PMની મુલાકાત પૂર્વે અમદાવાદમાંથી શંકાસ્પદ 3 સિરિયન ઝડપાયા

અન્ય ત્રણ શખ્સો નાસી છૂટતા શોધખોળ, યુદ્ધગ્રસ્ત ગાઝા માટે ડોનેશન ઉઘરાવવા આવ્યાનું રટણ અલહયાત તરહી ગ્રુપના સભ્યો હોવાની શંકા, ભારતમાં લૂંટ ચલાવવાનો પ્લાન હતો, ક્રાઇમબ્રાંચ…

View More PMની મુલાકાત પૂર્વે અમદાવાદમાંથી શંકાસ્પદ 3 સિરિયન ઝડપાયા

મોરબીના પોકસો એક્ટના ગુનામાં આરોપીને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટ

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અપહરણ, દુષ્કર્મ અને પોકસો હેઠળ વર્ષ 2019 માં સગીરાના ભાઈએ ફરિયાદ નોંધાવી હતી જે ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી…

View More મોરબીના પોકસો એક્ટના ગુનામાં આરોપીને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટ

ભાણવડ પંથકમાં વરસાદી માહોલ વચ્ચે ટીંબડી ગામે દેખાયો મગર

હાલ વરસાદી માહોલ વચ્ચે રાત્રિના સમયે ભાણવડ તાલુકાના ટીંબડી વાડી વિસ્તારમાં એક મગરે દેખા દેતા આ વિસ્તારના વાડી માલિકો દ્વારા ભાણવડના રેસ્ક્યુઅરને જાણ કરાઈ હતી.…

View More ભાણવડ પંથકમાં વરસાદી માહોલ વચ્ચે ટીંબડી ગામે દેખાયો મગર

જાફરાબાદના દરિયામાં લાપતા 11માંથી બે માછીમારના મૃતદેહ મળ્યા

સતત પાંચમાં દિવસે 9 સાગરખેડૂ લાપતા, કોસ્ટગાર્ડના બે જહાજ દ્વારા અને વિમાન દ્વારા શોધખોળ સૌરાષ્ટ્રમાં તાજેતરમાં પડેલા ધોધમાર વરસાદને કારણે દરિયામાં ભારે કરંટ છે, જેને…

View More જાફરાબાદના દરિયામાં લાપતા 11માંથી બે માછીમારના મૃતદેહ મળ્યા

મોરબીમાં કોંગ્રેસ દ્વારા વોટ ચોરી મામલે સરકાર સામે ધરણા પ્રદર્શન

કોંગ્રેસના રાષ્ટ્રીય આગેવાન રાહુલ ગાંધી દ્વારા કેન્દ્ર સરકાર પર વોટ ચોરીના આરોપો લગાવવામાં આવ્યા છે અને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે દરમિયાન…

View More મોરબીમાં કોંગ્રેસ દ્વારા વોટ ચોરી મામલે સરકાર સામે ધરણા પ્રદર્શન

મોરબીની નીલકંઠ સોસાયટીમાં મહિલાનો ફાંસો ખાઈ આપઘાત

સામાકાંઠે આવેલી નીલકંઠ સોસાયટીમાં રહેતા 48 વર્ષીય મહિલાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે બનાવ મામલે બી ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી…

View More મોરબીની નીલકંઠ સોસાયટીમાં મહિલાનો ફાંસો ખાઈ આપઘાત

ચૂડાના કોરડા ગામમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાનનો ઝેરી દવા પી આપઘાત

ચૂડા તાલુકાના કોરડા ગામના યુવાને પાંચ શખ્સો પાસેથી વ્યાજે રૂૂપિયા લીધા હતા. જેમાં સમયસર વ્યાજ ન ભરી શકતા પાંચેય કડક ઉઘરાણી કરીને ધમકી આપતા હતા.…

View More ચૂડાના કોરડા ગામમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાનનો ઝેરી દવા પી આપઘાત

મત્સ્યોદ્યોગ કમિશનરના આદેશનો ઉલાળિયો; દ્વારકા જિલ્લાનું સંબંધિત તંત્ર ઊંઘમાં

ભડકેશ્વર મંદિર પાછળના દરિયામાં ગેરકાયદે બોટો દેખાઈ દ્વારકામાં વરસાદી માહોલ અને ભારે પવન તેમાં દરિયાકાંઠે 15 20 ફૂટ ઊંચા મોજા ઉછડી રહ્યા છે. દ્વારકાના દરિયામાં…

View More મત્સ્યોદ્યોગ કમિશનરના આદેશનો ઉલાળિયો; દ્વારકા જિલ્લાનું સંબંધિત તંત્ર ઊંઘમાં

દ્વારકા જિલ્લામાં ઇ-મેમોનો દંડ નહીં ભરનારને કોર્ટ દ્વારા નોટિસ ફટકારાઈ

દેવભૂમિ દ્વારકા જિલ્લા કાનૂની સેવા સતા મંડળ દ્વારા આગામી તારીખ 13 સપ્ટેમ્બરના રોજ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લામાં પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા…

View More દ્વારકા જિલ્લામાં ઇ-મેમોનો દંડ નહીં ભરનારને કોર્ટ દ્વારા નોટિસ ફટકારાઈ

સુરેન્દ્રનગરના ઉભડા ગામમાં નેતાઓને પ્રવેશ બંધીના બોર્ડ

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના મોટા ઉભડા ગામમાં લાંબા સમયથી પડતર સમસ્યાઓના નિરાકરણ ન આવતા ગ્રામજનોએ આકરું પગલું લીધું છે. ગામના પ્રવેશદ્વાર પર બોર્ડ મૂકી નેતાઓ…

View More સુરેન્દ્રનગરના ઉભડા ગામમાં નેતાઓને પ્રવેશ બંધીના બોર્ડ