સુરતના અલથાણ વિસ્તારમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના બની છે. અહીં એક માતાએ પોતાના માસૂમ પુત્ર સાથે બિલ્ડિંગના 14મા માળેથી છલાંગ લગાવી આત્મહત્યાનો પ્રયાસ…
View More સુરતમાં હૈયું હચમચાવી દેતી ઘટના: માતાએ માસૂમ પુત્ર સાથે 14મા માળેથી લગાવી છલાંગ, દીકરાનું મોતgujarat news
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, રાજકીય અટકળો તેજ
ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ ઉપાધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું છે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને જેઠાભાઈએ રાજીનામું સોંપ્યુ છે. સામાજિક અને રાજકીય કાર્યોમાં…
View More જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, રાજકીય અટકળો તેજભુજમાં શેરબજારમાં રોકાણ અને IPOના નામે યુવાન સાથે 16 લાખની છેતરપિંડી
ગઠિયાએ વોટસએપમાં ફોર્મ મોકલી બાદમાં લીંક મોકલાવી હતી : પોલીસે ફરિયાદ નોંધી શહેરમાં શેરમાર્કેટમાં રોકાણ અને આઇપીઓના નામે યુવાન સાથે 16 લાખની ઠગાઈ કરવામાં આવી…
View More ભુજમાં શેરબજારમાં રોકાણ અને IPOના નામે યુવાન સાથે 16 લાખની છેતરપિંડીજૂનાગઢના શખ્સના ખાતામાં 50 લોકોના 1.29 કરોડ જમા થતા પોલીસે ગુનો નોંધ્યો
શહેરના મધુરમ વિસ્તારમાં રહેતા શખ્સે તેના બેંક ખાતામાં 50 લોકોના રૂૂપિયા 1.29 કરોડ જમા થયાને ઉપાડી લેતા પોલીસે તપાસ હાથ ધરી હતી. ઓપરેશન મ્યુલ એકાઉન્ટ…
View More જૂનાગઢના શખ્સના ખાતામાં 50 લોકોના 1.29 કરોડ જમા થતા પોલીસે ગુનો નોંધ્યોમાળિયા-મિયાણાના ખીરઈ ગામે દરગાહે સલામ કરવા જતી પરિણીતાનું માર્ગ અકસ્માતમાં મોત; પુત્રને ઈજા
સાયલામાં રહેતા માતા-પુત્ર માળીયા મીયાણાના ખીરઈ ગામે આવેલી દરગાહે સલામ કરવા જતાં હતાં ત્યારે આઈસર ચાલકે માતા-પુત્રને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. જે જીવલેણ અકસ્માતમાં…
View More માળિયા-મિયાણાના ખીરઈ ગામે દરગાહે સલામ કરવા જતી પરિણીતાનું માર્ગ અકસ્માતમાં મોત; પુત્રને ઈજાજેતપુરના નામચીન બૂટલેગરના દારૂ હેરાફેરીના રેકેટનો પર્દાફાશ, ત્રણ શખ્સોની ધરપકડ
દારૂ પીધેલા ઝડપાયેલા ત્રણ શખ્સોની પૂછપરછમાં તપાસમાં નામચીન બૂટલેગર સહિત 4 ના નામ ખૂલ્યા જેતપુરમા નામચીન બુટલેગરના દારૂની હેરાફેરીના રેકેટનો પોલીસે પર્દાફાશ કરી દારૂ પીધેલા…
View More જેતપુરના નામચીન બૂટલેગરના દારૂ હેરાફેરીના રેકેટનો પર્દાફાશ, ત્રણ શખ્સોની ધરપકડજામનગર જિલ્લા પંચાયતના નિવૃત્ત કર્મચારી ચોટીલા ડુંગર ચડતી વખતે ગબડી પડયા
જામનગર જિલ્લા પંચાયતના નિવૃત્ત કર્મચારી ચોટીલા ડુંગર ચડતી વખતે ગબડી પડયા જામનગરમાં રહેતાં અને જામનગર જિલ્લા પંચાયતના નિવૃત્ત કર્મચારી ચોટીલા ચામુંડા માતાના દર્શન કરવા માટે…
View More જામનગર જિલ્લા પંચાયતના નિવૃત્ત કર્મચારી ચોટીલા ડુંગર ચડતી વખતે ગબડી પડયાજા.મ્યુ.કો.ની સ્ટેન્ડિંગ કમિટીમાં 9.82 કરોડ ના ખર્ચ ને બહાલી
જામનગર મહાનગર પાલિકા ની સ્ટેન્ડિંગ કમિટી ની આજ ની બેઠક માં રૂૂ. 9 કરોડ 82 લાખ ના ખર્ચ ને મંજૂરી આપવામાં આવી હતી. મહતમ ખર્ચ…
View More જા.મ્યુ.કો.ની સ્ટેન્ડિંગ કમિટીમાં 9.82 કરોડ ના ખર્ચ ને બહાલીજામનગરના અંધાશ્રમ આવાસમાં રહેતી અપરિણીત યુવતી લાપત્તા
જામનગરમાં ચેમ્બર કોલોની નજીક અંધઆશ્રમ આવાસમાં રહેતી સ્નેહલબેન મુકેશભાઈ પરમાર નામની બારોટ જ્ઞાતિની 25 વર્ષ ની અપરણીત યૂવતી, કે જે પોતાના ઘેરથી સાયબર ક્રાઇમ પોલીસ…
View More જામનગરના અંધાશ્રમ આવાસમાં રહેતી અપરિણીત યુવતી લાપત્તાજામનગર નજીક સામાજિક કાર્યકર ઉપર હુમલો, હાથ-પગ ભાંગી નાખ્યા
જામનગર નજીક મોટી ભલસાણ ગામમાં રહેતા સામાજિક કાર્યકર ગોવિંદભાઈ હીરાભાઈ ગેડા (58) ગઈકાલે બપોરના સમયે છે ભાઈ ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા જે દરમિયાન…
View More જામનગર નજીક સામાજિક કાર્યકર ઉપર હુમલો, હાથ-પગ ભાંગી નાખ્યા