આધોઇ વિસ્તારમાં માનવતાને શર્મશાર કરતી એક ઘટના પ્રકાશમાં આવી છે. માત્ર 15 વર્ષની સગીરાને પટાવી-ફોસલાવી તેનું અપહરણ કર્યા બાદ, છ જેટલા શખ્સોએ ભેગા મળીને…
View More ભચાઉના અધોઈમાં સગીરાનું અપહરણ કરી છ નરાધમોનું સામૂહિક દુષ્કર્મ, ત્રણ ઝડપાયાgujarat news
ગુજરાતમાં વાહનોની સંખ્યા 3.11 કરોડ, દસકામાં 70 ટકાનો વધારો
વર્ષ 2024-25માં જ 1.63 લાખ નવા વાહનો છૂટ્યા, રાજ્યમાં કુલ 2.47 કરોડ ટુ-વ્હિલર “ટ્રાફિક સમસ્યા વકરવાનું આ પણ મોટું કારણ ” ગુજરાતમાં વાહનોની…
View More ગુજરાતમાં વાહનોની સંખ્યા 3.11 કરોડ, દસકામાં 70 ટકાનો વધારો‘તું કેમ બાઇક ચલાવી આગળ નીકળી ગયો’ મોરબીના યુવાનને મિત્રોએ ધોકા વડે ફટકાર્યો
મોરબીના પાનેલી ગામે રહેતા જેન્તીભાઇ રાજેશભાઇ કટેશિયા (ઉ.વ.18)નામના યુવાનને તેમના મિત્રો સંજય ચાવડા, તુખાશ્રી, મનીષભાઇ અને રાજદીપભાઇએ કોઇ કારણોસર ઝઘડો કરી ધોકા અને પાઇપ…
View More ‘તું કેમ બાઇક ચલાવી આગળ નીકળી ગયો’ મોરબીના યુવાનને મિત્રોએ ધોકા વડે ફટકાર્યોગોંડલના લીલાખા પાસેથી ઈજાગ્રસ્ત હાલતમાં મળેલા યુવાનનું સારવારમાં મોત
સાઢુના ઘરેથી આંટો મારી પરત ફરતાં કારના ચાલકે અકસ્માત સર્જ્યો હતો રાજકોટ જિલ્લાના ગોંડલ પાસે લીલાખાથી નવાગામ વચ્ચે અકસ્માત સબબ ઈજાગ્રસ્ત હાલતમાં મળેલા યુવાનનું સારવાર…
View More ગોંડલના લીલાખા પાસેથી ઈજાગ્રસ્ત હાલતમાં મળેલા યુવાનનું સારવારમાં મોતજેતપુરના પેઢલા ગામે નામચીન શખ્સના મકાનમાંથી 26 હજારનો ગાંજો પકડાયો
જેતપુરના પેઢલા ગામે નામચીન શખ્સના ઘરે પોલીસે દરોડો પાડી રૂૂ. 26127ની કીમતનો 522.540 ગ્રામ ગાંજો કબજે કર્યો હતો. ગાંજાનો જથ્થો ઘરમાં ટીપોઈની નીચે છુપાવી…
View More જેતપુરના પેઢલા ગામે નામચીન શખ્સના મકાનમાંથી 26 હજારનો ગાંજો પકડાયોજૂનાગઢના બુટલેગરે હેલ્મેટની આડમાં મંગાવેલો 63.86 લાખના દારૂ સાથે એકની ધરપકડ
ગુજરાતમાં દારૂૂબંધીના કડક અમલ વચ્ચે બુટલેગરો દ્વારા અવનવી તરકીબો અજમાવી દારૂૂ ઘુસાડવાના પ્રયાસો કરવામાં આવતા હોય છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસ કોન્સ્ટેબ્યુલરી બ્રાન્ચ (PCB)એ…
View More જૂનાગઢના બુટલેગરે હેલ્મેટની આડમાં મંગાવેલો 63.86 લાખના દારૂ સાથે એકની ધરપકડમોરબીમાં જાહેરમાર્ગો પરના દબાણ રૂપ 50 એકમો હટાવાયા
મોરબી મહાનગરપાલિકાની એસ્ટેટ અને દબાણ શાખા દ્વારા શહેરના જાહેર માર્ગો પર વાહન વ્યવહાર સુગમ બનાવવાના હેતુથી ગેરકાયદેસર દબાણો હટાવવાની સઘન કામગીરી ક2વામાં આવી હતી.…
View More મોરબીમાં જાહેરમાર્ગો પરના દબાણ રૂપ 50 એકમો હટાવાયાકાલાવડના ખીમાણી સણોસરામાં અગાસી પરથી પટકાતા યુવાનનું મોત
કાલાવડના ખીમાણી સણોસરામાં રહેતાં યુવાન ઘરની અગાશી પરથી અચાનક પડી જતાં તેમને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. આ…
View More કાલાવડના ખીમાણી સણોસરામાં અગાસી પરથી પટકાતા યુવાનનું મોતજામનગરના સિદ્ધાર્થ નગરની ચોરીનો ભેદ ઉકેલાયો: એક આરોપીની ધરપકડ
જામનગર ના સિધાર્થ નગર વિસ્તાર માં બે દિવસ પહેલા ઘરફોડ ચોરી નો ગુનો નોંધાયો હતો. જે ગુના નો ભેદ ઉકેલવા માં એલસીબી પોલીસ ને સફળતા…
View More જામનગરના સિદ્ધાર્થ નગરની ચોરીનો ભેદ ઉકેલાયો: એક આરોપીની ધરપકડધ્રોલના હજામચોરા ગામેથી 519 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો
જામનગર જિલ્લાના ધ્રોલ પાસેથી એક કારમાં દારૂૂની હેરાફેરી કરી રહેલા બે શખ્સો ને પોલીસે ઝડપી પાડ્યા છે, અને 519 નંગ દારૂૂની બોટલ નો જથ્થો કબજે…
View More ધ્રોલના હજામચોરા ગામેથી 519 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો