જામનગર જિલ્લામાં કમૌસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકશાન સંદર્ભે સર્વે કરી લેવાયા બાદ જુદા જુદા તાલુકાના કુલ 1,41,353 ખેડુતોએ સહાય માટે અરજીઓ કરી હતી જે…
View More જામનગર જિલ્લામાં પાક સહાયની 1,39,996 ખેડૂતોની અરજી મંજૂર: 427 કરોડનું ચુકવણુgujarat news
જામખંભાળિયામાં ડિવાઇડર કટની માંગ
ખંભાળિયા – જામનગર હાઈવે માર્ગ પર આવેલા કજુરડા ગામના પાટિયા પાસેનું ડીવાઈડર હાઈવે ઓથોરિટી દ્વારા બંધ કરવામાં આવ્યું છે. જેના કારણે આજુબાજુના અનેક ગામો પ્રભાવિત…
View More જામખંભાળિયામાં ડિવાઇડર કટની માંગભાવનગરમાં પ્રેમલગ્ન કરનાર યુવકને જમવા બોલાવી સાસરિયાઓએ માર માર્યો
ભાવનગરમાં ઇસ્કોન મેગાસિટીમાં રહેતા પરિવારે પ્રેમલગ્ન કરનાર દીકરી જમાઈ અને પરિવારને ઘરે જમવા બોલાવી જમાઈ સહિત તેના માતા-પિતાને માર મારી પોતાની દીકરીનું અપહરણ કરી લઈ…
View More ભાવનગરમાં પ્રેમલગ્ન કરનાર યુવકને જમવા બોલાવી સાસરિયાઓએ માર માર્યોસોમનાથ મહાદેવના દર્શને રિલાયન્સના અનંત અંબાણી
દેવાધિદેવ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (છઈંક) ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંતભાઈ અંબાણી પધાર્યા હતા. તેઓએ આશુતોષ ભગવાન સોમનાથના ભાવપૂર્વક દર્શન કરીને પૂજન…
View More સોમનાથ મહાદેવના દર્શને રિલાયન્સના અનંત અંબાણીભાવનગરના ચકચારી ત્રિપલ મર્ડર કેસમાં શૈલેષ ખાંભલાની પ્રેમિકાને કોર્ટમાં રજૂ કરાઈ
ભાવનગરના તળાજા રોડ પર આવેલી ફોરેસ્ટ કોલોનીમાં 16 નવેમ્બરના રોજ જમીનમાં દફન કરાયેલી હાલતમાં શૈલેષ ખાંભલાના પત્ની નયનાબેન તથા તેમના બે સંતાનો ભવ્ય અને પુથાની…
View More ભાવનગરના ચકચારી ત્રિપલ મર્ડર કેસમાં શૈલેષ ખાંભલાની પ્રેમિકાને કોર્ટમાં રજૂ કરાઈશક્તિપીઠ અંબાજી મંદિરમાં હવે દરેક ભક્તો આઠમની પૂજા કરી શકશે, HCએ રાજવી પરિવારનો વિશેષાધિકાર નાબૂદ કર્યો
ગુજરાતના શક્તિપીઠ અંબાજી મંદિરને લઈને હાઈકોર્ટે એક અત્યંત મહત્વનો ચૂકાદો આપ્યો છે. હાઈકોર્ટે નવરાત્રીમાં આઠમની પૂજા-આરતીનો વિશેષાધિકાર રદ્દ કર્યો છે.આરતી પર હવે દાંતાના…
View More શક્તિપીઠ અંબાજી મંદિરમાં હવે દરેક ભક્તો આઠમની પૂજા કરી શકશે, HCએ રાજવી પરિવારનો વિશેષાધિકાર નાબૂદ કર્યોઅરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યાનો સુપ્રીમ કોર્ટની સમિતિએ વિરોધ કર્યો હતો
13 ઓક્ટોબરના રોજ, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે અરવલ્લી પર્વતમાળા માટે 100 મીટરની નવી વ્યાખ્યા સ્થાપિત કરી અને સુપ્રીમ કોર્ટને તેની ભલામણ કરી. કોર્ટે…
View More અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યાનો સુપ્રીમ કોર્ટની સમિતિએ વિરોધ કર્યો હતોઆવકના દાખલા સાથે જ PMJY કાર્ડની મુદત પૂરી
નવા નિયમનો અમલ શરૂ, 29 માર્ચ-2026 સુધીની મુદત, 70 વર્ષથી મોટી ઉંમરના અને એનએફએસએ કાર્ડ ધારકોને મુક્તિ: અરજદારોએ કાર્ડ રિન્યુ કરાવવા અનુરોધ સરકાર દ્વારા આરોગ્યમાં…
View More આવકના દાખલા સાથે જ PMJY કાર્ડની મુદત પૂરીહાઉસ ટેક્ષનો ચેક રિટર્ન થતા આસામીને છ માસની સજા
મનપાનાં વેરા વિભાગ દ્વારા 454 કરોડનો વાર્ષીક લક્ષ્યાંક પુર્ણ કરવા માટે સીલીંગ અને જપ્તી સહીતની કામગીરી હાથ ધરી છે. પરંતુ કાર્યક્રમમા સ્ટાફ કાર્યરત હોવાનાં કારણે…
View More હાઉસ ટેક્ષનો ચેક રિટર્ન થતા આસામીને છ માસની સજાના. મામલતદાર મોરીની ધરપકડ, 67.50 લાખ રોકડા મળ્યા, કલેકટર સહઆરોપી
જિલ્લા કલેકટર તેના પી.એ. અને કલાર્કની તોળાતી ધરપકડ, ઇ.ડી.ની ટીમો દ્વારા સતત બીજા દિવસે તપાસનો ધમધમાટ દિલ્હી સુધી પહોંચેલી ખંડણીની ફરિયાદના પગલે દરોડાનો દોર, એસીબી…
View More ના. મામલતદાર મોરીની ધરપકડ, 67.50 લાખ રોકડા મળ્યા, કલેકટર સહઆરોપી