જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર એસ.ટી. બસ પલટી જતાં 20 મુસાફરોને ઇજા

જૂનાગઢ- કાલાવડ રૂૂટની બસમાં કુલ 40 મુસાફરો સવાર હતા: પાંચ મુસાફરોને ગંભીર ઇજા થતા જામનગર ખસેડાયા જામનગર જિલ્લાના કાલાવડ નજીક ખંઢેરા ગામ પાસે રાત્રે એક…

View More જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર એસ.ટી. બસ પલટી જતાં 20 મુસાફરોને ઇજા

મોટી પાનેલીમાં જુગારનો દરોડો, ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચના પતિ સહિત 6 ઝડપાયા

રાજકોટ ગ્રામ્ય પોલીસે જુગારના દૂષણને ડામવા માટે ઓપરેશન હાથ ધર્યું છે. આ અંતર્ગત ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામમાં એક હાઈ-પ્રોફાઈલ દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે…

View More મોટી પાનેલીમાં જુગારનો દરોડો, ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચના પતિ સહિત 6 ઝડપાયા

કાલાવડમાં ઇલેક્ટ્રિક તારમાં ફસાયેલી પતંગ લેવા જતા સગીરનું વીજશોકથી મોત

કુવાડવામાં વીજ પોલ પર કામ કરતા આધેડને કરંટ લાગતા સારવારમાં ખસેડાયા કાલાવડમા આવેલા કુંભનાથ પરામા રહેતો 16 વર્ષનો સગીર ફુલકુડી નદી પાસે પતંગ ચગાવતો હતો…

View More કાલાવડમાં ઇલેક્ટ્રિક તારમાં ફસાયેલી પતંગ લેવા જતા સગીરનું વીજશોકથી મોત

ગુજરાતમાં આતંક મચાવનાર તસ્કર ટોળકી વિંછીયા પાસેથી ઝડપાઇ

ટોળકીના ત્રણ સભ્યો પાસેથી 5 લાખનો મુદ્દામાલ કબજે, રાજકોટ, બોટાદ, અમરેલી, અમદાવાદ અને ભાવનગર જિલ્લાની ચોરીના ભેદ ઉકેલાયા ગુજરાતના પાંચ જીલ્લામાં આંતક મચાવનાર તસ્કર ટોળકીને…

View More ગુજરાતમાં આતંક મચાવનાર તસ્કર ટોળકી વિંછીયા પાસેથી ઝડપાઇ

ગુજરાતમાં 3 દિવસ કોલ્ડ વેવની આગાહી

ઉતરભારતની હિમવર્ષા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી રાજ્યભરમાં બર્ફીલા પવનો ફરી વળશે; લઘુતમ તાપમાન 3 સે. સુધી ઘટશે નવા વર્ષની શરૂૂઆત સાથે જ ગુજરાતમાં શિયાળાએ રૌદ્ર સ્વરૂૂપ…

View More ગુજરાતમાં 3 દિવસ કોલ્ડ વેવની આગાહી

ગુજરાતમાં વિદેશથી આવતા શિકારી પક્ષીઓનો પ્રથમ વખત સર્વે કરાશે

તા.24-25નાં 180થી વધુ નિષ્ણાતોની ટીમ 27 અભયારણોમાં જશે સુરેન્દ્રનગર જિલ્લાની સાથે રાજયમાં ડાંગ, જામનગર, ભાવનગર સહિત કુલ 23 વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી અને 4 રાષ્ટ્રીય ઉધાનો આવેલા…

View More ગુજરાતમાં વિદેશથી આવતા શિકારી પક્ષીઓનો પ્રથમ વખત સર્વે કરાશે

લિવ ઇનમાં રહેતી યુવતી ચાલી જતાં યુવાને વીડિયો કોલ કરી જીવ ટૂંકાવી લીધો

મોરબીમાં બનેલી ચકચારી ઘટના, ત્રણ માસના સંબંધનો કરૂણ અંત મોરબીના લાયન્સનગર વિસ્તારમાં લિવ ઈન પાર્ટનરને વીડિયો કોલ કરી યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.સોશિયલ…

View More લિવ ઇનમાં રહેતી યુવતી ચાલી જતાં યુવાને વીડિયો કોલ કરી જીવ ટૂંકાવી લીધો

અમરેલીમાંથી નકલી ખાતર બનાવતી ફેકટરી ઝડપાઇ, ખાતરની બેગ સહિત 16.74 લાખનો મુદ્દામાલ જપ્ત

અમરેલી જિલ્લામાં સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચ (SOG) દ્વારા મોટા આંકડીયા પીપળલગ રોડ પર આવેલી એક નકલી ખાતર બનાવતી ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે. SOGએ ફેક્ટરીમાંથી રૂૂ.…

View More અમરેલીમાંથી નકલી ખાતર બનાવતી ફેકટરી ઝડપાઇ, ખાતરની બેગ સહિત 16.74 લાખનો મુદ્દામાલ જપ્ત

રાજકોટમાં યોજાનાર વાઇબ્રન્ટ સમિટ બે દિવસ લંબાવાઇ

હવે તા.11થી 15 સુધી કાર્યક્રમો, અચાનક ફેરફારથી વહીવટી તંત્ર ધંધે લાગ્યુ વડાપ્રધાનના કાર્યક્રમો પણ ફાઇનલ, સોમનાથ દાદાના દર્શન કરી રાજકોટ આવશે, 12મીએ અમદાવાદમાં ત્રણ કાર્યક્રમ…

View More રાજકોટમાં યોજાનાર વાઇબ્રન્ટ સમિટ બે દિવસ લંબાવાઇ

ધોરાજીમાં ગેરકાયદેસર બાવળની લાકડાની ચોરીનું કૌભાંડ ઝડપાયુું: વન વિભાગની કાર્યવાહી

ધોરાજી ફોરેસ્ટ વિભાગે પર્યાવરણ અને વન સંપદાના રક્ષણ માટે કડક કાર્યવાહી કરી છે. ફોરેસ્ટ ઓફિસર નિહારિકાબેન પંડ્યાના નેતૃત્વ હેઠળ વન વિભાગની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મોટી…

View More ધોરાજીમાં ગેરકાયદેસર બાવળની લાકડાની ચોરીનું કૌભાંડ ઝડપાયુું: વન વિભાગની કાર્યવાહી