ભાવનગર જિલ્લાના પાલીતાણાના ભીલવાસ વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે અગાસી પર બેસવાની બાબતે થયેલી બોલાચાલીમાં લોહિયાળ ખેલ ખેલાયો છે. અગાસી પર બેસવાનું મનદુખ રાખી પાડોશમાં રહેતા…
View More પાલીતાણામાં અગાસીમાં બેસવા મુદ્દે જૂથ અથડામણ: એકની હત્યાgujarat news
ભચાઉના આમરડીમાં રસોઇ બનાવવા મામલે ધોકા ફટકારી પત્નીની હત્યા કરતો પતિ
ભચાઉ તાલુકાના આમરડી ગામની વાડીમાં સામાન્ય બાબતે ઉશ્કેરાયેલા પતિએ ધોકા વડે મારમારી પત્ની કૈલાશેબેન રમેશભાઈ બારીયા (ઉ.વ.30) હત્યા નીપજાવી નાખી હોવાના પગલે પોલીસેબેડા દોડધામ મચી…
View More ભચાઉના આમરડીમાં રસોઇ બનાવવા મામલે ધોકા ફટકારી પત્નીની હત્યા કરતો પતિચોટીલા હાઇવે પરથી પપ લાખનો દારૂ ઝડપાયો
સુરેન્દ્રનગર LCBએ પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે મોટી કાર્યવાહી કરી છે. ચોટીલા હાઇવે પર મઢાદગમના પાટીયા નજીકથી એક ટ્રક ક્ધટેનરમાંથી રૂૂ. 55.74 લાખનો વિદેશી દારૂૂનો જથ્થો…
View More ચોટીલા હાઇવે પરથી પપ લાખનો દારૂ ઝડપાયોગાંધીગ્રામમાં કુખ્યાત બૂટલેગરના પુત્રનો આતંક, પરિવાર પર હુમલો કર્યો
શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં મોડીરાત્રીના કુખ્યાત બુટલેગર હર્ષદ મહાજનના પુત્ર જેનીશ આણી ટોળકીએ ધમાલ મચાવી દંપતિ અને તેના પુત્રને મારકૂટ કરી વાહનોમાં તોડફોડ કરી હતી.ગાંધીગ્રામ શેરી…
View More ગાંધીગ્રામમાં કુખ્યાત બૂટલેગરના પુત્રનો આતંક, પરિવાર પર હુમલો કર્યોસુરત મેડિકલ કોલેજના રેગિંગમાં ડીન જ જવાબદાર
સુરતની સરકારી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ તબીબ ડો. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક આવ્યો છે. રેગિંગ કમિટી દ્વારા આવેલા તપાસ અહેવાલ બાદ આરોગ્ય મંત્રી પ્રફુલ…
View More સુરત મેડિકલ કોલેજના રેગિંગમાં ડીન જ જવાબદારઅભૂતપૂર્વ માહોલ: તિરંગા યાત્રાનો એક છેડો રેસકોર્ષ અને બીજો જ્યુબિલી ચોક
હજારો લોકોએ જોડાઇને રાષ્ટ્રધ્વજ પ્રત્યે વ્યકત કર્યો પ્રેમ, દેશભક્તિપૂર્ણ માહોલમાં સ્ટેજ કાર્યક્રમોએ કરી જમાવટ રાજકોટમાં અવિસ્મરણીય રહે તેવી અભૂતપૂર્વ ત્રિરંગા યાત્રા નીકળી હતી. યાત્રાનો રૂૂટ…
View More અભૂતપૂર્વ માહોલ: તિરંગા યાત્રાનો એક છેડો રેસકોર્ષ અને બીજો જ્યુબિલી ચોકવોર્ડ ઓફિસના રંગરેલિયાકાંડની તપાસના આદેશ આપતા સ્ટેન્ડિંગ ચેરમેન
રાજકોટ મહાનગરપાલિકાની કચેરી એટલે કે જાણે પ્રેમલીલા કરવા માટેનું સલામત સ્થળ એવુ માનીને એક વોર્ડ ઓફિસના અધિકારી અને એક મહિલા કામદાર ઓફિસનો ટાઇમ પુરો થયા…
View More વોર્ડ ઓફિસના રંગરેલિયાકાંડની તપાસના આદેશ આપતા સ્ટેન્ડિંગ ચેરમેનરાજકોટમાં અત્યાર સુધીમાં 9 ઇંચ વરસાદની ઘટ
ગત વર્ષે 10 ઓગસ્ટ સુધીમાં 24 ઇંચ પડી ગયો હતો, આ વર્ષે 15.20 ઇંચ જ પડ્યો અમદાવાદ, સુરત સહિત ઉતર-દક્ષિત ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની સિઝનમાં…
View More રાજકોટમાં અત્યાર સુધીમાં 9 ઇંચ વરસાદની ઘટલોધિકાના નિવૃત્ત નાયબ મામલતદારને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા ફટકારતી કોર્ટ
લોધિકાના નિવૃત નાયબ મામલતદારે મિત્ર પાસેથી લીધેલા રૂૂ.4 લાખની ચુકવણી માટે આપેલો ચેક પરત ફર્યો હતો. જે ચેક રિટર્ન કેસમાં કોર્ટે નિવૃત નાયબ મામલતદારને એક…
View More લોધિકાના નિવૃત્ત નાયબ મામલતદારને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા ફટકારતી કોર્ટરાજકોટ લોકમેળો: તૈયારીઓ આખરી ઓપમાં, રમકડાંના બાકી રહેલા 11 સ્ટોલની ફાળવણી પૂર્ણ
સાતમ-આઠમના લોકમેળાની તૈયારીઓ હવે આખરી ઓપ તરફ વધી રહી છે. મેળામાં પ્લોટ અને સ્ટોલની ફાળવણી પ્રક્રિયા અંતર્ગત બાકી રહેલા રમકડાંના 11 સ્ટોલની સફળતાપૂર્વક ફાળવણી કરી…
View More રાજકોટ લોકમેળો: તૈયારીઓ આખરી ઓપમાં, રમકડાંના બાકી રહેલા 11 સ્ટોલની ફાળવણી પૂર્ણ