શહેરની ભાગોળે મોરબી રોડ પર જય જવાન જય કિશાન સોસાયટીમાં પતિ ચારિત્રય અંગે શંકા કરતો હોવાથી પત્નીએ ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે…
View More પતિ ચારિત્ર્ય અંગે શંકા કરતો હોવાથી પત્નીએ ફિનાઇલ પીધુંgujarat news
પુનિતનગરમાં ફર્નિચરના કામ બાબતે મકાન માલિકનો કારીગર પર લાકડીથી હુમલો
શહેરના પુનિતનગર પાસે 80 ફુટ રોડ પવિત્રમ એપાર્ટમેન્ટમા રહેતા મકાન માલીકે તેમના ઘરે ફર્નિચર કામ માટે આવેલા યુવાનને માર મારતા પોલીસમા ફરીયાદ નોંધાઇ છે. આ…
View More પુનિતનગરમાં ફર્નિચરના કામ બાબતે મકાન માલિકનો કારીગર પર લાકડીથી હુમલોલુખ્ખા તત્ત્વો બેફામ: કારડિયા સમાજના ઉપપ્રમુખના મકાન ઉપર મધરાત્રે પથ્થરમારો: કારમાં તોડફોડ
રાજકોટમાં પોલીસનો ખૌફ ઓસરતો હોય તેમ લૂખ્ખા તત્વો બેફામ બની રહ્યા છે. ત્યારે કુખ્યાંત શખ્સ સહિતની ટોળકીનો વધુ એક આતંક સામે આવ્યો છે. જયરાજ પ્લોટમાં…
View More લુખ્ખા તત્ત્વો બેફામ: કારડિયા સમાજના ઉપપ્રમુખના મકાન ઉપર મધરાત્રે પથ્થરમારો: કારમાં તોડફોડમોટામવામાં ડેકોરેશનના ગોડાઉનમાંથી કર્મચારી એક લાખનો સોનાનો હાર ચોરી ગયો
ભાયાવદરનો શખ્સ હાર લઇ ભાગી ગયો; મોબાઇલ સ્વિચઓફ કરી નાખ્યો કાલાવડ રોડ મોટા મવા ખાતે ડેકોરેશન કામનું ગોડાઉન ધરાવતાં મિત્ર સાથે રહેતી યુવતિનો એક લાખનો…
View More મોટામવામાં ડેકોરેશનના ગોડાઉનમાંથી કર્મચારી એક લાખનો સોનાનો હાર ચોરી ગયોઆંગડિયા પેઢી સાથે 72 લાખની છેતરપિંડીમાં ગુનો નોંધાયો
શહેરના સોનીબજારમાં આવેલી ઈશ્ર્વર સોમા આંગડિયા પેઢી સાથે થયેલી રૂા. 72 લાખની છેતરપીંડી મામલે અંતે એડીવીઝન પોલીસ મથકમાં ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ઈશ્ર્વર…
View More આંગડિયા પેઢી સાથે 72 લાખની છેતરપિંડીમાં ગુનો નોંધાયોગોંડલના ડ્રગ્સના ગુનામાં 1 માસથી ફરાર રાજકોટની યુવતીની ધરપકડ
ગોંડલમાં એક માસ પૂર્વે ઝડપયેલ રૂા. 29 હજારના એમડી ડ્રગ્સ મામલે એક મહિનાથી ફરાર રાજકોટની યુવતિની ગોંડલ પોલીસે ધરપકડ કરી છે. અને આ અંગે વધુ…
View More ગોંડલના ડ્રગ્સના ગુનામાં 1 માસથી ફરાર રાજકોટની યુવતીની ધરપકડઅનામત માથાનો દુખાવો બની, મંચ પરથી ભાજપના પ્રદેશ મંત્રીનું નિવેદન
દેશભરમાં 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી છે, ત્યારે બનાસકાંઠાના ભાભરમાં નગરપાલિકા ખાતે યોજાયેલા પ્રજાસત્તાક પર્વના કાર્યક્રમ દરમિયાન ભાજપના વરિષ્ઠ મહિલા નેતાએ અનામત મુદ્દે નિવેદન…
View More અનામત માથાનો દુખાવો બની, મંચ પરથી ભાજપના પ્રદેશ મંત્રીનું નિવેદનસ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળી મારા રુંવાટા ઉભા થઇ ગયા: આમીર ખાન
એકતાનગર સ્થિત સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાના સાંનિધ્યમાં ઉજવાયેલા 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં બોલિવૂડના જાણીતા અભિનેતા આમિર ખાન સહભાગી બન્યા હતા. તેમણે સ્ટેચ્યુ…
View More સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળી મારા રુંવાટા ઉભા થઇ ગયા: આમીર ખાનભારત-ઇંગ્લેન્ડ ટી 20 મેચમાં 484 પોલીસનું સુરક્ષા કવચ
એસપી હિમકર સિંહના માર્ગદર્શનમાં પ ડીવાયએસપી, 10 પીઆઇ, 40 પીએસઆઇ સહિતનો સ્ટાફ સ્ટેડિયમની અંદર અને બહાર ખડેપગે: પ્રથમ વખત ડ્રોનથી સર્વેલન્સ રાજકોટ-જામનગર રોડ પર ખંઢેરી…
View More ભારત-ઇંગ્લેન્ડ ટી 20 મેચમાં 484 પોલીસનું સુરક્ષા કવચબાકીની ત્રણેય મેચ જીતવા અમે આશાવાદી: માર્ક વુડનો ખોંખારો
રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આવતીકાલ તા. 28 ના રોજ ભારત અને ઇંગ્લેન્ડની ટીમો વચ્ચે ત્રીજો ટી-20 મેચ રમાનાર છે તે પૂર્વે આજે સવારે…
View More બાકીની ત્રણેય મેચ જીતવા અમે આશાવાદી: માર્ક વુડનો ખોંખારો