રાજકોટ શહેરના રૈયાધાર સ્લમ કવાર્ટરમાં રહેતા વિષ્ણુભાઈ નરોતમભાઈ (ઉ.23) નામનો યુવાન પોતે આંચકીની બિમારી સબબ પોતાના ઘરે બાથરૂમમાં પડી જતાં તેમને બેભાન હાલતમાં અહિં સિવિલમાં…
View More રૈયાધારે સ્લમ કવાર્ટરમાં આંચકીની બીમારી સબબ યુવાનનું બેભાન થતાં મોતgujarat news
ન્યાય વ્યવસ્થામાં ગુજરાત 11મા ક્રમે ધકેલાયું
હાઇકોર્ટમાં 38 ટકા અને નીચલી કોર્ટોમાં 31 ટકાથી વધુ જગ્યા ખાલી, ચોથા ક્રમેથી સીધુ 11મા ક્રમે પહોંચ્યું પોલીસ, ન્યાયપાલિકા, જેલ વ્યવસ્થા અને કાનૂની સહાય જેવા…
View More ન્યાય વ્યવસ્થામાં ગુજરાત 11મા ક્રમે ધકેલાયુંમિશ્ર ઋતુની અસર : તાવ-ઉધરસના 1749 કેસ, ડેન્ગ્યુ-મેલેરિયા અણનમ
ડેન્ગ્યુ-1, મેલેરિયા-1, ઝાડા-ઊલટીના 186 દર્દી નોંધાયા, ગંદકી સબબ 175 આસામીઓને નોટિસ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર કામગીરી દરમિયાન જાહેર કરવામાં આવેલ આંકડા મુજબ…
View More મિશ્ર ઋતુની અસર : તાવ-ઉધરસના 1749 કેસ, ડેન્ગ્યુ-મેલેરિયા અણનમદુબઈથી 96 લાખનું સોનું અન્ડરવેરમાં છુપાવીને લાવેલો મુસાફર એરપોર્ટમાં ઝડપાયો
અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે દુબઈથી આવેલા એક શખસ પાસેથી કુલ 96 લાખ રૂૂપિયાનું સોનું ઝડપ્યું છે. આ શખસે દાણચોરી માટે ચાલાકીપૂર્વક તેના અન્ડરવેરમાં 45…
View More દુબઈથી 96 લાખનું સોનું અન્ડરવેરમાં છુપાવીને લાવેલો મુસાફર એરપોર્ટમાં ઝડપાયોશહેર ભાજપ સંગઠનમાં ધારાસભ્યોની ભલામણો કામ કરી ગઈ
મહામંત્રી પદ પાટીદાર, ઓબીસી અને ક્ષત્રિય સમાજને, કિશન ટીલવા અને બાપુ માટિયાને પ્રમોશન, કિસાન અને આદિવાસી મોરચા રીપીટ : જ્ઞાતિ-વોર્ડનું સંતુલન જાળવવા પ્રયાસ મહિલા મોરચામાં…
View More શહેર ભાજપ સંગઠનમાં ધારાસભ્યોની ભલામણો કામ કરી ગઈવાડીએથી પરત ફરતી 11 વર્ષની બાળકીને કૂતરાઓએ ફાડીખાધી
કાલાવડના પીપર ગામે શ્રમિક પરિવાર પર આભ તૂટી પડ્યું, ભારે અરેરાટી જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના પીપર ગામમાં કરુણા જનક બનાવ બન્યો હતો, અને રસ્તે…
View More વાડીએથી પરત ફરતી 11 વર્ષની બાળકીને કૂતરાઓએ ફાડીખાધીજામનગરમાં કોલેરાનો વિસ્ફોટ: 27 કેસ નોંધાતા દોડધામ
ધરારનગરમાં સૌથી વધુ કેસ, આરોગ્ય વિભાગ દોડયું, પીવાના પાણીના નમૂના લેવાયા જામનગર માં અચાનક કોલેરા નો રોગચાળો ફાટી નીકળ્યો છે, અને એક સાથે 27…
View More જામનગરમાં કોલેરાનો વિસ્ફોટ: 27 કેસ નોંધાતા દોડધામબોર્ડની પરીક્ષામાં કેન્દ્રો પર ‘પશ્ર્ચાતાપ પેટી’ મુકાશે
પરીક્ષાખંડમાં પ્રવેશ પહેલા ચીઠ્ઠી પેટીમાં નાખી શકાશે, ચોરી કરતા પકડાયા તો બે વર્ષનો પ્રતિબંધ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની 26 ફેબ્રુઆરીથી શરૂૂ…
View More બોર્ડની પરીક્ષામાં કેન્દ્રો પર ‘પશ્ર્ચાતાપ પેટી’ મુકાશેગુજરાતમાં ભરશિયાળે ઉનાળા જેવી ગરમી, સર્વત્ર તાપમાન 30 ડિગ્રી ઉપર
ન્યુનતમ તાપમાન પણ ઉંચકાતા ગરમીનો અનુભવ સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી હિયાળો બાયપાસ થઈ ગયો હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. થોડા દિવસ ઠંડીનો ચમકારો અનુભવાયા બાદ…
View More ગુજરાતમાં ભરશિયાળે ઉનાળા જેવી ગરમી, સર્વત્ર તાપમાન 30 ડિગ્રી ઉપરભૂજની 3 સગીરા ગરીબીથી કંટાળી પૈસાદાર બનવા ઘરેથી ભાગી દિલ્હી પહોંચી ગઈ
ભૂજથી ગુમ થયેલી ત્રણ કિશોરીઓ દિલ્હી રેલવે સ્ટેશનથી મળી આવી છે. મળતી માહિતી મુજબ, ત્રણેય કિશોરી પૈસાદાર બનવા ઘરેથી ભાગી ગઈ હતી. સમગ્ર મામલે…
View More ભૂજની 3 સગીરા ગરીબીથી કંટાળી પૈસાદાર બનવા ઘરેથી ભાગી દિલ્હી પહોંચી ગઈ