નેશનલ ઇન્વેસ્ટિગેશન એક્ટના કાયદાની સ્પષ્ટતા કરી આપતો હાઇકોર્ટનો મહત્ત્વનો ચૂકાદો નેશનલ ઇન્વેસ્ટિગેશન એક્ટ (NIA) હેઠળ અપીલ કરવામાં વિલંબને માફ કરી શકાય એવો મહત્ત્વપૂર્ણ ચુકાદો હાઇકોર્ટે…
View More ચેક બાઉન્સના કેસમાં અપીલમાં વિલંબને માફ કરી શકાયgujarat news
રીબડા નજીક અલ્ટો કારમાં આગ ભભૂકી, ચાલક સહિતનાનો બચાવ
કાર સળગી ઉઠતા હાઇવે ઉપર થોડીવાર માટે ટ્રાફિક જામ ચાલુ મહીનામાં લકઝરી બસ અને કાર સળગવાની ચોંકાવનારી ઘટનાઓ બની છે.ત્યારે એક ઘટનાનો વધારો થયો હોય…
View More રીબડા નજીક અલ્ટો કારમાં આગ ભભૂકી, ચાલક સહિતનાનો બચાવરાજકોટ ગ્રામ્યમાં ચોમાસાની પૂર્વ તૈયારી રૂપે PGVCL દ્વારા 1383 ફીડર- 27324 કિ.મી. વીજલાઇનનું સમારકામ પૂર્ણ
રાજકોટ જિલ્લામાં સરકારના વિવિધ વિભાગો દ્વારા વર્ષાઋતુ દરમિયાન નાગરિકોને અવિરત અને સુરક્ષિત સેવાઓ મળી રહે તે માટે આગોતરા આયોજનના ભાગરૂૂપે પ્રિમોન્સૂન પ્રિપેર્ડનેસ (ચોમાસા પૂર્વેની તૈયારીઓ)…
View More રાજકોટ ગ્રામ્યમાં ચોમાસાની પૂર્વ તૈયારી રૂપે PGVCL દ્વારા 1383 ફીડર- 27324 કિ.મી. વીજલાઇનનું સમારકામ પૂર્ણવેરાવળના ખંઢેરીમાં સૌરાષ્ટ્ર સિમેન્ટ લી.ની લોકસુનાવણીમાં પણ ભાજપ V/S કોંગ્રેસ
માઇનનો લીઝ વિસ્તાર વધારવા ભાજપનું સમર્થન, કોંગ્રેસનો પર્યાવરણ સંબંધી વિરોધ વેરાવળ તાલુકાના ખંઢેરી ગામ યોજાયેલી મેસર્સ સૌરાષ્ટ્ર સિમેન્ટ લી. ની પર્યાવરણીય લોક સુનાવણી દરમિયાન સમર્થન…
View More વેરાવળના ખંઢેરીમાં સૌરાષ્ટ્ર સિમેન્ટ લી.ની લોકસુનાવણીમાં પણ ભાજપ V/S કોંગ્રેસરાજકોટ જિલ્લામાં 15 હજારથી વધુ લોકો વસતી ગણતરી માટે ‘સેલ્ફ એન્યુમરેશન’માં જોડાયા
રાજ્યમાં વસ્તીગણતરીની પ્રક્રિયા અંતર્ગત હાલ સ્વ-ગણનાનો તબક્કો ચાલી રહ્યો છે. જેમાં નાગરિકો સ્વ-ગણના પોર્ટલ se.census.gov.in પર જઈને ઉત્સાહ સાથે વિગતો ભરીને પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યા…
View More રાજકોટ જિલ્લામાં 15 હજારથી વધુ લોકો વસતી ગણતરી માટે ‘સેલ્ફ એન્યુમરેશન’માં જોડાયાલોકસાહિત્યકાર રાજભાને માલધારી તરીકે મંજૂરી મળતા માલધારી સમાજમાં રોષ
1939ની સાલના રાજાશાહી વખતના પુરાવા રજૂ કર્યા તેની અરજીઓ નામંજૂર કરી અને 2023ની સાલમાં રાજભાએ કરેલી અરજી સ્વીકારી વનવિભાગે કિન્નાખોરી દાખવી ગીરના જંગલમાં કાયમી વસવાટ…
View More લોકસાહિત્યકાર રાજભાને માલધારી તરીકે મંજૂરી મળતા માલધારી સમાજમાં રોષમેઘાણીનગર પ્લેન ક્રેશના નુકસાન પેટે ટાટા એરલાઈન્સ 53.12 કરોડ ચૂકવશે
પ્લેન ક્રેશ વખતે ‘અતુલ્યમ 1થી 4’ બ્લોક, કેન્ટીન, સબ-સ્ટેશન બિલ્ડિંગને નુકસાન થયું હતું મેઘાણીનગર વિસ્તારમાં ગત વર્ષે થયેલી વિમાન દુર્ઘટનાના વળતર અને સિવિલ હોસ્પિટલના તબીબો…
View More મેઘાણીનગર પ્લેન ક્રેશના નુકસાન પેટે ટાટા એરલાઈન્સ 53.12 કરોડ ચૂકવશેપગમાં કેલીપર છતાં મનની શક્તિથી જીત્યા જીવનની બાજી
મુશ્કેલીમાંથી રસ્તો કાઢતી વખતે માઈન્ડ પાવરનો ઉપયોગ કરતા શોભનાબેન શાહનું માનવું છે કે મનથી હારશો નહીં તો જીત મેળવી શકશો અશક્ત પગ સાથે શોભનાબેન શાહે…
View More પગમાં કેલીપર છતાં મનની શક્તિથી જીત્યા જીવનની બાજીગુજરાત ATSની મોટી કાર્યવાહી: કચ્છના દરિયામાંથી 200 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાયું
ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. ATSએ કચ્છના દરિયામાંથી 200 કરોડથી વધુનું ડ્રગ્સ કબજે કર્યું છે. બાતમીના આધારે ગુજરાત ATS, કોસ્ટગાર્ડ અને લોકલ SOGની…
View More ગુજરાત ATSની મોટી કાર્યવાહી: કચ્છના દરિયામાંથી 200 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાયુંજૈન સ્વીટ્સ પર ફૂડ વિભાગનો દરોડો: 31 કિલો અખાદ્ય-વાસી ખોરાકનો નાશ
સત્ય સાંઈ રોડ ઉપર આવેલા રાધે ડેરી એન્ડ સ્વીટમાં એક્સપાયરી ડેટ વીતી ગયેલી પ્રોડક્ટ મળી આવી , 32 કિલો જથ્થાનો સ્થળ પર નાશ: 20 ધંધાર્થીઓની…
View More જૈન સ્વીટ્સ પર ફૂડ વિભાગનો દરોડો: 31 કિલો અખાદ્ય-વાસી ખોરાકનો નાશ