મહાનગરપાલિકા-જિલ્લા પંચાયતની તમામ બેઠકો અને રાણાવાવ પંચાયતમાં ક્લીન સ્વીપ પોરબંદર જિલ્લો સંપૂર્ણપણે ’કેસરીયા’ રંગે રંગાયો છે. નવનિર્મિત પોરબંદર મહાનગરપાલિકા હોય કે જિલ્લા પંચાયત, ભાજપે વિપક્ષના…
View More નવનિર્મિત પોરબંદર મહાપાલિકા સહિત જિલ્લા-તાલુકામાં કેસરિયો રંગ છવાયોgujarat news
મુખ્યમંત્રી સહિત ભાજપના ટોચના હોદ્દેદારો ખાનપુર કાર્યાલયે વિજયોત્સવ મનાવશે
સાંજે 5.30થી 6 દરમિયાન ટોચના નેતાઓ પહોંચશે ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામ જાહેર થઈ રહ્યા છે અને તેમાં સત્તાધારી ભાજપને લગભગ દરેક સ્તરે વિજય…
View More મુખ્યમંત્રી સહિત ભાજપના ટોચના હોદ્દેદારો ખાનપુર કાર્યાલયે વિજયોત્સવ મનાવશેમોરબી મહાનગરપાલિકામાં ભાજપની ક્લીન સ્વીપ
પ્રથમ વખત યોજાયેલ ચૂંટણીમાં તમામ બેઠકો જીતી રચ્યો ઇતિહાસ મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીના ઐતિહાસિક પરિણામો જાહેર થયા છે, જેમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય અને ક્લીન…
View More મોરબી મહાનગરપાલિકામાં ભાજપની ક્લીન સ્વીપગોંડલ નગરપાલિકાની તમામ બેઠકો પર ભાજપનો ભગવો, વિપક્ષોના સુપડાસાફ
તાલુકા પંચાયતની આંબરડી બેઠકમાં ભાજપના વિજયના શ્રીગણેશ ગોંડલ નગરપાલિકાની ચુંટણી માં ભાજપ ની 20 બેઠકો બીનહરીફ થયા બાદ 24 બેઠકો ની યોજાયેલી ચુંટણી માં કોંગ્રેસ…
View More ગોંડલ નગરપાલિકાની તમામ બેઠકો પર ભાજપનો ભગવો, વિપક્ષોના સુપડાસાફડભોઈ પાલિકામાં ભાજપે 8 વર્ષ બાદ સત્તા ગુમાવી, કોંગ્રેસનો વિજય
વડોદરા જિલ્લાની ડભોઈ નગરપાલિકામાં છેલ્લા 8 વર્ષથી એકહથ્થુ શાસન ભોગવતી ભારતીય જનતા પાર્ટીએ સત્તા ગુમાવી છે. ભાજપના કદાવર નેતા અને ધારાસભ્ય શૈલેષ મહેતાના ગઢ ગણાતા…
View More ડભોઈ પાલિકામાં ભાજપે 8 વર્ષ બાદ સત્તા ગુમાવી, કોંગ્રેસનો વિજયજામનગર મનપામાં ભાજપની સુનામી: આઠ વોર્ડમાં ક્લીન સ્વીપ
વોર્ડ નં.12માં જેલના સળિયા પાછળથી કોંગ્રેસ-આપે એક-એક સીટ જીતી જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોએ આજે રાજ્યભરનું ધ્યાન ખેંચ્યું છે. એકતરફ ભાજપે રજેરજમાં ભગવો લહેરાવીને ઐતિહાસિક વિજય…
View More જામનગર મનપામાં ભાજપની સુનામી: આઠ વોર્ડમાં ક્લીન સ્વીપમાધવ દવે અગ્નિ પરીક્ષામાં પાસ
સજ્જન ગણાતા રાજકોટ શહેર ભાજપ પ્રમુખે ‘સાઇલન્ટ મોડ’માં લડી લીધું, મતદારોના દિલ જીતવામાં રહ્યા સફળ રાજકોટ શહેર ભાજપ માટે આ વખતે અન્ડર કરન્ટ લોખંડના ચણા…
View More માધવ દવે અગ્નિ પરીક્ષામાં પાસડેમેજ કંટ્રોલ સફળ, રાજકોટમાં ભાજપની આબરૂ બચી ગઇ
અનેક નેગેટિવ ફેકટર અને આંતરિક નારાજગી ડિસ્કાઉન્ટ કરી ટુ-થર્ડ મેજોરિટી મેળવી, આકરા તાપ વચ્ચે ભાજપને ‘ઠંડક’ કોંગ્રેસને 7 બેઠકોનું ‘ઓક્સિજન’, વોર્ડ નં.15માં કોંગ્રેસની પેનલ તૂટી,…
View More ડેમેજ કંટ્રોલ સફળ, રાજકોટમાં ભાજપની આબરૂ બચી ગઇરાજકોટ જિલ્લા પંચાયતની 34 બેઠકો પર કમળ ખીલ્યું
મોવિયા બેઠકથી આમ આદમી પાર્ટીની જિલ્લા પંચાયતમાં એન્ટ્રી, કોલકી બેઠક પર કોંગ્રેસે મારી બાજી રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠકો પરનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે…
View More રાજકોટ જિલ્લા પંચાયતની 34 બેઠકો પર કમળ ખીલ્યુંગોંડલના નાના ઉબાળા ગામે પતિનું વોરંટ બજાવવા ગયેલી TRB મહિલા પર પતિ સહિતનાનો હુમલો
રાજકોટમાં ચાર વર્ષથી રિસામણે બેઠેલી ટીઆરબી મહિલા ગોંડલના નાના ઉબાળા ગામે રહેતાં પતિને વોરંટની બજવણી કરવા ગઈ હતી ત્યારે પતિ સહિતના શખ્સોએ ઝઘડો કરી ઢીકાપાટુનો…
View More ગોંડલના નાના ઉબાળા ગામે પતિનું વોરંટ બજાવવા ગયેલી TRB મહિલા પર પતિ સહિતનાનો હુમલો