ભાવનગરમાં સોશિયલ મીડિયા થકી સંપર્કમાં આવેલા યુવકે મહિલા પોલીસ કોન્સ્ટેબલને ધાકધમકી આપી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાતા ચકચાર જાગી છે.. આ મામલે DYSP આર. આર. સિંઘલને…
View More ભાવનગરમાં મહિલા કોન્સ્ટેબલ ઉપર દુષ્કર્મની ઘટના, ભારે ચકચારgujarat news
યુનિ.રોડ પર વૃધ્ધ મુસાફરને રિક્ષામાં બેસાડી ટોળકીએ 14 હજારની રોકડ પડાવી
કાલાવડ રોડ પર ઇસ્કોન મંદિરની પાછળ શિવ શક્તિ બી.802 હાઉસિંગ સોસાયટીમાં રહેતા કરશનભાઈ આલાભાઈ વાઘેલા(ઉ.60)સોરઠીયા વાડી જવા માટે રીક્ષામાં બેઠા બાદ તેમાં અગાઉથી જ મુસાફર…
View More યુનિ.રોડ પર વૃધ્ધ મુસાફરને રિક્ષામાં બેસાડી ટોળકીએ 14 હજારની રોકડ પડાવીઅમિત ભાણવડિયાના ભાગીદારો, સીએ, એકાઉન્ટન્ટની પૂછપરછ
ગામ પાસેથી ઉઘરાવેલા કરોડો રૂપિયા ગયા કયાં ?, મોટામાથાઓએ મિલકતો લખાવી લીધી તેની પણ તપાસ, કલેક્ટરતંત્રમાંથી મિલકતો-વ્યવહારોની વિગતો મંગાવશે ક્રાઇમ બ્રાન્ચ શહેરના બિલ્ડરો અને ઉદ્યોગકારોને…
View More અમિત ભાણવડિયાના ભાગીદારો, સીએ, એકાઉન્ટન્ટની પૂછપરછરાજકોટ SPની ગુનેગારોને વોર્નિંગ, નહીં સુધરો તો ‘વરઘોડો’ નીકળશે
950 આરોપીઓને બોલાવી કડક કાર્યવાહીની ચેતવણી આપી રાજકોટ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવાના હેતુથી રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા એક…
View More રાજકોટ SPની ગુનેગારોને વોર્નિંગ, નહીં સુધરો તો ‘વરઘોડો’ નીકળશેમકાનમાલિકની પુત્રી સાથે ઝઘડો કરતા પ્રેમીને સમજાવવા જતા ભાડુઆત ઉપર છરીથી હુમલો
મવડી વિસ્તારમાં આવેલા અમરનગરમાં મકાન માલિકની પુત્રી સાથે ઝઘડો કરતા તેના પ્રેમીને સમજાવવા જતા ભાડુઆત યુવાન ઉપર પ્રેમીએ છરી વડે હુમલો કર્યો હતો. જયારે છોડાવવા…
View More મકાનમાલિકની પુત્રી સાથે ઝઘડો કરતા પ્રેમીને સમજાવવા જતા ભાડુઆત ઉપર છરીથી હુમલોકોટડા સાંગાણીના દેવળિયા ગામે પરણીતાના આપઘાત મામલે સાસરિયા સામે પોલીસ ફરિયાદ
કોટડાસાંગાણીના દેવળિયા ગામે 10 દિવસ પૂર્વે આપઘાત કરી લેનાર પરણિતાએ સાસરિયાના ત્રાસથી પગલું ભરી લીધાની મૃતકની માતાના ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધ્યો છે. મળતી વિગતો…
View More કોટડા સાંગાણીના દેવળિયા ગામે પરણીતાના આપઘાત મામલે સાસરિયા સામે પોલીસ ફરિયાદભાડલાના પારેવડા ગામે 5 વર્ષના બાળકની હત્યા, પિતા સામે શંકા
ગળેટૂંપો આપી હત્યા કરી નાખી, આરોપી પિતાને સકંજામાં લેતી પોલીસ, પાડોશીએ હત્યા કર્યાનું રટણ ભાડલા તાલુકાના પારેવડા ગામે રહેતાં અને મજુરી કામ કરતાં પરિવારના પાંચ…
View More ભાડલાના પારેવડા ગામે 5 વર્ષના બાળકની હત્યા, પિતા સામે શંકા‘દુનિયા એક નહીં થવા દે’ એવા ડરે તાલાલા પંથકમાં પ્રેમી પંખીડાનો સજોડે આપઘાત
સગીરા અને યુવાને ગળેફાંસો ખાઈ લીધો, પરિવારમાં શોક છવાયો ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના બોરવાવ ગીર ગામે આજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પ્રેમ…
View More ‘દુનિયા એક નહીં થવા દે’ એવા ડરે તાલાલા પંથકમાં પ્રેમી પંખીડાનો સજોડે આપઘાતમહીસાગર જિલ્લાના નલ સે જલ કૌભાંડમાં ભાજપના વધુ એક દિગ્ગજ નેતાની ધરપકડ
વડોદરા ભાજપ મહાનગર અનુસુચિત જાતિ મોરચાના પ્રભારી મુકેશ શ્રીમાળી સાણસામાં મહીસાગર જિલ્લામાં ગાજેલા કરોડો રૂૂપિયાના ’નલ સે જલ’ યોજનાના કૌભાંડમાં સીઆઈડી ક્રાઈમ દ્વારા વધુ એક…
View More મહીસાગર જિલ્લાના નલ સે જલ કૌભાંડમાં ભાજપના વધુ એક દિગ્ગજ નેતાની ધરપકડથોરાળાની ઓડિયા ગેંગ સાથે ગુજ્સીટોક, 9ની ધરપકડ
છેલ્લા 10 વર્ષથી આતંક મચાવતી ટોળકી સામે હત્યા, લૂંટ, પોલીસ ઉપર હુમલા સહિતના 34 ગુના, મિલકત અંગે એસઆઇટી દ્વારા તપાસ શહેરમાં વર્ષોથી આતંક મચાવનાર અને…
View More થોરાળાની ઓડિયા ગેંગ સાથે ગુજ્સીટોક, 9ની ધરપકડ