સાધન આવ્યા પરંતુ સ્ટાફ ભરવા અંગે પાલિકાને નિર્ણય કરવાનો સમય નથી! યાત્રાધામ ચોટીલા શહેરમાં છેલ્લા ઘણા સમયથી રખડતા પશુઓ અને ખૂટીયાઓનો ત્રાસ દિવસેને દિવસે વધતો…
View More ચોટીલામાં રખડતા પશુઓનો આતંક: નાગરિકોમાં રોષgujarat news
બોટાદના ગઢડિયાની યુવતીને કારમાં લિફટ આપવાના બહાને અવાવરૂ જગ્યાએ લઇ જ્ઇ છેડતી
બોટાદ જિલ્લાના ગઢડીયા ગામની એક કોલેજિયન યુવતી સાથે છેડતી અને શારીરિક સંબંધ બાંધવાના પ્રયાસની ફરિયાદ પાળીયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ…
View More બોટાદના ગઢડિયાની યુવતીને કારમાં લિફટ આપવાના બહાને અવાવરૂ જગ્યાએ લઇ જ્ઇ છેડતીભાવનગર નજીક ટ્રક પાછળ બોલેરો ઘુસી જતાં 7ના મોત
ભાવનગર-તળાજા હાઇવે પર આજે એક અત્યંત હૃદયદ્રાવક અને ગોજારો માર્ગ અકસ્માત સર્જાયો હતો. તળાજા રોડ નજીક આવેલા ત્રાપજ ગામ પાસે એક પૂરઝડપે જઈ રહેલી બોલેરો…
View More ભાવનગર નજીક ટ્રક પાછળ બોલેરો ઘુસી જતાં 7ના મોતકૌભાંડી અલ્પેશે 9 લાખની લોન આપી સણોસરાના ખેડૂતની કરોડોની જમીન પચાવી પાડી
રાજકોટ શહેરમાં વ્યાજબખોરી અને જમીન હડપવાના કૌભાંડો આચરનારા મુખ્ય આરોપી અલ્પેશ દોંગા અને તેના સાગરીતો સામે પોલીસનો શિકંજો વધુ મજબૂત બન્યો છે. રાજકોટ ડીસીપી…
View More કૌભાંડી અલ્પેશે 9 લાખની લોન આપી સણોસરાના ખેડૂતની કરોડોની જમીન પચાવી પાડીહિરાસરથી ડિસેમ્બરના અંત સુધીમાં ઉડશે ઇન્ટરનેશનલ ફલાઇટ્સ
રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રના પ્રવાસીઓ માટે ઉત્સાહજનક સમાચાર સામે આવ્યા છે. રાજકોટના આંતરરાષ્ટ્રીય કક્ષાના હિરાસર એરપોર્ટ પરથી આગામી ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સ શરૂૂ…
View More હિરાસરથી ડિસેમ્બરના અંત સુધીમાં ઉડશે ઇન્ટરનેશનલ ફલાઇટ્સ10,000થી વધુ મહેસૂલી કર્મચારીની રાજ્યવ્યાપી હડતાળથી રેવન્યુ તંત્ર ઠપ્પ
ગુજરાતના મહેસૂલ વિભાગના કર્મચારીઓ અને સરકાર વચ્ચે પડતર પ્રશ્નોને લઈને તણાવ વધ્યો છે. બઢતી-બદલી, જોબચાર્ટ સહિતની 14 જેટલી લાંબા સમયથી પડતર માંગણીઓનો ઉકેલ ન આવતા…
View More 10,000થી વધુ મહેસૂલી કર્મચારીની રાજ્યવ્યાપી હડતાળથી રેવન્યુ તંત્ર ઠપ્પગોંડલના સડક-પીપળિયામાં રીબડાના ધુ્રવરાજસિંહનું ફાયરિંગ
ગોંડલ તાલુકાના સડક-પીપળીયા ગામની સીમમાં ગત તારીખ 3 ઓક્ટોબરના રોજ રાત્રિના સાડા દસથી પોણા અગિયાર વાગ્યાના અરસામાં મારામારી અને હવામાં ફાયરિંગની સનસનાટીભરી ઘટના સામે આવી…
View More ગોંડલના સડક-પીપળિયામાં રીબડાના ધુ્રવરાજસિંહનું ફાયરિંગ‘સેવાના રંગ, રાષ્ટ્રને સંગ’ રંગોળી સ્પર્ધાની કૃતિઓ કાલે પ્રદર્શિત થશે
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જવાબદારી સંભાળ્યા બાદથી આજ સુધીના 25 વર્ષના કાર્યકાળ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓ પ્રત્યેના સેવા, સુશાસન અને સમર્પણના મંત્રને ચરિતાર્થ કર્યો છે.…
View More ‘સેવાના રંગ, રાષ્ટ્રને સંગ’ રંગોળી સ્પર્ધાની કૃતિઓ કાલે પ્રદર્શિત થશેકોંગ્રેસના દિગ્ગજ નેતા લલિત કગથરા ચૂંટણી નહીં લડે, સંગઠનમાં સક્રિય થશે
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ પહેલા મોરબી જિલ્લાના રાજકારણમાંમોટા સમાચાર સામે આવ્યા છે. મોરબી કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ આગામી ચૂંટણી ન લડવાની જાહેરાત…
View More કોંગ્રેસના દિગ્ગજ નેતા લલિત કગથરા ચૂંટણી નહીં લડે, સંગઠનમાં સક્રિય થશે‘મેલુ ઉપાડવાના’ નિવેદન મામલે બાપુ સામે અમરેલીમાં ફરિયાદ
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના એક વિવાદાસ્પદ નિવેદનને લઈને અમરેલીમાં પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ચોક્કસ જ્ઞાતિના લોકો અંગે કરવામાં આવેલા નિવેદનથી ખેડૂતોમાં રોષ ફેલાયો…
View More ‘મેલુ ઉપાડવાના’ નિવેદન મામલે બાપુ સામે અમરેલીમાં ફરિયાદ