શહેરમાં માંડાડુંગર વિસ્તારમાં આવેલા ભીમરાવનગરમાં રહેતા અને ધો.10માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હતું. સગીરના આપઘાતથી પરિવારમાં કલ્પાંત…
View More માંડા ડુંગરમાં ધો.10ના છાત્રએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યુંgujarat news
બનાસ ડેરીમાં શંકર ચૌધરીનો દબદબો યથાવત, દાંતા બેઠકમાં પણ ભવ્ય વિજય
ઉત્તર ગુજરાતની સૌથી મોટી બનાસ ડેરી પર શંકર ચૌધરીનો દબદબો કાયમ રહ્યો છે. એશિયાની સૌથી મોટી અને બનાસકાંઠા જિલ્લાની સૌથી મહત્વની સહકારી સંસ્થા બનાસ ડેરીમાં…
View More બનાસ ડેરીમાં શંકર ચૌધરીનો દબદબો યથાવત, દાંતા બેઠકમાં પણ ભવ્ય વિજયસુરતથી કમ્બોડિયા, માન્ચેસ્ટર, ગુઆંગઝુની કનેક્ટિંગ ફલાઇટ શરૂ
સુરતથી દિલ્લી વાયા એક જ PNR કનેક્ટિંગ ફ્લાઈટ્સ શરૂૂ થશે.મુસાફરોને હવે દિલ્લી એરપોર્ટ પર ફરીથી ચેક-ઈન કરવાની જરૂૂર નહીં રહે. તેમનો સામાન સીધો અંતિમ મુકામ…
View More સુરતથી કમ્બોડિયા, માન્ચેસ્ટર, ગુઆંગઝુની કનેક્ટિંગ ફલાઇટ શરૂસુરતમાં ભાજપ વોર્ડ પ્રમુખની જાહેર માર્ગ ઉપર જન્મદિવસની ઉજવણી
સુરતમાં ભાજપના વોર્ડ નંબર 24ના પ્રમુખ પ્રકાશ ખેરનારે ઉધના વિસ્તારમાં જાહેર માર્ગ પર જ જન્મદિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરતાં વિવાદ સર્જાયો છે. આ ઉજવણીનો વીડિયો સોશિયલ…
View More સુરતમાં ભાજપ વોર્ડ પ્રમુખની જાહેર માર્ગ ઉપર જન્મદિવસની ઉજવણીફિલ્મફેર એવોર્ડ: બોલિવૂડ સિતારાઓનો અમદાવાદમાં જમાવડો
શાહરૂખખાન, અક્ષયકુમાર, ક્રિતી સેનન, અનન્યા પાંડે, વિક્રાંત મેસી, અભિષેક બચ્ચન સહિતના 15 ચાર્ટર ફલાઇટ્સમાં પહોંચ્યા ગુજરાતમાં સતત બીજીવાર પ્રતિષ્ઠિત 70મા ફિલ્મફેર એવોર્ડ સમારોહનું આયોજન આજે…
View More ફિલ્મફેર એવોર્ડ: બોલિવૂડ સિતારાઓનો અમદાવાદમાં જમાવડોકુવાડવા નજીક ખેડૂતોને જોઇ મુખ્યમંત્રીએ કાફલો અટકાવ્યો
કારમાંથી અચાનક ઉતરી ખેડૂતોને મળવા દોડી જતાં સુરક્ષા સ્ટાફમાં દોડધામ મચી ગઇ રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર સિક્સલેનના કામમાં છેલ્લા પાંચ વર્ષથી કુવાડવા ગામ પાસે અધુરા પડેલા…
View More કુવાડવા નજીક ખેડૂતોને જોઇ મુખ્યમંત્રીએ કાફલો અટકાવ્યોCMના વિરોધ પહેલા ‘આપ’ના કાર્યકરોની અટકાયત
ભક્તિનગર સર્કલ પાસેથી જ ઉપાડી લીધા, અમુકને નજરકેદ કરાયા રાજકોટમાં આજે મુખ્યમંત્રીના આગમન પહેલા જ આમદ આદમી પાર્ટીના કાર્યકરોની પોલીસે અટકાયત કરી લીધી હતી. જ્યારે…
View More CMના વિરોધ પહેલા ‘આપ’ના કાર્યકરોની અટકાયતમુખ્યમંત્રીના આગમન પૂર્વે જ એરપોર્ટ નજીક ગેસના ટેન્કરમાં આગ
રાજકોટમાં આજે મુખ્યમંત્રીના આગમન પૂર્વે ગત મોડી રાત્રે રાજકોટ કુવાડવા હાઇવે પર હીરાસર એરપોર્ટ નજીક ગેસના ટેન્કરમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી.…
View More મુખ્યમંત્રીના આગમન પૂર્વે જ એરપોર્ટ નજીક ગેસના ટેન્કરમાં આગરાજકોટની પ્રજાએ મૂકેલો ભરોસો આજે 140 કરોડ લોકોનો જનવિશ્ર્વાસ બન્યો
વડાપ્રધાન મોદીની રાજકીય યાત્રામાં રાજકોટના યોગદાનનો ઉલ્લેખ કરતા ભૂપેન્દ્ર પટેલ ગ્રામ પંચાયતોને ઓકટ્રોય નાબૂદીની ગ્રાન્ટ પેટે રૂા.576.72 કરોડની ‘દિવાળી ભેટ’ આપતા મુખ્યમંત્રી રાજ્યમાં આસો વદ…
View More રાજકોટની પ્રજાએ મૂકેલો ભરોસો આજે 140 કરોડ લોકોનો જનવિશ્ર્વાસ બન્યોવિશ્વ હિન્દુ પરિષદ રાજકોટ જિલ્લા પ્રમુખ કૌશિક સરધારા જન્મદિવસની ખુબ ખુબ શુભકામના..
રાજકોટ શહેરની અંદર અનેક નાના મોટા સેવાકીય પ્રવૃતિમાં જોડાયેલા અને છેલ્લા ત્રણ વર્ષથી વિશ્વ હિન્દુ પરિષદ માં ખૂબ સેવાકીય કામગીરી કરી રહ્યા છે. સુખ અને…
View More વિશ્વ હિન્દુ પરિષદ રાજકોટ જિલ્લા પ્રમુખ કૌશિક સરધારા જન્મદિવસની ખુબ ખુબ શુભકામના..