શહેરમાં કસ્તુરબા રોડ પર ધરમ સિનેમા સામે છેલ્લા 30 વર્ષથી જય મદ્રાસ કાફે નામથી ચાલતાં રેસ્ટોરન્ટમાં આરોગ્ય શાખાની ટીમે દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન ખીરૂ…
View More આરોગ્ય શાખાએ રેસ્ટોરન્ટ સીલ કરતા સંચાલકની પત્નીએ વખ ઘોળ્યુંgujarat news
જુગાર રેડમાં તોડકાંડ પ્રકરણમાં ગીર સોમનાથ જિલ્લાના બે PSI સસ્પેન્ડ
ગીર સોમનાથ જિલ્લા પોલીસ વિભાગમાં હોટલ રેડ દરમિયાન સામે આવેલા એક સનસનાટીભર્યા તોડકાંડને પગલે ભારે ખળભળાટ મચી ગયો છે. હોટલ રોયલ મેન્સનમાં પાડવામાં આવેલી જુગાર…
View More જુગાર રેડમાં તોડકાંડ પ્રકરણમાં ગીર સોમનાથ જિલ્લાના બે PSI સસ્પેન્ડસિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીએ વોર્ડ માથે લીધો: બારી તોડી કાચ પેટમાં ભોંકી દીધો
શહેરની ભાગોળે આવેલા હરિપર ગામે રહેતો યુવાન બે દિવસ પૂર્વે પોતાના ઘરે અકસ્માતે પડી ગયો હતો. યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલના સર્જરી વોર્ડમાં દાખલ કરવામાં…
View More સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીએ વોર્ડ માથે લીધો: બારી તોડી કાચ પેટમાં ભોંકી દીધોઉદ્યોગોને મોટી રાહત, જીપીસીબીએ CCA રિન્યુઅલની પ્રક્રિયા બંધ કરી
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) એ ઉદ્યોગોને મોટી રાહત આપી છે. Consolidated Consent and Authorization’ (CCA) રિન્યુઅલની જટિલ પ્રક્રિયા તાત્કાલિક બંધ કરાઈ છે. હવે ઉદ્યોગોએ…
View More ઉદ્યોગોને મોટી રાહત, જીપીસીબીએ CCA રિન્યુઅલની પ્રક્રિયા બંધ કરીરાજકોટે સુરતની હાલતથી ધડો લીધો! ડાર્ક ઝોનના માઇક્રો પ્લાનીંગથી રહ્યું સબસલામત
પાણી ભરાતુ હોય તેવા 87 વિસ્તારમાં નિયત કરેલા સિનિયર અધિકારીઓને સતત ‘જાગતા’ રખાયા : CCTV ક્ધટ્રોલ રૂૂમ પરથી થતું હતું મોનીટરીંગ સુરત અને અમદાવાદમાં જે…
View More રાજકોટે સુરતની હાલતથી ધડો લીધો! ડાર્ક ઝોનના માઇક્રો પ્લાનીંગથી રહ્યું સબસલામતરાજકોટમાં ગાજ્યા મેહ વરસ્યા નહીં, ઘટાટોપ ડહોળ વચ્ચે માત્ર 3 ઇંચ
સુરત-અમદાવાદ જેવી હાલત થશે તેવી તોફાની આગાહીથી શહેરીજનોએ ભયના ઓથાર હેઠળ રાત વિતાવી, જાગરાણમાં સવારો સવાર ધમધમતુ રાજકોટ આ વખતે શાંત દેખાયું, મોસમનો કુલ વરસાદ…
View More રાજકોટમાં ગાજ્યા મેહ વરસ્યા નહીં, ઘટાટોપ ડહોળ વચ્ચે માત્ર 3 ઇંચસિવિલ હોસ્પિટલની ઐતિહાસિક સિધ્ધિ : 180 કિલોની સગર્ભાની સફળ પ્રસૂતિ
ઓબેસિટી અને શ્ર્વાસની ગંભીર તકલીફ ધરાવતા સગર્ભાની પડકારજનક પ્રસૂતિ માટે 8 નિષ્ણાંત તબીબોની બે ટીમો સાથે વિશેષ ટેક્નિકલ સપોર્ટની વ્યવસ્થા કરાઈ ’સાહેબ આ બેનને શ્વાસ…
View More સિવિલ હોસ્પિટલની ઐતિહાસિક સિધ્ધિ : 180 કિલોની સગર્ભાની સફળ પ્રસૂતિનાની ચકરડીના 24 પ્લોટ સામે 206 ફોર્મ આવ્યા
રાજકોટના લોકમેળાની તૈયારીઓ તંત્ર દ્વારા પુરજોશમાં ચાલી રહી છે. મેળામાં સ્ટોલ અને રાઇડ્સની ફાળવણી માટે ફોર્મ વિતરણ અને સ્વીકારવાની પ્રક્રિયામાં આ વર્ષે એક રસપ્રદ ટ્રેન્ડ…
View More નાની ચકરડીના 24 પ્લોટ સામે 206 ફોર્મ આવ્યા5 જિલ્લામાં 22 જળાશયોમાં નવા નીર; પાંચ ઓવરફ્લો, 10 હાઇએલર્ટ પર
રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓ જેમની ચાતક નજરે અમિવાટ જોતા હતા તે મેઘરાજાએ અંતે કૃપાદ્રષ્ટિ કરી છે. ભારે વરસાદની આગાહી વચ્ચે ગઇકાલે સાંજથી ગોરંભાયેલા વાદળોની જમાવટ વચ્ચે…
View More 5 જિલ્લામાં 22 જળાશયોમાં નવા નીર; પાંચ ઓવરફ્લો, 10 હાઇએલર્ટ પરપાલિકા-મહાપાલિકામાં એકસ આર્મીને મળશે અનામત
કોર્પોરેશન અને નગરપાલિકાઓની વિવિધ ભરતીમાં એક્સ આર્મી મેનને પણ અનામત આપવામાં આવશે એવો સરકારી ઠરાવ હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. જેથી આ મામલે પૂર્વ…
View More પાલિકા-મહાપાલિકામાં એકસ આર્મીને મળશે અનામત