વાંકાનેર શહેર નજીક જડેશ્વર રોડ પર આવેલ રાતીદેવરી ગામ પાસે મોરબી એલસીબી (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે, જેમાં પોલીસે સંગમ વોટરપાર્ક…
View More વાંકાનેરના રાતીદેવળી ગામ નજીકથી આઇસરમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયાgujarat news
સોમનાથ સ્વાભિમાન પર્વ: 1,000 વર્ષની અખંડ શ્રદ્ધા
2026નું વર્ષ સોમનાથ મંદિર માટે મહત્ત્વપૂર્ણ છે. આ મહાન તીર્થસ્થાન પર થયેલા પ્રથમ હુમલાને 1,000 વર્ષ થઈ ગયા છે સોમનાથ સ્વાભિમાન પર્વ સોમનાથ… આ શબ્દ…
View More સોમનાથ સ્વાભિમાન પર્વ: 1,000 વર્ષની અખંડ શ્રદ્ધાઉપલેટામાં બૂટલેગરના ઘરના રસોડામાંથી 50 હજારનો દારૂ ઝડપાયો, મકાનમાલીક ફરાર
રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. શાખાએ ઉપલેટા શહેરમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ સામે લાલ આંખ કરી છે. શહેરના ભાદર રોડ પર આવેલી તાલુ કોલોનીમાં એક રહેણાંક મકાનમાં ચાલતા દારૂૂના…
View More ઉપલેટામાં બૂટલેગરના ઘરના રસોડામાંથી 50 હજારનો દારૂ ઝડપાયો, મકાનમાલીક ફરારવેરાવળના ડારી ગામના બે શખ્સો ગૌમાંસના જથ્થા સાથે ઝડપાયા
ગીર સોમનાથ એલસીબી બ્રાન્ચે ગૌ માંસની હેરાફેરી કરતા વેરાવળ તાલુકાના ડારી ગામના બે શખ્સોને પ્યાગો રીક્ષા, ગૌ માંસ-મટન નો જથ્થો આશરે કીલો 65, બે મોબાઇલ…
View More વેરાવળના ડારી ગામના બે શખ્સો ગૌમાંસના જથ્થા સાથે ઝડપાયાસોમનાથ બાયપાસ પર ટ્રકમાં ભિષણ આગ, ફાયર બ્રિગેડની સમયસુચકતાથી મોટી દુર્ઘટના ટળી
સોમનાથ બાયપાસ પર ટ્રકમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. રાત્રીના 11:30 વાગ્યાના સુમારે આ બનાવ બન્યો હતો. ઘટના અંગે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના…
View More સોમનાથ બાયપાસ પર ટ્રકમાં ભિષણ આગ, ફાયર બ્રિગેડની સમયસુચકતાથી મોટી દુર્ઘટના ટળીસાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે મુકેશ અંબાણી અને અનંત અંબાણીએ દર્શન કર્યા
બોટાદ જિલ્લાના વિશ્વપ્રસિદ્ધ શ્રી સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે દેશના ઉધોગપતિ મુકેશ અંબાણી અને અંનત અંબાણી દર્શન કરવા પહોચ્યાં હતા.મુકેશ અંબાણી અને તેના પુત્ર અંનત અંબાણીએ…
View More સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે મુકેશ અંબાણી અને અનંત અંબાણીએ દર્શન કર્યાદ્વારકા લાઇટ હાઉસના ત્રીજા માળેથી પરિણીતાએ 8 વર્ષના પુત્ર સાથે લગાવી મોતની છલાંગ
દ્વારકા લાઈટ હાઉસના ત્રીજા માળેથી ગઈકાલે રવિવારે સાંજે માતાએ પુત્ર સાથે મોતની છલાંગ મારી, આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે. હાલ દ્વારકા ખાતે યાત્રાળુઓની ભીડના…
View More દ્વારકા લાઇટ હાઉસના ત્રીજા માળેથી પરિણીતાએ 8 વર્ષના પુત્ર સાથે લગાવી મોતની છલાંગપિતા સાથે બદલો લેવા તેના માસૂમ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુ
બદલાની ભાવના માણસના મનમાં જન્મ્યા બાદ તે ગુનાખોરીનો રસ્તો અપવાનાવી લેતા હોય છે ત્યારે બાળકના પિતા સાથે થયેલ માથાકૂટનો બદલો લેવા યુવાને માસુમ બાળકને પીંખી…
View More પિતા સાથે બદલો લેવા તેના માસૂમ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુજૂનાગઢ જિલ્લામાંથી 1209 કરોડના 218 MOU કરાયા
રાજકોટમાં યોજાનાર વાઈબ્રન્ટ સમિટમાં જાહેર થશે રોકાણ, કેશોદ એરપોર્ટનો રનવે લંબાવાશે જુનાગઢ હોટેલ ફર્ન લીઓ ખાતે જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ વાઇબ્રન્ટ સમિટ યોજાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ…
View More જૂનાગઢ જિલ્લામાંથી 1209 કરોડના 218 MOU કરાયાકેશોદના નોંઝણવાવની પરિણીતાને મરવા મજબૂર કરનાર સાસરિયાઓ સામે નોંધાતો ગુનો
કેશોદ તાલુકાના નોંઝણવાવના 35 વર્ષીય ચેતનાબેન નરેશભાઇ જાદવએ ગઈ તા. 29 ડિસેમ્બરના રોજ પોતાના ઘરે છતના હુકમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ મોતને કરી લીધું હતું.તે…
View More કેશોદના નોંઝણવાવની પરિણીતાને મરવા મજબૂર કરનાર સાસરિયાઓ સામે નોંધાતો ગુનો