સુપ્રીમ કોર્ટનો ચૂકાદો, 15 મીટરથી વધુ હાઇટ ધરાવતી બિલ્ડિંગો માટે ગઘઈ ફરજિયાત : સૌરાષ્ટ્રની 30 હજારથી વધુ શાળાને મળશે ફાયદો આંધ્રપ્રદેશ કોર્ટમાં શૈક્ષણિક સંસ્થાના સંચાલક…
View More શૈક્ષણિક સંસ્થાઓને 15 મીટર ઊંચાઇ સુધી ફાયર NOCમાં રાહતgujarat news
કુલદીપ શર્મા-પ્રદીપ શર્માને સરેન્ડર કરવા કોર્ટનો હુકમ
કચ્છમાં જમીન ફાળવણીના કેસમાં પૂર્વ IAS પ્રદીપ શર્માને થયેલી સજા સામેની અપીલ રદ ઇભલા શેઠને ગોંધી રાખવાના 41 વર્ષ જૂના કેસમાં પૂર્વ IPS કુલદીપ શર્માની…
View More કુલદીપ શર્મા-પ્રદીપ શર્માને સરેન્ડર કરવા કોર્ટનો હુકમપ્રેમ મંદિરમાં પરિવાર સાથે દર્શન કરવા ગયેલી પરિણીતાનું હાર્ટ બેસી ગયું
હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે લોકોના મોત નિપજ્યા છે. જેમાં સદ્ભાવના વૃધ્ધાશ્રમમાં કામ કરતી પરિણીતા પરિવાર સાથે પ્રેમ મંદિરે દર્શન કરવા…
View More પ્રેમ મંદિરમાં પરિવાર સાથે દર્શન કરવા ગયેલી પરિણીતાનું હાર્ટ બેસી ગયુંરાજકોટને મળી વધુ એક દિલ્હીની ફલાઇટ, શિયાળુ સમયપત્રક જાહેર
એર ઇન્ડિયાની ફલાઇટ દરરોજ સવારે ઉડાન ભરશે, ચેમ્બરની રજૂઆતને સફળતા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા રાજકોટ-સૌરાષ્ટ્રના મુસાહ રોને વધુ સારી એરલાઈન્સ સુવિધા મળી…
View More રાજકોટને મળી વધુ એક દિલ્હીની ફલાઇટ, શિયાળુ સમયપત્રક જાહેરટેકસ ઓડિટ, ટ્રાન્સફર પ્રાઇસિંગ અને IT રિટર્ન ફાઈલની તારીખ લંબાવવા હાઈકોર્ટમાં રીટ દાખલ
ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ ક્ધસલ્ટન્ટ્સ (AGFTC) એ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT) સામે ગુજરાત હાઇકોર્ટનો સંપર્ક કર્યો છે, જેમાં ઓડિટ હેઠળના કરદાતાઓ…
View More ટેકસ ઓડિટ, ટ્રાન્સફર પ્રાઇસિંગ અને IT રિટર્ન ફાઈલની તારીખ લંબાવવા હાઈકોર્ટમાં રીટ દાખલઆનંદો: 500 ચો.મી.ના ફટાકડા સ્ટોલને ફાયર NOCમાંથી મુક્તિ
એસ્ટેટ વિભાગ જગ્યા માટે અને બાકીના તમામ પેરામીટર માટે પોલીસ વિભાગ સ્થળ તપાસ કરી વેંચાણ અંગેનું લાયસન્સ આપશે દિવાળીનો તહેવાર નજીક આવતા શહેરભરમાં ઠેક ઠેકાણે…
View More આનંદો: 500 ચો.મી.ના ફટાકડા સ્ટોલને ફાયર NOCમાંથી મુક્તિબનાસકાંઠા જિલ્લા વિભાજનનું જાહેરનામું બહાર પડ્યું: વાવ-થરાદમાં 8 અને બનાસકાંઠામાં 10 તાલુકા
રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લા વિભાજનનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. હવેથી બનાસકાંઠા અને વાવ-થરાદ એમ બે અલગ જિલ્લા અસ્તિત્વમાં આવશે. નવા જિલ્લાઓની રચનાથી નાગરિકોને સરકારી…
View More બનાસકાંઠા જિલ્લા વિભાજનનું જાહેરનામું બહાર પડ્યું: વાવ-થરાદમાં 8 અને બનાસકાંઠામાં 10 તાલુકાથાનમાં 5 વર્ષની બાળકીનું આંચકી ઉપડતાં મોત નીપજ્યું
થાનમાં રહેતાં શ્રમિક પરિવારની છ વર્ષની માસુમ બાળકી માટીના ઢગલા ઉપર રમતી હતી ત્યારે માસુમ બાળકીને આચકી ઉપડતાં બેભાન હાલતમાં ઢળી પડી હતી. માસુમ બાળકીનું…
View More થાનમાં 5 વર્ષની બાળકીનું આંચકી ઉપડતાં મોત નીપજ્યુંમાનસિક બીમારીથી કંટાળીને ગઢેચી ગામના યુવાને ઝેરી દવા પીધી: મૃત્યુ
દ્વારકા તાલુકાના ગઢેચી ગામે રહેતા ગગાભા લાખાભા સુમણીયા નામના 38 વર્ષના યુવાન છેલ્લા આશરે ચારેક માસથી માનસિક રીતે બીમાર હોય, આ બાબતે કંટાળીને તેમણે પોતાના…
View More માનસિક બીમારીથી કંટાળીને ગઢેચી ગામના યુવાને ઝેરી દવા પીધી: મૃત્યુભાવનગરમાં વ્યાજખોરોની દાદાગીરી: રૂપિયા 7 લાખના 23 લાખ પડાવ્યા
ભાવનગર માં એક યુવકે સાત લાખ રૂૂપિયા વ્યાજે લીધા હતા જેના ત્રેવીસ લાખ રૂૂપિયા ચુકવી આપ્યા છતાં પણ વ્યાજખોર નિવૃત વિસ્તરણ અધિકારીએ પઠાણી ઉઘરાણી કરી.યુવક…
View More ભાવનગરમાં વ્યાજખોરોની દાદાગીરી: રૂપિયા 7 લાખના 23 લાખ પડાવ્યા