રક્ષાબંધને માનેલી બહેનના ઘરે આવેલ દંપતી 14 વર્ષની સગીરાને સામાન ફેરવવા સાથે સુરત લઇ ગયું હતું વીરપુર પંથકમાં રહેતી 14 વર્ષની ભાણેજને માનેલો મામો અને…
View More વિરપુરની ભાણેજ સાથે પત્નીની નજર સામે મામાનું સુરતમાં દુષ્કર્મgujarat news
રાજકોટમાં ભાઇની પુત્રીની સંભાળ માટે આવેલી જેતપુરની સગીરા સાથે દુષ્કર્મ
રાજકોટમાં જંગલેશ્વરમાં રહેતા વિધર્મી શખ્સે જેતપુરમાં રહેતી 16 વર્ષની સગીરાને ઈન્સ્ટાગ્રામ મારફતે પરિચય કેળવી પ્રેમજાળમાં ફસાવી રાજકોટ ઝનાના હોસ્પિટલમાં દાખલ માનેલાભાઈની પુત્રીની સારસંભાળ કરવા માટે…
View More રાજકોટમાં ભાઇની પુત્રીની સંભાળ માટે આવેલી જેતપુરની સગીરા સાથે દુષ્કર્મરાજકોટના બિલ્ડરની BMWએ અમદાવાદમાં બાઇક સવારને ઉલાળ્યો
રાત્રે ઝુંડાલ સર્કલ પાસે ગોજારો અકસ્માત સર્જી ચાલક નાસી છૂટયો, પીધેલો હોવાની શંકા, લોકોના ટોળા ઉમટયા કારમાંથી હથિયાર, લાઈસન્ય અને પી.ડી. માલવિયા કોલેજનાં કાર્ડ મળ્યા…
View More રાજકોટના બિલ્ડરની BMWએ અમદાવાદમાં બાઇક સવારને ઉલાળ્યોજામનગરમાં જી.જી.હોસ્પિટલ સામેથી દુકાનદારોનો માલસામાન જપ્ત
જામનગરની જી.જી.હોસ્પિટલ સામેના દુકાનદારો દ્વારા જાહેર રોડ ઉપર કરવામાં આવેલા દબાણોને આજે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા દૂર ખસેડવામાં આવ્યા હતાં, અને અમુક માલસામાન પણ જપ્તીમાં…
View More જામનગરમાં જી.જી.હોસ્પિટલ સામેથી દુકાનદારોનો માલસામાન જપ્તગીરગઢડાના જામવાળા ગામે ખેડૂત પર 4 શખ્સોનો હુમલો
ગીર ગઢડા તાલુકાના જામવાળા ગામના કાળુભાઈ બાવાભાઈ શેલડીયા એ ગીર ગઢડા પોલીસમાં કરેલી ફરિયાદ મુજબ તેઓ જામવાળા રેલવે સ્ટેશન પાસે આવેલી તેની વાડીના દરવાજે તેના…
View More ગીરગઢડાના જામવાળા ગામે ખેડૂત પર 4 શખ્સોનો હુમલોદ્વારકામાં 1.42 લાખની ઠગાઈ કરનાર ગઠિયો રાજસ્થાનના માધોપરથી પકડાયો
વર્તમાન સમયમાં શેર બજારમાં ટૂંકા રસ્તે પૈસા બનાવવાની લોકોની લાલચનો ગેરલાભ ગઠિયાઓ દ્વારા લેવામાં આવતો હોવાના બનાવ અવારનવાર બને છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક…
View More દ્વારકામાં 1.42 લાખની ઠગાઈ કરનાર ગઠિયો રાજસ્થાનના માધોપરથી પકડાયોકચ્છ-મુંદ્રામાં હોટેલના પાર્કિંગમાંથી 82 લાખનો દારૂ ઝડપાયો
રાબેતા મુજબ બૂટલેગર પોલીસને હાથ ન લાગ્યા, 7584 બોટલ દારૂ અને 5640 બિયરના ટીન મળી 92 લાખનો મુદ્દામાલ જપ્ત માંડવી તાલુકાના કુખ્યાત બુટલેગરનો 40.78 લાખનો…
View More કચ્છ-મુંદ્રામાં હોટેલના પાર્કિંગમાંથી 82 લાખનો દારૂ ઝડપાયોસમય ટ્રેડીંગના પ્રદિપ ડાવેરા સામે વધુ 1.18 કરોડની ઠગાઇની ફરિયાદ
પ્રદિપ ડાવેરા સહિત ત્રણ શખ્સોએ સમય ટ્રેડીંગ, સાંઇ સમય ટ્રેડીંગ અને આશિષ કો. ઓપરેટીવમાં રોકાણ કરાવડાવી ઓફીસને તાળાં મારી દીધા રોકાણકારોને સારૂ રીટર્ન મળશે તેવી…
View More સમય ટ્રેડીંગના પ્રદિપ ડાવેરા સામે વધુ 1.18 કરોડની ઠગાઇની ફરિયાદછઠ્ઠા નોરતાથી દશેરા સુધી ભારે વરસાદની આગાહી
બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાવાની ભીતિ, 70 કિ.મી. કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વ્યકત કરતા આંબાલાલ નવરાત્રિમાં છઠ્ઠા નોરતાથી દશેરા સુધી ભારે વરસાદની શક્યતા, અંબાલાલ પટેલે…
View More છઠ્ઠા નોરતાથી દશેરા સુધી ભારે વરસાદની આગાહીવડાપ્રધાન મોદી તા.20મીએ આવશે ભાવનગરની મુલાકાતે
તા. 20 સપ્ટેમ્બરને શનિવારે દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ભાવનગર આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે અને તેઓની આ મુલાકાત સાથે વડાપ્રધાનના રોડ શો માટે…
View More વડાપ્રધાન મોદી તા.20મીએ આવશે ભાવનગરની મુલાકાતે