જામનગરમાં મિશ્ર ઋતુના કારણે રોગચાળાનું પ્રમાણ વધ્યું છે. ખાસ કરીને ડેન્ગ્યુના દર્દીઓથી હોસ્પિટલ ઉભરાઈ રહી છે. તો બાળકોની સંખ્યા વિશેષ રહેતી હોવાથી બાળકો માટે અલાયદો વોર્ડ...
જામનગરની જી.જી. હોસ્પિટલમાં દર્દીઓની ભીડમાં નોંધપાત્ર વધારો થયો છે. હોસ્પિટલના અધિક્ષકે આ અંગે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ઘઙઉમાં દર્દીઓની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ...
જામનગર શહેરમાં વધી રહેલી અસામાજિક પ્રવૃત્તિઓને નાથવા અને નાગરિકોની સુરક્ષા વધારવાના ઉદ્દેશ્ય સાથે ગઈકાલે રાત્રે પોલીસે આકસ્મિક કોમ્બિંગ હાથ ધર્યું હતું. આ અભિયાનમાં એલસીબી, એસઓજી સહિત...
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસથી સંક્રમિત બનેલા ખંભાળિયાના એક બાળ દર્દીને દાખલ કરવામાં આવ્યો હતો, અને ટૂંકી સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. જેના નમૂનાઓ...