70 ટકા સીટ ખાલી રહેતા શિક્ષણ વિભાગ પણ મૂંઝવણમાં મૂકાયો : અંતિમ દિવસે માત્ર 267નો પ્રવેશ રાજ્યમાં 140થી વધારે ફાર્મસી કોલેજોની 8050 બેઠક માટે ઓનલાઇન…
View More ફાર્મસીમાં ઓફલાઇન રાઉન્ડ બાદ પણ 30 ટકા બેઠક જ ભરાઇgujarat news
ST વિભાગે વધારાની બસો ચાલુ કરી રેગ્યુલર રૂટ કેન્સલ કરતાં મુસાફરો હેરાન
મોટાભાગના રૂટનું સંચાલન બંધ કરતાં પ્રાઈવેટ સાધનમાં લૂંટાતા યાત્રિકો ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક રક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, નાગજીભાઈ…
View More ST વિભાગે વધારાની બસો ચાલુ કરી રેગ્યુલર રૂટ કેન્સલ કરતાં મુસાફરો હેરાનરીંગરોડ-2ના ફેઇઝ-5ના ફોરલેન રોડના કામનો પ્રારંભ
મોરબી રોડથી અમદાવાદ રોડ અને ગોંડલ રોડથી ભાવનગર રોડને જોડતા ફોરલેન અને એક બ્રિજ બનાવવા સહિતના કામોનું ટેન્ડર પ્રસિધ્ધ કરતું રુડા શહેરના રૂડા વિસ્તારમાં આવેલા…
View More રીંગરોડ-2ના ફેઇઝ-5ના ફોરલેન રોડના કામનો પ્રારંભપુત્રવધૂ રિસામણે હોવાનો ખાર રાખી પ્રૌઢ ઉપર પુત્રના સાળાનો હુમલો
જંગલેશ્ર્વરમાં ન્યુ સાગર સોસાયટીનો બનાવ: પાઇપથી માર મારતા સારવારમાં જંલેશ્વરમાં પુત્રવધુ રીસામણે હોવાનો ખાર રાખી પ્રૌઢ ઉપર પુત્રના શાળાએ પાઇપ વડે હુમલો કરી માર મારતા…
View More પુત્રવધૂ રિસામણે હોવાનો ખાર રાખી પ્રૌઢ ઉપર પુત્રના સાળાનો હુમલોઆંબાવાડીમાં 10 રૂપિયાની ભીખ કેમ આપી તેમ કહી અજાણ્યા શખ્સોએ યુવાનને માર માર્યો
શહેરમાં સંતકબીર રોડ પર આવેલા ગોકુલનગરમાં રહેતા યુવાને આંબાવાડી વિસ્તારમાં ભીક્ષુક માજીને રૂા.10 આપ્યા હતાં જેથી અજાણ્યા શખ્સોએ માજીને શું આપ્યું ? તેવી પુછપરછ કરી…
View More આંબાવાડીમાં 10 રૂપિયાની ભીખ કેમ આપી તેમ કહી અજાણ્યા શખ્સોએ યુવાનને માર માર્યોતહેવારો દરમિયાન મહાપાલિકાના 77 આરોગ્ય કેન્દ્રોની સેવા કાર્યરત રહેશે
દિવાળી તહેવાર નિમિતે રાજકોટ મહાનગરપાલિકાના તમામ 31 શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા 46 આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે આરોગ્ય સેવાઓ કાર્યરત રહેશે. આગામી દિવાળીના તહેવારો નિમિતે…
View More તહેવારો દરમિયાન મહાપાલિકાના 77 આરોગ્ય કેન્દ્રોની સેવા કાર્યરત રહેશેનાના ભાઈની પત્ની ઉપર દુષ્કર્મ આચરવાના કેસમાં જેઠની જામીન અરજી ફગાવતી કોર્ટ
પતિ ઝઘડો કરી ભાગી જતા પરિણીતાને બે શખ્સોએ સમાધાનની લાલચ આપી હવસનો શિકાર બનાવી’તી વિંછીયા તાલુકાના નાનામાત્રા ગામે પત્નિ સાથે ઝઘડો કરી ઘર મૂકી નાશી…
View More નાના ભાઈની પત્ની ઉપર દુષ્કર્મ આચરવાના કેસમાં જેઠની જામીન અરજી ફગાવતી કોર્ટપોકસો એકટના ગુનામાં આરોપીની જામીન અરજી મંજૂર કરતી હાઇકોર્ટ
સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના કેસમાં ધરપકડ થઈ’તી રાજકોટ શહેરના જામનગર રોડ સાંઢીયા પુલ વિસ્તારની સગીરાના અપહરણ દુષ્કર્મ અને પોકસો એકટ હેઠળના ગુનામાં જેલ હવાલે…
View More પોકસો એકટના ગુનામાં આરોપીની જામીન અરજી મંજૂર કરતી હાઇકોર્ટટેલીગ્રામ મારફત રૂા.9000ની છેતરપિંડી થતા ઠપકાના ડરથી છાત્રએ દવા પીધી
રેલનગરનો યુવાન ઙઠઉ ઓફિસમાં એપ્રેન્ટિસ તરીકે નોકરી કરતો હતો, શેરબજારમાં રોકાણની લીંકમાં ફસાયો ઓનલાઇન માધ્યમથી થતી સાયબર છેતરપીંડીના બનાવો વધી રહ્યા છે. પોલીસ પણ સાયબર…
View More ટેલીગ્રામ મારફત રૂા.9000ની છેતરપિંડી થતા ઠપકાના ડરથી છાત્રએ દવા પીધીયુવતી સાથે વીડિયો કોલમાં વાત કરતો હોવાની પત્નીને જાણ થતાં પતિએ એસિડ પી લીધું
શ્રીહરિ ઈન્ડસ્ટ્રીઝની ઘટના; આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવારમાં ખસેડાયો શહેરમાં શ્રી હરિ ઈન્ડસ્ટ્રીઝ એરિયામાં રહેતો શ્રમિક યુવાન અન્ય યુવતી સાથે વિડિયો કોલમાં વાત કરતો હતો…
View More યુવતી સાથે વીડિયો કોલમાં વાત કરતો હોવાની પત્નીને જાણ થતાં પતિએ એસિડ પી લીધું