહિમામ પોકારી ઉઠી છે લોકોની હેરાનગતિ ની સીમા હદ…
View More મોટી પાનેલીમાં સ્ટેટ હાઇવે અડધો ખોદી નાખ્યા બાદ કામ બંધદેવભૂમિ દ્વારકા જિલ્લાની ચૂંટણી માટે ફોર્મ ચકાસણીમાં 171 ફોર્મ અમાન્ય
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી તારીખ 26 એપ્રિલના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણી માટે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા માટેના ભરાયેલા ફોર્મની ગઈકાલે સોમવારે વિધિવત રીતે…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લાની ચૂંટણી માટે ફોર્મ ચકાસણીમાં 171 ફોર્મ અમાન્યજિંદગી સામેની લડત માં જીતનો નવો અધ્યાય: આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ બચાવ્યો વધુ એક જીવ
24 માર્ચ, 2026 ના રોજ એક 85 વર્ષના વયોવૃદ્ધ દર્દી આયુષ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં સંપૂર્ણ બેભાન અવસ્થામાં આવ્યા, ત્યારે ડો.સત્યજીતસિંહ જાડેજા સાહેબ દ્વારા તપાસ…
View More જિંદગી સામેની લડત માં જીતનો નવો અધ્યાય: આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ બચાવ્યો વધુ એક જીવરાજકોટના સાધુ વાસવાણી રોડ પરના કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
’બચાવો નહીંતર નીચે કૂદી જઈશું’ના આક્રંદ વચ્ચે ફાયર બ્રિગેડે દિલધડક રેસ્ક્યુ કરી તમામનો આબાદ બચાવ કર્યો રાજકોટના પોશ ગણાતા સાધુ વાસવાણી રોડ પર આજે બપોરના…
View More રાજકોટના સાધુ વાસવાણી રોડ પરના કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ભીષણ આગકોંગ્રેસમાંથી સોરાણી દંપતીનું રાજીનામું, ટિકિટ કપાયા બાદ “પંજો” છોડયો
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે ટિકિટ રીપીટ નહીં કરતા નારાજ થયેલા ભાનુબેન અને તેના પતિ પ્રવીણ સોરાણીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. જ્યારે વોર્ડ નંબર 10માં…
View More કોંગ્રેસમાંથી સોરાણી દંપતીનું રાજીનામું, ટિકિટ કપાયા બાદ “પંજો” છોડયો