વિછીયા તાલુકાના આકડીયા ગામે રહેતા યુવાને દારૂૂના નશામાં ઝેરી દવા પી લીધી હતી. યુવાનને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે…
View More વીંછિયાના આકડિયામાં યુવાને દારૂના નશામાં ઝેરી દવા પીધીgujarat news
પાલિતાણામાં શેત્રુંજય ગિરિરાજની મહાયાત્રાનો આજથી પ્રારંભ કરાયો
પાલિતાણા તીર્થમાં ચાતુર્માસ દરમિયાન શેત્રુંજય ગિરિરાજની યાત્રી બંધ રહેતી હોય છે, ત્યારે ચાતુર્માસ આરાધના પૂર્ણ થતાં, આજે શુક્રવારથી શેત્રુંજય ગિરિરાજની યાત્રા શરૂ કરવમાં આવી છે.…
View More પાલિતાણામાં શેત્રુંજય ગિરિરાજની મહાયાત્રાનો આજથી પ્રારંભ કરાયોનાગેશ્વર રોડના રહેણાક મકાનમાંથી 59 નંગ દારૂની બોટલ મળી
ધંધાર્થીની અટકાયત: અન્ય બે સપ્લાયરના નામ ખુલ્યા જામનગરમાં નાગેશ્વર રોડ પર રહેતા એક શખ્સના રહેણાંક મકાન પર એલસીબી ની ટુકડીએ દારૂૂ અંગે દરોડો પાડ્યો હતો,…
View More નાગેશ્વર રોડના રહેણાક મકાનમાંથી 59 નંગ દારૂની બોટલ મળીઉપલેટામાં અડધા કરોડની ખનીજચોરી ઝડપાઇ
ખનીજ ચોરી માટે સ્વર્ગ ગણાતા ઉપલેટા પંથકમાં છેલ્લા ઘણા સમયથી ખનીજ ચોરીના બનાવો બેફામ રીતે બની રહ્યા હોય ત્યારે ઉપલેટા મામલતદાર મહેશ ધનવાણીની મોરબી ખાતે…
View More ઉપલેટામાં અડધા કરોડની ખનીજચોરી ઝડપાઇનુકસાનગ્રસ્ત ખેડૂતોની એક સપ્તાહમાં વળતરની રકમ ખાતામાં જમા થશે
કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ નુકસાનીનો સરવે કરાવેલ ગત ઓગસ્ટ મહિનામાં પડેલા અતિવૃષ્ટિના કારણે જામનગર જિલ્લાના ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું. આ નુકસાનની ભરપાઈ માટે…
View More નુકસાનગ્રસ્ત ખેડૂતોની એક સપ્તાહમાં વળતરની રકમ ખાતામાં જમા થશેઉપલેટાના ચકચારી પાર્સલ બોમ્બ કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો
સ્કૂલની મિલકત મુદ્દે ચાલતી તકરારની અદાવતમાં કૃત્ય આચર્યાની શંકાએ ધરપકડ થઇ’તી ઉપલેટામાં આવેલ વલ્લભભાઈ રત્નાભાઈ ડોબરીયાની ક્રિષ્ના સ્કૂલમાં વર્ષ 2018માં બ્લ્યુ ડાર્ટ કુરિયર મારફત એક…
View More ઉપલેટાના ચકચારી પાર્સલ બોમ્બ કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારોરામેશ્ર્વરનગરમાં ઓવરસ્પીડે દોડતી કાર દિવાલ તોડી ઘરમાં ઘૂસી: ચાલકનું મોત
મોડી રાતે ધડાકાના અવાજથી આડોશી પાડોશીઓ એકત્ર થયા: 108ની ટુકડી ઘટનાસ્થળે દોડી આવી: કારચાલકને ઘટના સ્થળે એટેક આવી ગયો હોવાનું અનુમાન: પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમની કાર્યવાહી…
View More રામેશ્ર્વરનગરમાં ઓવરસ્પીડે દોડતી કાર દિવાલ તોડી ઘરમાં ઘૂસી: ચાલકનું મોતકાલાવડના સીમ વિસ્તારમાંથી શ્રમિક સગીરાનું અપહરણ
નવાગામના બનાવ અંગે પાડોશમાં રહેતા યુવાન સામે ફરિયાદ નોંધાઇ કાલાવડ તાલુકાના નવાગામ વિસ્તારમાંથી 14 વર્ષીય સગીરા તેમના પરિવાર સાથે સંતરામપુરમાંથી ખેત મજૂરી અર્થે આવી હતી,…
View More કાલાવડના સીમ વિસ્તારમાંથી શ્રમિક સગીરાનું અપહરણક્રિષ્ના પાર્ક સોસાયટીમાંથી ઘોડીપાસાની ક્લબ ઝડપાઈ
એલસીબીનો દરોડો : રૂા. 2.45 લાખના મુદ્દામાલ સાથે 11 ઝડપાયા જામનગરમાં ગુલાબ નગર નજીક ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા ફૈઝલ અબ્દુલભાઈ ખેરાણી નામના સુમરા શખ્સ દ્વારા…
View More ક્રિષ્ના પાર્ક સોસાયટીમાંથી ઘોડીપાસાની ક્લબ ઝડપાઈભાજપના નેતાના ઘરેથી જુગારધામ ઝડપાયું, ચાર શખ્સોની અટકાયત
પૂર્વ સ્ટે.કમિટીના ચેરમેનના ઘરે પોલીસ ત્રાટકી, 2.70 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત જામનગર શહેરમાં આવેલા ગુલાબનગર વિસ્તારમાં ચાલી રહેલા જુગારના અખાડા પર પોલીસે દરોડો પાડીને ચાર…
View More ભાજપના નેતાના ઘરેથી જુગારધામ ઝડપાયું, ચાર શખ્સોની અટકાયત