એક અત્યંત મહત્ત્વપૂર્ણ ચુકાદામાં હાઇકોર્ટના જસ્ટિસ પી.એમ. રાવલે ઠરાવ્યું છે કે પરીક્ષાખંડમાં પ્રશ્નપત્રનો ફોટો પાડીને એને WhatsApp પર શેર કરવું એ ઇન્ફોર્મેન્શન ટેક્નોલોજી IT…
View More પ્રશ્ર્નપત્રનો ફોટો પાડી વ્હોટ્સએપ પર મોકલવું એ IT કાયદા હેઠળ ગુનો નથી: હાઈકોર્ટgujarat high court
અગાઉના આદેશનું પાલન થતા હાઇકોર્ટે શિક્ષણ સચિવને ફટકાર્યો 1 લાખનો દંડ
અમદાવાદમાં ગુજરાત હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ મામલે શિક્ષણ વિભાગના સચિવ સામે કડક વલણ અપનાવ્યું છે. બે શાળાઓની માન્યતા રદ કરવા સંબંધિત કેસની સુનાવણી દરમિયાન કોર્ટના અગાઉના…
View More અગાઉના આદેશનું પાલન થતા હાઇકોર્ટે શિક્ષણ સચિવને ફટકાર્યો 1 લાખનો દંડ800 RTI કરનાર પત્રકારને તતડાવતી હાઇકોર્ટ
છેલ્લા 20 વર્ષમાં 800 જેટલી આર.ટી.આઇ કરનાર એક કથિત પત્રકારની હાઇકોર્ટ આકરી ભાષામાં ધોલાઇ કરી જવાબ માંગ્યો છે. કથિત પત્રકારને માહિતી કમિશનરે આર.ટી.આઇ.નો જવાબ નહીં…
View More 800 RTI કરનાર પત્રકારને તતડાવતી હાઇકોર્ટજેલમાં મહિલાઓની સ્થિતિ સૌથી દયનીય, કુટુંબ જ તેમનો બહિષ્કાર કરે છે: હાઇકોર્ટ
સુઓમોટો રીટ પિટિશનની સુનાવણીમાં માર્મિક ટકોર, સુપ્રીમના આદેશ બાદ ઓપન કરેકશનલ ઈન્સ્ટિટ્યૂટ કમિટી બનાવાઇ સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ ઓપન કરેક્શનલ ઇન્સ્ટિટ્યૂશન મુદ્દે હાઇકોર્ટ દ્વારા સુઓમોટો…
View More જેલમાં મહિલાઓની સ્થિતિ સૌથી દયનીય, કુટુંબ જ તેમનો બહિષ્કાર કરે છે: હાઇકોર્ટએક વર્ષથી બાળ સુરક્ષા નીતિ લટકાવી રાખતા સરકારને હાઇકોર્ટની ફટકાર
અગાઉ ત્રણ મહિનામાં બાળ સુરક્ષા નીતિ તૈયાર કરવાના આદેશનો ઉલાળિયો, વધુ સમય માંગતા હાઇકોર્ટની આકરી ઝાટકણી, એક અઠવાડિયામાં નીતિ તૈયાર કરવા આદેશ ગુજરાત હાઈકોર્ટે રાજ્ય…
View More એક વર્ષથી બાળ સુરક્ષા નીતિ લટકાવી રાખતા સરકારને હાઇકોર્ટની ફટકારઆશ્રમ શાળામાં શિક્ષકોની ભરતી મામલે નિયમો ઘડવા હાઇકોર્ટની સૂચના
રાજયભરની આશ્રમ શાળાઓમાં શિક્ષકોની ભરતી અને લાભ મામલે સરકારની નીરસતા સામે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસની ખંડપીઠે સરકારને કેટલીક કડક…
View More આશ્રમ શાળામાં શિક્ષકોની ભરતી મામલે નિયમો ઘડવા હાઇકોર્ટની સૂચનારોગ-બીમારીથી સિંહોના મૃત્યુ અંગે હાઈકોર્ટ ચિંતિત
સિંહોના આકસ્મિક મૃત્યુ મામલે સુઓમોટો રિટની સુનાવણી હાઇકોર્ટ સમક્ષ થઇ હતી. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની ખંડપીઠ સમક્ષ આ કેસની સુનાવણી દરમિયાન રેલવે વિભાગ અને રાજ્ય…
View More રોગ-બીમારીથી સિંહોના મૃત્યુ અંગે હાઈકોર્ટ ચિંતિતજંગલેશ્ર્વરનાં દબાણો હટાવવાના કાનૂની જંગમાં 31 જુલાઈની મુદત
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો હટાવવા મામલે કાનૂની જંગ વધુ તેજ બન્યો છે. મહેસૂલ પંચ દ્વારા 720 સ્થાનિકોની અપીલ ફગાવી દેવામાં…
View More જંગલેશ્ર્વરનાં દબાણો હટાવવાના કાનૂની જંગમાં 31 જુલાઈની મુદતSCA સામેની અરજીમાં બે અઠવાડિયાની મુદત પડી
ગુજરાત હાઈકોર્ટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન (એસસીએ)ની રચના અને તેના કાર્યપદ્ધતિ સામેની અરજી પર સુનાવણી 2 અઠવાડિયા માટે મુલતવી રાખી છે. ન્યાયાધીશ નિર્ઝર દેસાઈએ ગુરુવારે આ…
View More SCA સામેની અરજીમાં બે અઠવાડિયાની મુદત પડીગુનામાં સંડોવણી વગર બેંક ખાતું ફ્રિઝ કરવું બંધારણીય ભંગ
ગુજરાત હાઇકોર્ટે એક મહત્ત્વના ચુકાદા મારફતે ઠરાવ્યું છે કે, ફોજદારી કેસમાં (ગુનામાં) ખાતાધારકની સંડોવણી પુરવાર કર્યા વિના તેનું ખાતું ફ્રીઝ કરી દેવું એક બંધારણીય અધિકારના…
View More ગુનામાં સંડોવણી વગર બેંક ખાતું ફ્રિઝ કરવું બંધારણીય ભંગ