ચુનારાવાડમાં રહેતી યુવતીએ ઉછીના આપેલા રૂૂપિયાની ઉઘરાણી કરતા રૂૂપિયા લઈ જનારના મિત્રએ ધમકી આપી હોવાના આક્ષેપ સાથે યુવતીએ ઝેરી પાવડર પી લીધો હતો. આપઘાતનો પ્રયાસ…
View More ચુનારાવાડમાં પૈસાની ઉઘરાણી મુદ્દે ધમકી મળતા યુવતીએ ઝેરી પાવડર પીધોgujarat news
આગામી બે દિવસ 3 જિલ્લામાં કડાકા ભડાકા સાથે વરસાદ
જીરૂ-વરિયાળી-રાયડા-ઘઉંના પાકને નુકસાન થવાની ભીતિ, હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યના વાતાવરણમાં મોટા…
View More આગામી બે દિવસ 3 જિલ્લામાં કડાકા ભડાકા સાથે વરસાદગાંધીનગરમાં કોલેજિયન યુવતીનો હોસ્ટેલમાં ગળાફાંસો ખાઇ આપઘાત
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં અભ્યાસ અર્થે આવેલી 19 વર્ષીય યુવતીએ હોસ્ટેલના રૂૂમમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવને પગલે સાથી…
View More ગાંધીનગરમાં કોલેજિયન યુવતીનો હોસ્ટેલમાં ગળાફાંસો ખાઇ આપઘાતસૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં Ph.d.ની ફીમાં ભારે વધારા સામે ABVPના હલ્લાબોલ બાદ રૂા.1000નો ઘટાડો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હવે PHD થવું મોંઘુ બન્યુ છે કારણ કે, ઙઇંઉની ફીમાં ચાર ગણો વધારો કરવામાં આવ્યો છે. જેનો માર રાજકોટ, મોરબી, જામનગર, અમરેલી…
View More સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં Ph.d.ની ફીમાં ભારે વધારા સામે ABVPના હલ્લાબોલ બાદ રૂા.1000નો ઘટાડોફોર્મ નં.7ના નામે ચોક્કસ લોકોના નામ કમી કરવા ભાજપનો ખેલ
તા.16થી 18 જાન્યુઆરીના સીસીટીવી ફૂટેજ આપવા કોંગ્રેસની કલેકટરને આવેદનપત્ર આપી માંગણી, યોગ્ય કાર્યવાહી ન થાય તો આંદોલનની ચીમકી ગુજરાત રાજ્યમાં મતદાર યાદીની ખાસ સદન સુધારણા…
View More ફોર્મ નં.7ના નામે ચોક્કસ લોકોના નામ કમી કરવા ભાજપનો ખેલમનપાનો અમીન માર્ગનો પ્લોટ 106 કરોડમાં વેચાયો
પ્રતિ ચો.મી. રૂા.2 લાખ અપસેટ પ્રાઇસ સામે રૂા.2,27,500ની સૌથી ઊંચી બોલી લગાવી પ્રાઈડ ક્ધસ્ટ્રક્શને ખરીદ્યોે મહાનગરપાલિકાની તીજોરી તળીયા જાટક થઇ જતા હવે 360 કરોડના સાત…
View More મનપાનો અમીન માર્ગનો પ્લોટ 106 કરોડમાં વેચાયોઇફકોના અધ્યક્ષ દીલીપ સંઘાણીની ખાતર મંત્રી જે.પી. નડ્ડા સાથે શુભેચ્છા મુલાકાત
ઇફકોના અધ્યક્ષ દિલીપ સંઘાણીએ નવી દિલ્હીમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ ખાતર મંત્રી જે.પી. નડ્ડા સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. ઇફકોના માધ્યમથી દેશભરના ખેડૂતો…
View More ઇફકોના અધ્યક્ષ દીલીપ સંઘાણીની ખાતર મંત્રી જે.પી. નડ્ડા સાથે શુભેચ્છા મુલાકાતમૂળ ભાવનગરની મહિલા કોન્સ્ટેબલનો ભરૂચ હેડકવાર્ટરમાં ફાંસો ખાઇ આપઘાત
ભરુચ શહેરના પોલીસ તંત્રમાં ત્યારે ચકચાર મચી ગઈ જ્યારે એક યુવાન મહિલા પોલીસ કોન્સ્ટેબલે પોતાના જ ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો. આ દુ:ખદ ઘટના…
View More મૂળ ભાવનગરની મહિલા કોન્સ્ટેબલનો ભરૂચ હેડકવાર્ટરમાં ફાંસો ખાઇ આપઘાતરાજમોતી મિલ પાસે ટીપરવાનના ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા યુવાન ઘવાયો
શહેરમાં ટીપરવાન ચાલકો બેફામ રીતે વાહન ચલાવતા હોવાની અને અવાર નવાર અકસ્માતો સર્જતા હોવાની અનેક વાર ફરિયાદો ઉઠવા પામી છે. ત્યારે ટીપરવાનના ચાલકે વધુ એક…
View More રાજમોતી મિલ પાસે ટીપરવાનના ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા યુવાન ઘવાયોનવાગામમાં યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ
શહેરમાં નવાગામ છપ્પન વારીયા ક્વાર્ટરમાં રહેતા યુવાને કોઇ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને બેશુદ્ધ હાલતમાં તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.…
View More નવાગામમાં યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ