જિલ્લા પંચાયતની પ, તાલુકા પંચાયતની 14 અને નગરપાલિકાની 7 બેઠક પર કાર્યકરો અપક્ષ કે અન્ય પાર્ટીમાંથી ચૂંટણી લડતા કાર્યવાહી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાવનગર જિલ્લામાં ભાજપના…
View More ભાવનગર જિલ્લા ભાજપે 26 આગેવાનો-કાર્યકરોને કર્યા સસ્પેન્ડgujarat news
મોરબી PGVCLના મહિલા અધિકારીને બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી
મોરબીની પીજીવીસીએલ (PGVCL) વિભાગીય કચેરી-2 માં સુપ્રિટેન્ડેન્ટ એકાઉન્ટ તરીકે ફરજ બજાવતા મહિલા અધિકારીને અગાઉ પટાવાળા તરીકે નોકરી કરી ચુકેલા શખ્સે ઓફિસમાં ઘૂસી, જાહેરમાં બિભત્સ ગાળો…
View More મોરબી PGVCLના મહિલા અધિકારીને બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીમોરબીના ગૌરક્ષક યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા
પૈસાની લેતી-દેતીમાં છ શખ્સોએ ખેલ્યો ખૂની ખેલ, મિત્ર ઉપર પણ હુમલો માળિયા હળવદ હાઈવે પર પૈસાની લેતીદેતી મામલે માથાકૂટ કરી છ ઇસમોએ છરીના આડેધડ ઘા…
View More મોરબીના ગૌરક્ષક યુવાનની છરીના ઘા ઝીંકી હત્યાજામજોધપુરના મોટી ગોપમાં પરિણીત યુવતીએ ઝેરી દવા પી લઈ આપઘાત કરી લેતાં ચકચાર
જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામમાં રહેતી એક પરણીત યુવતીએ પોતાના મનમાં મરી જવાના વિચાર આવતા હોવાથી ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણીનું સારવાર…
View More જામજોધપુરના મોટી ગોપમાં પરિણીત યુવતીએ ઝેરી દવા પી લઈ આપઘાત કરી લેતાં ચકચારવિરનગર ગામે નદીમાંથી મળેલ મૃતદેહ મુદ્દે ઇન્કવાયરી રદ કરતી જસદણ કોર્ટ
ગુજરાત રાજ્યના પોરબંદર શહેરમાં આવેલ જલારામ ટ્રસ્ટ દ્વારા ઘણા સમયથી લોકો માટે સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે. તેમાં રાજકોટ જિલ્લાના જસદશ શહેરના વિરનગરમાં આવેલ શિવાનંદ…
View More વિરનગર ગામે નદીમાંથી મળેલ મૃતદેહ મુદ્દે ઇન્કવાયરી રદ કરતી જસદણ કોર્ટવડિયાના કૃષ્ણપરા વિસ્તારના રહીશો ઉભરાતી ગટરો અને ગંદકીથી ત્રાહિમામ
પૂર્વ તાલુકા જિલ્લા પંચાયતના સદસ્ય પાસે લોકોએ કરેલા કામોનો માંગ્યો હિસાબ સમગ્ર રાજ્યમાં હાલ સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીઓનો રંગ જામતો જાય છે ત્યારે અમરેલી જીલ્લા…
View More વડિયાના કૃષ્ણપરા વિસ્તારના રહીશો ઉભરાતી ગટરો અને ગંદકીથી ત્રાહિમામબાબરામાં લગ્ન પ્રસંગમાં આવેલા દેવરાજીયાના યુવાન ઉપર જૂની અદાવતમાં હુમલો
પાંચ વર્ષથી જમીન મુદ્દે ચાલતા વિવાદમાં શખ્સ ધારીયા વડે તૂટી પડ્યાનો આરોપ અમરેલીના દેવરાજીયા ગામે રહેતો યુવાન બાબરીમાં લગ્ન પ્રસંગે આવ્યો હતો ત્યારે પાંચ વર્ષથી…
View More બાબરામાં લગ્ન પ્રસંગમાં આવેલા દેવરાજીયાના યુવાન ઉપર જૂની અદાવતમાં હુમલોમિત્રોની નજર સામે યુવાને રામવન પાસેની ખાણમાં પડતું મૂકી જીવન ટૂંકાવ્યું
શહેરના ચુનારાવાડ નજીક સીતારામ સોસાયટીમાં રહેતા અને બકાલું વેચવાની સાથે છૂટક મજૂરી કરતા રોહિત બાબુભાઈ કલાડીયા (ઉ.વ. 21) નામના યુવાને આજીડેમ ચોકડી પાસે રામવન નજીક…
View More મિત્રોની નજર સામે યુવાને રામવન પાસેની ખાણમાં પડતું મૂકી જીવન ટૂંકાવ્યુંપત્ની-પુત્ર અને પત્નીના પ્રેમીને ટ્રક હેઠળ કચડી મારનાર પતિને આજીવન કેદ
સાડા ત્રણ વર્ષ પૂર્વેના ત્રિપલ મર્ડર કેસમાં સેશન્સ કોર્ટનો ચુકાદો પત્ની પુત્રને લઇ પ્રેમી સાથે રહેવા ચાલી જતા ખેલ્યો હતો ખૂની ખેલ શહેરમા આજીડેમ ચોકડી…
View More પત્ની-પુત્ર અને પત્નીના પ્રેમીને ટ્રક હેઠળ કચડી મારનાર પતિને આજીવન કેદરાજકોટના સાત વિસ્તારમાં પીવાના પાણીમાં ‘બીમારી’ ભળી
મનપાની વોટર વર્કસ શાખાએ લીધેલા સાત સેમ્પલમાં ભયાનક બેકટેરિયા હોવાનો ચોંકાવનારો રિપોર્ટ રાજકોટમાં પાણીજન્ય રોગચાળાએ અજગરભરડો લીધો હોવાનો મનપાની જ આરોગ્ય શાખાના સતાવાર પખવાડિક રિપોર્ટમાં…
View More રાજકોટના સાત વિસ્તારમાં પીવાના પાણીમાં ‘બીમારી’ ભળી