યાર્ડમાં રૂા.8થી રૂા.180ના કિલોએ વેચાતા શાકભાજી, ટમેટાં, કાકડી, બીટ, પરવરનો રૂા.40થી 35 ભાવ બોલાયો: શિયાળો જામતા શાકભાજીની આવક વધી શિયાળાએ રફતાર પકડી છે અને જામતો…
View More રીંગણા, ફલાવર, કોબીજ સસ્તા, વટાણા, સરગવો, લીંબુના ભાવ આસમાનેgujarat news
ધ્રાંગધ્રા શહેરનાં બે પત્રકારો ઉપર ચાર શખ્સોનો હુમલો
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર ના હળવદ રોડ ઉપર બપોરના સમયે ધ્રાંગધ્રા તાલુકા ના બે પત્રકારો ઉપર હુમલો થયા ની ઘટના બનવા પામી છે જેમાં ધ્રાંગધ્રા…
View More ધ્રાંગધ્રા શહેરનાં બે પત્રકારો ઉપર ચાર શખ્સોનો હુમલોધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષાની તારીખમાં ફેરફાર જાહેર કરતું બોર્ડ
ધોરણ 12ની પરીક્ષાની તારીખમાં ફેરફારના સમાચાર સામે આવ્યા છે. આ અંગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા નિર્ણય લેવાયો છે. ધૂળેટીની રજા 13 માર્ચે…
View More ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષાની તારીખમાં ફેરફાર જાહેર કરતું બોર્ડપાલિકા-પંચાયતોની ચૂંટણી માટે પ્રધાનોને જવાબદારી સોંપાઇ
દરેક પ્રધાનોને વિસ્તારોમાં વહીવટી પાંખ સાથે સંકલન કરી બાકી કામે પૂરા કરવા સૂચના 17 ફેબ્રુઆરી બાદ બજેટ સત્ર પહેલાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આટોપી લેવા તૈયારી…
View More પાલિકા-પંચાયતોની ચૂંટણી માટે પ્રધાનોને જવાબદારી સોંપાઇકોલ્ડવેવની અસર, નલિયામાં 5, રાજકોટમાં 9.7 ડિગ્રી તાપમાન
18 કિલોમીટરની ઝડપે બર્ફિલા પવનો ફૂંકાતા લોકો કાતિલ ઠંડીમાં ઠૂંઠવાયા, હજુ ત્રણેક દિવસ ઠંડી સપાટો ચાલુ રહેવાની આગાહી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં અંતે ઠંડીએ સપાટો બોલાવ્યો છે અને…
View More કોલ્ડવેવની અસર, નલિયામાં 5, રાજકોટમાં 9.7 ડિગ્રી તાપમાનસંઘર્ષથી જીવનને સજાવતા સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ
“મા હું પણ સાથે આવીશ, ટ્રેનના પાટા પર તારી સાથે જ સૂઈશ” દીકરાના આ શબ્દોએ આપઘાત કરવા જતાં ધનલક્ષ્મીબેન ત્રિવેદીના જીવનમાં પરિવર્તન આણ્યું જીવનના દરેક…
View More સંઘર્ષથી જીવનને સજાવતા સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટસોની બજારમાં વધુ એક બંગાળી કારીગર વેપારીનું 9 લાખનું સોનું લઇ વતનમાં ફરાર
રાજકોટમાં સોની બજારમાં વેપારીઓનું સોનુ લઇ કારીગર ફરાર થઇ જતા હોવાની ઘટના અવાર નવાર બની રહી છે. આવી ઘટનાઓમાં અમુક ફરીયાદો નોંધાઇ છે અને અમુક…
View More સોની બજારમાં વધુ એક બંગાળી કારીગર વેપારીનું 9 લાખનું સોનું લઇ વતનમાં ફરારરાજકોટમાં ‘મામા’ કહીને બોલાવતી તેણે જ બાળાને પોર્ન વીડિયો બતાવી અડપલાં કર્યા
આરોપીની સગાઇ થઇ હોય મંગેતર સાથે વાતો કરવા સગીરાના ઘરે જતો હતો, ઉપરના માળે પાણી આપવાના બહાને બોલાવી આચરેલું કૃત્ય હાલ તરૂણી અને યુવતિઓ પણ…
View More રાજકોટમાં ‘મામા’ કહીને બોલાવતી તેણે જ બાળાને પોર્ન વીડિયો બતાવી અડપલાં કર્યાએન્કાઉન્ટર કરવું હોય તો કરી નાખો માફી નહીં માંગું
વિરાણી ચોકમાં સામાન્ય બાબતમાં છરી કાઢનાર ‘પુષ્પા’એ પોલીસને મોઢે ચોપડાવ્યું, પછી પોલીસ સ્ટેશનમાંથી માફીનો વીડિયો બનાવ્યો હાલ લગ્ન સિઝન ચાલી રહી છે અને પરિવારજનો વાજતે…
View More એન્કાઉન્ટર કરવું હોય તો કરી નાખો માફી નહીં માંગુંરિધમ વડાપાઉંમાંથી વાસી સોસ, પાઉંનો નાશ કરાયો
મનપાના ફૂડ વિભાગ દ્વારા આજરોજ ખાણીપીણીની 14 દુકાનોમાં ચકાસણી હાથ ધરી 10 એકમોને લાયસન્સ અંગે નોટીસ આપી કોઠારિયા રોડ ઉપર રિધમ વડાપાઉમાંથી વાસી સોસ અને…
View More રિધમ વડાપાઉંમાંથી વાસી સોસ, પાઉંનો નાશ કરાયો