જેમ જેમ ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષનો ખર્ચ પણ વધી રહ્યો છે ત્યારે ચૂંટણીમાં થતા ખર્ચ પર નજર રાખવા માટે…
View More સૌરાષ્ટ્રમાં ચૂંટણી ખર્ચ પર “ડોગ વોચ” રાખશે ખર્ચ નિરીક્ષકો: રાજ્ય કરવેરાને જવાબદારીgujarat news
ભાજપના ઈશારે પોલીસ મતદારો અને ટેકેદારોને ધમકાવતી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી સામાન્ય ચૂંટણીઓમાં પોલીસ તંત્રની કામગીરી સામે શહેર કોંગ્રેસે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાએ આજે…
View More ભાજપના ઈશારે પોલીસ મતદારો અને ટેકેદારોને ધમકાવતી હોવાનો કોંગ્રેસનો આક્ષેપવસતીના આધારે ટિકિટ ફાળવણી કે વેચાણ ?
ભાજપનું ટિકિટ ફાળવણીનું આખું “મિકેનિઝમ” જ શંકાના દાયરામાં, ભાગબટાઇએ કર્યો ભડકો હકદાર જ્ઞાતિઓને કાપી મામા-કાકાઓને સાચવવાની રમતમાં પાયાના કાર્યકરો કોરણે ધકેલાયા ટિકિટ ફાળવણી બાદ ઉઠેલી…
View More વસતીના આધારે ટિકિટ ફાળવણી કે વેચાણ ?ગોંડલના યુવાને વ્યાજે લીધેલા 1 લાખને બદલે કાર પડાવી લીધી
રાજકોટ જીલ્લામાં વ્યાજખોરો સામે ચલાવવામાં આવી રહેલી કડક ઝુંબેશ વચ્ચે ગોંડલમાં રહેતા એક ડ્રાઈવરને 1 લાખ રૂૂપિયા વ્યાજે આપી ક્રેટા કાર પડાવી લીધાનો બનાવ આવ્યો…
View More ગોંડલના યુવાને વ્યાજે લીધેલા 1 લાખને બદલે કાર પડાવી લીધીતાળાળા નજીક બાઈક સ્લિપ થતાં આશાસ્પદ યુવાનનું મોત
તળાજા ના દેવળીયા ગામના મૂળ વતની અને હીરા ઘસવાના વ્યવસાય ને લઈ સુરત સ્થાયી થયેલ દંપતી અહીં ઘાણા ગામે લગ્નમાં આવેલ હતા.લગ્ન પ્રસંગ માંથી પરત…
View More તાળાળા નજીક બાઈક સ્લિપ થતાં આશાસ્પદ યુવાનનું મોતજોડિયાના લીંબુડામાં વરસાદનો વરતારો, ચોમાસુ ભરપુર વરસવાનું અનુમાન
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના લીંબુડા ગામે ગઈખાલ અખાત્રીજનાં દિવસે વડીલોએ પરંપરાગત રીતે વરસાદનો વરતારો જોયો હતો જેમાં આ વર્ષે ચોમાસુ ભરપુર વરસે તેવું અનુમાન લગાવાયું…
View More જોડિયાના લીંબુડામાં વરસાદનો વરતારો, ચોમાસુ ભરપુર વરસવાનું અનુમાનહિરાસર એરપોર્ટ પાસે ત્રણ યાત્રિ વાહનો ઉપર પથ્થરમારો
મોડીરાત્રે અજાણ્યા શખ્સો પથ્થરમારો કરી અંધારામાં ગાયબ, નાથદ્વારા જતાં ટેમ્પોના ચાલકને ઈજા થતાં દેકારો રાજકોટ પંથકમાં કાયદો અને વ્યવસ્થા કથળીને બેહાલ થઈ હોય તેમ ક્રાઈમના…
View More હિરાસર એરપોર્ટ પાસે ત્રણ યાત્રિ વાહનો ઉપર પથ્થરમારોબોટાદના પાળિયાદ નજીક કારના ચાલકે બાઈકને ઉલાળતા, મહિલા સહિત બેના મોત
બોટાદ જિલ્લાના પાળીયાદ-રાણપુર રોડ પર ગઈકાલે સાંજે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. કાર અને બાઈક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં બાઈક સવાર 2 વ્યક્તિઓના ઘટનાસ્થળે…
View More બોટાદના પાળિયાદ નજીક કારના ચાલકે બાઈકને ઉલાળતા, મહિલા સહિત બેના મોતસુરેન્દ્રનગરમાં ભેળસેળયુકત અમુલ ઘીનો જથ્થો ઝડપાયો, અમદાવાદના શખ્સનું નામ ખુલ્યું
ગુજરાતમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. સુરેન્દ્રનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (જઘૠ)એ મહેતા માર્કેટ અને ટાંકી ચોક વિસ્તારમાં દરોડા પાડી…
View More સુરેન્દ્રનગરમાં ભેળસેળયુકત અમુલ ઘીનો જથ્થો ઝડપાયો, અમદાવાદના શખ્સનું નામ ખુલ્યુંમંગેતર સાથે ખરીદી કરવા આવતી ક્ધયાનું કાર અકસ્માતમાં મોત
સગાઈ બાદ જસદણથી રાજકોટ ખરીદી કરી લાઠી કંકુ પગલા કરવા પહોંચે તે પહેલા જ કાળે આંતરી આટકોટ નજીક બે કાર અથડાતા સવારે સર્જાયેલો અકસ્માત, મંગેતર…
View More મંગેતર સાથે ખરીદી કરવા આવતી ક્ધયાનું કાર અકસ્માતમાં મોત