વાઇબ્રન્ટ સમિટમાં એક્યુલોન એક્સેસના સ્ટોલમાં મુલાકાતીઓનો અવિરત ધસારો

મહાનુભાવોઓએ કંપનીની ટેકનોલોજી અને વિઝનને બિરદાવી એક્યુલોન એક્સેસ લી. અઈં, સેમિક્ધડક્ટર, ગ્રીન એનર્જી અને સ્માર્ટ એગ્રીકલ્ચર ક્ષેત્રે નવી દિશા આપતી અગ્રણી ટેકનોલોજી કંપની તરીકે ઉભરી…

View More વાઇબ્રન્ટ સમિટમાં એક્યુલોન એક્સેસના સ્ટોલમાં મુલાકાતીઓનો અવિરત ધસારો

રાજકોટ: વાઈબ્રન્ટ સમિટમાં “ઉર્જા ક્ષેત્રના” ૩.૨૨ લાખ કરોડના MOU

  સૌર ઉર્જા ક્ષેત્રના વડાપ્રધાનના વ્યાપક, વિશાળ અને દૂરંદેશી વલણને પરિણામે દેશ ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બન્યો -પિયુષ ગોયલ મંત્રી જીતુભાઈ વાઘાણી, કૌશિક વેકરીયા તથા ઋષિકેશ…

View More રાજકોટ: વાઈબ્રન્ટ સમિટમાં “ઉર્જા ક્ષેત્રના” ૩.૨૨ લાખ કરોડના MOU

વાઇબ્રન્ટના કારણે 3.57 લાખ કરોડનું વિદેશી રોકાણ આવ્યું: મુખ્યમંત્રી

એક સમયે ગુજરાત ‘ વાપી થી તાપી’ સુધી જ ઓળખાતુ હતુ, હવે ગુજરાત ચારેય દિશામાં ‘મેન્યુફેકચરિંગ હબ’ તરીકે વિકસ્યુ: હર્ષ સંઘવી રાજકોટ ખાતે યોજાયેલ સમિટમાં…

View More વાઇબ્રન્ટના કારણે 3.57 લાખ કરોડનું વિદેશી રોકાણ આવ્યું: મુખ્યમંત્રી

વાઇબ્રન્ટ સમિટમાં બ્લુ એનર્જી રોકાણની સંભાવનાઓ પર થશે ચર્ચા

આવતીકાલે ‘તકોનો મહાસાગર બ્લુ એનર્જી, ગ્રીન ફયુચર’ અને સોમવારે સોલાર ડિવિડન્ટ ઉપર મુખ્ય કાર્યક્રમ કચ્છ અને સૌરાષ્ટ્ર ક્ષેત્ર માટેની વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) 2026નું…

View More વાઇબ્રન્ટ સમિટમાં બ્લુ એનર્જી રોકાણની સંભાવનાઓ પર થશે ચર્ચા

વાયબ્રન્ટ સમિટમાં ખાસ હોસ્પિટલ ઉભી કરાઇ

રાજકોટમાં યોજાનારી આગામી વાયબ્રન્ટ ગુજરાત અંતર્ગતની કોન્ફરન્સને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. આ આંતરરાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમમાં દેશ-વિદેશના મહાનુભાવો અને પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના…

View More વાયબ્રન્ટ સમિટમાં ખાસ હોસ્પિટલ ઉભી કરાઇ

રાજકોટમાં કાલથી વાઇબ્રન્ટ સમિટ, PM મોદી કરશે ઉદ્ઘાટન

અબજો રૂપિયાના 1500થી વધુ MOU થવાની અપેક્ષા, 110 આંતરરાષ્ટ્રીય બાયર્સની હાજરીમાં 1800થી વધુ બીટુબી મીટિંગ્સ 350 વિદેશી ડેલિગેટ સહિત 5000થી વધુ ઉદ્યોગકારો ભાગ લેશે, પાંચ…

View More રાજકોટમાં કાલથી વાઇબ્રન્ટ સમિટ, PM મોદી કરશે ઉદ્ઘાટન

વાયબ્રન્ટ સમિટમાં 1500થી વધુ MOU, 1800 બિઝનેસ મીટિંગનું આયોજન

  400થી વધુ એક્ઝિબિટરોએ અદ્ભુત સ્ટોલ્સ બનાવ્યા, 110 ઇન્ટરનેશનલ અને 20 નેશનલ બાયરને આકર્ષવા સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગકારો સજજ રાજકોટમાં યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત રીજનલ એક્ઝિબિશન અને વાયબ્રન્ટ…

View More વાયબ્રન્ટ સમિટમાં 1500થી વધુ MOU, 1800 બિઝનેસ મીટિંગનું આયોજન

મારવાડીના ભૂતકાળને લઇને વાઇબ્રન્ટ સમિટ રદ કરવા કોંગ્રેસની માંગ

આગામી સમયમાં ’વાઈબ્રન્ટ સમિટ’ ના સંદર્ભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટની મારવાડી યુનિવર્સિટીના કેમ્પસમાં પધારવાના છે, જેની સામે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે.…

View More મારવાડીના ભૂતકાળને લઇને વાઇબ્રન્ટ સમિટ રદ કરવા કોંગ્રેસની માંગ

વાઇબ્રન્ટ સમિટ ખાનગી કોલેજોમાં કરવી પડે છે, હવે તો ક્ધવેન્શન સેન્ટર બનાવો: વી.પી. વૈષ્ણવ

રાજકોટ ચેમ્બર પ્રમુખ દ્વારા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સમક્ષ વેપાર ઉદ્યોગોને લગતા વિવિધ પ્રશ્ર્નોની ધારદાર રજૂઆત, વ્યવસાયવેરો સંપૂર્ણ નાબુદ કરવા વધુ એક વખત માગણી રાજકોટ…

View More વાઇબ્રન્ટ સમિટ ખાનગી કોલેજોમાં કરવી પડે છે, હવે તો ક્ધવેન્શન સેન્ટર બનાવો: વી.પી. વૈષ્ણવ

રાજકોટમાં યોજાનાર વાઇબ્રન્ટ સમિટ બે દિવસ લંબાવાઇ

હવે તા.11થી 15 સુધી કાર્યક્રમો, અચાનક ફેરફારથી વહીવટી તંત્ર ધંધે લાગ્યુ વડાપ્રધાનના કાર્યક્રમો પણ ફાઇનલ, સોમનાથ દાદાના દર્શન કરી રાજકોટ આવશે, 12મીએ અમદાવાદમાં ત્રણ કાર્યક્રમ…

View More રાજકોટમાં યોજાનાર વાઇબ્રન્ટ સમિટ બે દિવસ લંબાવાઇ