ચોટીલાથી નશો કરવા લાવ્યાની કબૂલાત : ગાંજો અને સ્કૂટર મળી કુલ રૂા.23,413નો મુદ્દામાલ કબજે શહેરના સામાકાંઠે આવેલા ડિલક્ષ ચોક પાસેથી પોલીસે બાતમીના આધારે 41.31 ગ્રામ…
View More ડીલક્ષ ચોક પાસેથી 41.31 ગ્રામ ગાંજાના જથ્થા સાથે ગંજેરી ઝડપાયોgujarat news
ઇન્સ્યોરન્સના છ મહિને 72 લાખ મળશે તેવી લાલચ આપી વેપારી સાથે 13.28 લાખની ઠગાઇ
શહેરમાં ઈન્સ્યોરન્સ કંપનીના કર્મચારી તરીકેની ઓળખ આપી મહિલાએ વેપારીને તમારા નામના ઈન્સ્યોરેન્સના રૂ.15 લાખ જમા છે બીજા છ માસ સુધી પૈસા ભરો તો છેલ્લે ઈન્સ્યોરન્સ…
View More ઇન્સ્યોરન્સના છ મહિને 72 લાખ મળશે તેવી લાલચ આપી વેપારી સાથે 13.28 લાખની ઠગાઇઅગાઉ ડઝનબંધ લોકો સાથે લાખોની ઠગાઇ કરનાર ગઠિયાએ લોનના બહાને યુવકના 88 હજાર પડાવી લીધા
રાજકોટ શહેરનાં નાના ધંધાર્થીઓ પાસે બેસીને તેમને લોન કરાવી આપવાનાં બહાને અને ક્રેડીટ કાર્ડ આપવાના બહાને લાખો રૂપિયાના ફ્રોડ કરતા અને રાજકોટનાં ટેલીફોન એક્ષચેંજ પાસે…
View More અગાઉ ડઝનબંધ લોકો સાથે લાખોની ઠગાઇ કરનાર ગઠિયાએ લોનના બહાને યુવકના 88 હજાર પડાવી લીધાPGVCLના કર્મચારીને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા ફટકારતી કોર્ટ
ગોંડલ તાલુકાના ગુંદાળા ગામે રહેતા યુવાને મિત્રતાના દાવે આપેલી રકમનો ચેક રિટર્ન કેસમાં પીજીવીસીએલના કર્મચારીને એક વર્ષની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો છે. વધુ…
View More PGVCLના કર્મચારીને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા ફટકારતી કોર્ટગોંડલનો વેપારી 1 કિલો ગાંજા સાથે ઝડપાયો
રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે ગોંડલ શહેરમાંથી ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક વેપારીને ઝડપી પાડ્યો છે. એસઓજીએ આરોપી પાસેથી 1 કિલો 9 ગ્રામ ગાંજો…
View More ગોંડલનો વેપારી 1 કિલો ગાંજા સાથે ઝડપાયોકોઠારિયા સોલવન્ટમાં જૂની અદાવતમાં યુવાન પર હુમલો
યુવાનને બચાવવા વચ્ચે પડેલા યુવકના ભાઇ અને માતા પણ ઇજાગ્રસ્ત: ગોંડલ રહેતા પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો મુળ ગોંડલના અને હાલ કોઠારીયા સોલવન્ટ શિતળાધાર પચ્ચીસ…
View More કોઠારિયા સોલવન્ટમાં જૂની અદાવતમાં યુવાન પર હુમલોરિબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં ફરાર આરોપી જૂનાગઢથી ઝડપાયો
ગોંડલના ચકચારી રીબડા અમિત ખૂંટ આપઘાત કેસમા ફરાર વધુ એક આરોપીને ઝડપી લીધો છે જેતપુર શહેર પોલીસે લાંબા સમયથી ફરાર આરોપી હાલા શબ્બીર સુલેમાનને જૂનાગઢ…
View More રિબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં ફરાર આરોપી જૂનાગઢથી ઝડપાયોગુજરાત પોલીસના 19 અધિકારીઓને ‘કાર્યદક્ષતા એવોર્ડ’ આપવાની જાહેરાત
કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સત્તાવાર જાહેરાત, DIG સુનિલ જોષી, એસ.પી. કોરૂકોંડા સિધ્ધાર્થ, કે.કે. પટેલ, શંકર ચૌધરીનો સમાવેશ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી કાર્યદક્ષતા એવોર્ડની જાહેરાત…
View More ગુજરાત પોલીસના 19 અધિકારીઓને ‘કાર્યદક્ષતા એવોર્ડ’ આપવાની જાહેરાતરાજકોટ-વેરાવળ પેસેન્જર ટ્રેનમાં 11 વધારાના જનરલ ડબ્બા જોડાયા
31 ડિસેમ્બર સુધી મુસાફરોને મળશે સુવિધા મુસાફરોની વધતી માંગ અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ-વેરાવળ પેસેન્જર ટ્રેનમાં અસ્થાયી રૂૂપે 11 વધારાના જનરલ…
View More રાજકોટ-વેરાવળ પેસેન્જર ટ્રેનમાં 11 વધારાના જનરલ ડબ્બા જોડાયાચેરિટી કચેરીની કામગીરી ઓનલાઇન કરવા આદેશ
નાયબ કમિશનરનું મહેકમ 12 અને ઓફિસનું ત્રણ ગણુ કરવા સૂચના: તપાસમાં વાહનની જોગવાઇની વિચારણા રાજ્ય મંત્રી કૌશિક વેકરિયાએ કાયદા વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે વિભાગના અગત્યના…
View More ચેરિટી કચેરીની કામગીરી ઓનલાઇન કરવા આદેશ