gujarat news
સડેલા અનાજનો રેલો, ગાંધીનગરથી ટુકડીઓ ત્રાટકી
સાંસદે રજૂ કરેલું અનાજ કયાંથી આવ્યું?, રેશનિંગના વેપારીઓને ત્યાં ચેકિંગ, નમૂના લેવાનું શરૂ રાજકોટ કલેકટર કચેરીમાં ગત શનિવારે રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ સડેલા અનાજના નમુના…
View More સડેલા અનાજનો રેલો, ગાંધીનગરથી ટુકડીઓ ત્રાટકીએક અગ્નિદાહમાં 7 કલાક, ત્રણ સ્મશાનનું કામ અટકાવતા સ્ટે. ચેરમેન
સીએનજી આધારિત ભઠ્ઠીના કામમાં કાચું કપાયું, સ્ટીલના બદલે લોખંડની પેટી બનાવી હોવાનો તજજ્ઞોનો અભિપ્રાય દોઢ કલાકમાં અગ્નિદાહની વિધિ સંપન્ન થાય તેના બદલે સાત કલાકના સમય…
View More એક અગ્નિદાહમાં 7 કલાક, ત્રણ સ્મશાનનું કામ અટકાવતા સ્ટે. ચેરમેનપદ્મકુંવરબા હોસ્પિટલમાં બારોબાર પ્રસૂતિ, બેદરકાર બે ડોક્ટર સસ્પેન્ડ
ત્રણ નર્સોની પણ બદલી, નિર્દોષ આયા બહેનને નોકરીમાંથી રજા આપી દેવાઈ: હોસ્પિટલના બાંકડે પ્રસૂતિ થયાની ઘટના સંદર્ભે ઉચ્ચ આરોગ્ય તંત્રની કાર્યવાહી શહેરના ગુંદાવાડી વિસ્તારમાં આવેલ…
View More પદ્મકુંવરબા હોસ્પિટલમાં બારોબાર પ્રસૂતિ, બેદરકાર બે ડોક્ટર સસ્પેન્ડસુરેન્દ્રનગર ખાણખનીજ વિભાગનો કલાર્ક 10 હજારની લાંચ લેતા પકડાયો
સુરેન્દ્રનગર ખાણખનીજ કચેરીના જુનિયર કલાર્કને રાજકોટ એસીબીની ટીમે 10 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયો હતો. સિલિકા રેતીની લીઝ બાબતે આરટીઆઇ અન્વયે માહિતી માંગતા જે…
View More સુરેન્દ્રનગર ખાણખનીજ વિભાગનો કલાર્ક 10 હજારની લાંચ લેતા પકડાયોઆયુર્વેદ-હોમિયોપેથીમાં 143 છાત્રોએ પ્રવેશ રદ કરાવતા રૂા.14.80 લાખની ડિપોઝિટ જપ્ત
અત્યાર સુધીમાં 80 લાખથી વધુની ડિપોઝિટ જપ્ત કરાઇ ગુજરાત મિરર અમદાવાદ, તા.18આયુર્વેદ અને હોમિયોપેથીમાં પ્રવેશ માટે ચાલતી કાર્યવાહીના ચોથા રાઉન્ડમાં કુલ 499 બેઠકો પર વિદ્યાર્થીઓને…
View More આયુર્વેદ-હોમિયોપેથીમાં 143 છાત્રોએ પ્રવેશ રદ કરાવતા રૂા.14.80 લાખની ડિપોઝિટ જપ્તમોરબીના યુવાનની કારનું ટાયર ફાટયું, ટાયર બદલતી વેળાએ બીજી કારે ઠોકરે લેતાં મોત
લજાઇથી વિરપર રોડ પર યુવાનની કારનું ટાયર ફાટયુ હતું. આ કારનું ટાયર બદલતો હતો ત્યારે અચાનક બીજી કારના ચાલકે ઠોકરે લેતા યુવાનનું ઘવાતા તેમને ખાનગી…
View More મોરબીના યુવાનની કારનું ટાયર ફાટયું, ટાયર બદલતી વેળાએ બીજી કારે ઠોકરે લેતાં મોતરાજકોટ ડિવિઝને દોડાવેલી 50 વધારાની બસમાં 34 હજાર પરિક્રમાર્થીઓની મુસાફરી
લીલી પરિક્રમામાં 350 ટ્રિપો લગાવતા રૂા. 19 લાખની વધારાની આવક જન્માષ્ટમીથી લઈ એન દિવાળી સુધી તહેવારનો શ્રૃંખલા શરૂ હોય છે એન મુસાફરોની સુવિધા માટે એસ.ટી.…
View More રાજકોટ ડિવિઝને દોડાવેલી 50 વધારાની બસમાં 34 હજાર પરિક્રમાર્થીઓની મુસાફરીનવી શાળા માટે રમતનું ગ્રાઉન્ડ ફરજિયાત
શહેરમાં 800 અને ગ્રામ્ય વિસ્તારમાં 1200 ચો.મી. મેદાન જરૂરી રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા આગામી શૈક્ષણિક સત્રમાં નવી ખાનગી નોન ગ્રાન્ટેડ સ્કૂલો શરૂૂ કરવા કે…
View More નવી શાળા માટે રમતનું ગ્રાઉન્ડ ફરજિયાતપોરબંદરના ડ્રગ્સનો રેલો દાઉદ સુધી પહોંચ્યો, હાજી સલીમ શંકાના દાયરામાં
ISIના ઈશારે ભારતમાં નશાનો કારોબાર શરૂ કર્યાની શંકા શનિવારે ઝડપાયેલા 700 કિલો ડ્રગ્સ કેસમાં મોટો ખુલાસો થયો છે. આ ડ્રગ્સનો જથ્થો પાકિસ્તાનની ISIના ઇશારા પર…
View More પોરબંદરના ડ્રગ્સનો રેલો દાઉદ સુધી પહોંચ્યો, હાજી સલીમ શંકાના દાયરામાં