ચુડા પંથકમાં આવેલી સરકારી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં અભ્યાસ કરતી અને ત્યાં જ હોસ્ટેલમાં રહેતી દીકરીઓને મધ્યાહન ભોજન અથવા રાત્રિના ભોજન દરમિયાન આપવામાં આવેલું ખાવાનું…
View More ચુડાની KGB વિદ્યાલયમાં 70થી વધુ વિદ્યાર્થિનીઓને ફ્રૂડ પોઈઝનિંગChuda news
ચુડાના ઝોબાળા ગામે યુવતીની હત્યા પ્રેમીના પિતાએ કરી હોવાનો ઘટસ્ફોટ, ધરપકડ
ચુડાના ઝોબાળા ગામની હેતલ ભુપતભાઈ જુવાલિયાને તેના જ ગામના આર્મીમાં ફરજ બજાવતા સંજય બચુ લીંબડીયા સાથે પ્રેમ થયો હતો. સંજયે ટુવા ગામની રિન્કુ સરવૈયા સાથે…
View More ચુડાના ઝોબાળા ગામે યુવતીની હત્યા પ્રેમીના પિતાએ કરી હોવાનો ઘટસ્ફોટ, ધરપકડચુડામાં પ્રેમલગ્ન મામલે ધિંગાણું: 21 લોકોના ટોળા સામે ફરિયાદ
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ગામમાં પ્રેમલગ્નને લઈને ઊભા થયેલા મનદુ:ખે હિંસક સ્વરૂૂપ ધારણ કર્યું હતું. યુવતીના પરિવારજનો દ્વારા યુવકના કાકાના ઘર પર ઘાતક હુમલો કરવામાં આવ્યો…
View More ચુડામાં પ્રેમલગ્ન મામલે ધિંગાણું: 21 લોકોના ટોળા સામે ફરિયાદચુડાના ચમારડીમાં દાદા-પૌત્રના ડૂબી જવાથી મૃત્યુ
11 વર્ષના પૌત્રને ડૂબતો જોઈ તરતા નહોતું આવડતું છતાય દાદા કૂદ્યા ચુડા તાલુકાના ચમારડી ગામની વાંસલ નદી નજીક 54 વર્ષીય કરણભાઈ કાનાભાઈ ચાવડા પશુઓ ચરાવી…
View More ચુડાના ચમારડીમાં દાદા-પૌત્રના ડૂબી જવાથી મૃત્યુચૂડાના કોરડા ગામમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાનનો ઝેરી દવા પી આપઘાત
ચૂડા તાલુકાના કોરડા ગામના યુવાને પાંચ શખ્સો પાસેથી વ્યાજે રૂૂપિયા લીધા હતા. જેમાં સમયસર વ્યાજ ન ભરી શકતા પાંચેય કડક ઉઘરાણી કરીને ધમકી આપતા હતા.…
View More ચૂડાના કોરડા ગામમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાનનો ઝેરી દવા પી આપઘાતચુડામાં લવમેરેજ કરનાર યુવતીનું અપહરણ, મોડીરાત્રે પોલીસે યુવતીને છોડાવી પતિને સોંપી
ચુડાના યુવક યુવતીએ ગયા મહિને ઘરેથી ભાગી જઈ સુરતમાં રજિસ્ટર્ડ મેરેજ કર્યા હતા. આ પ્રેમલગ્ન કરેલી યુવતીનું રતનપરથી ફિલ્મી ઢબે અપહરણ કરાયું હતું. બાદમાં મોડી…
View More ચુડામાં લવમેરેજ કરનાર યુવતીનું અપહરણ, મોડીરાત્રે પોલીસે યુવતીને છોડાવી પતિને સોંપીચુડાના કંથારિયામાં યુવાનની તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી લાશ સળગાવવાનો પ્રયાસ
ચુડા તાલુકાના કંથારિયા ગામે 38 વર્ષીય યુવકની પાંચ શખ્સો અંગત અદાવતમાં તિક્ષણ હથિયારોના ઘા ઝીંકી હત્યા કરી આરોપીઓએ લાશને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીઓએ…
View More ચુડાના કંથારિયામાં યુવાનની તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી લાશ સળગાવવાનો પ્રયાસચુડામાં જુગારનો દરોડો: રાજકોટ અને જસદણની મહિલા સહિત છ ઝડપાયા
સુરેન્દ્રનગર એલસીબી પોલીસે ચુડા તાલુકાના કોરડા ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે રેઈડ કરી હતી જેમાં જુગાર રમતા પાંચ મહિલાઓ સહિત છ શખ્સોને રોકડ…
View More ચુડામાં જુગારનો દરોડો: રાજકોટ અને જસદણની મહિલા સહિત છ ઝડપાયાચુડામાં નવ વર્ષની બાળા પર 50 વર્ષના ઢગાએ દુષ્કર્મ ગુજાર્યું
બાળાને હોસ્પિટલ લઇ જવાઇ: મેડિકલ રિપોર્ટ બાદ ગુનો નોંધવા તજવીજ ચુડા તાલુકાના 1 ગામની 9 વર્ષની ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી બાળાને 50થી વધુ વર્ષનો પરિણીત…
View More ચુડામાં નવ વર્ષની બાળા પર 50 વર્ષના ઢગાએ દુષ્કર્મ ગુજાર્યુંચુડાના ચચાણા ગામે મકાનમાંથી 16 તોલા સોનુ, દોઢ કિલો ચાંદીની ચોરી કરનાર પકડાયો
ચુડા તાલુકાના ચચાણા ગામે પશુપાલનનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવતા ભુરાભાઈ બોળિયા તા.27 ઓક્ટોબરની રાતે પત્ની રસુબેન, પુત્રી પૂનમ અને પૂજા સાથે ઘરે સૂતા હતા…
View More ચુડાના ચચાણા ગામે મકાનમાંથી 16 તોલા સોનુ, દોઢ કિલો ચાંદીની ચોરી કરનાર પકડાયો