ગુજરાતમાં લેન્ડગ્રેબીંગ એક્ટના કાયદાનો દૂર ઉપયોગ થતો હોવાનું ધ્યાને આવતા ગત તા. ૧૧ના રોજ હાઈકોર્ટે સ્પષ્ટ માર્ગદર્શિકા બહાર પાડયા બાદ રાજકોટ સહિત ગુજરાતભરમાં લેન્ડગ્રેબીંગની કામગીરીને…
View More લેન્ડ ગ્રેબિંગની કામગીરી ઠપ, પેન્ડિંગ કેસોનો ભરાવોgujarat high court
બાળકનો પાસપોર્ટ ઇસ્યૂ કરવા માટે પિતાની સંમતિની જરૂર નથી: હાઇકોર્ટ
ગુજરાત હાઈકોર્ટે પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસર (RPO)ને એક સગીર છોકરીને આઠ અઠવાડિયાની અંદર પાસપોર્ટ ફરીથી જારી કરવાનો આદેશ આપ્યો છે જેની માતા તેની કસ્ટડીમાં છે. કોર્ટે…
View More બાળકનો પાસપોર્ટ ઇસ્યૂ કરવા માટે પિતાની સંમતિની જરૂર નથી: હાઇકોર્ટચાર સપ્તાહમાં બે હજાર પોલીસની ભરતી કરાશે
રાજ્ય સરકારનું હાઇકોર્ટમાં સોગંદનામું રાજ્યમાં પોલીસ વિભાગમાં ખાલી પદોને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી 4 સપ્તાહમાં 2000 ખાલી પદો પર ભરતી પૂર્ણ કરાશે.…
View More ચાર સપ્તાહમાં બે હજાર પોલીસની ભરતી કરાશેભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ સામે રેપના આરોપની નિષ્પક્ષ તપાસ કરો
ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ નિરલ મહેતાએ રાજ્ય પોલીસને પ્રાંતિજ ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સામેના બળાત્કારના આરોપોની તપાસ કોઈપણ ડર અને પક્ષપાત વિના અને અત્યંત નિષ્પક્ષ રીતે…
View More ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ સામે રેપના આરોપની નિષ્પક્ષ તપાસ કરોચેક રિટર્નના કેસમાં ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીને હાઇકોર્ટમાંથી વચગાળાના જામીન
બોલિવૂડના જાણિતા ફિલ્મ ડિરેક્ટર રાજકુમાર સંતોષીને હાઇકોર્ટે ચેક રિટર્નના એક કેસમાં વચગાળાના જામીન આપ્યા છે. રાજકોટની ટ્રાયલ કોર્ટે એક જ ફરિયાદના ચેક રિટર્નના બે કેસમાં…
View More ચેક રિટર્નના કેસમાં ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીને હાઇકોર્ટમાંથી વચગાળાના જામીનખાનગી બસો ઉપર માલસામાન લઇ જવા સામે દાખલ થયેલી રિટ ફગાવતી હાઇકોર્ટ
ખાનગી પેસેન્જર લક્ઝરી બસોમાં ગેરકાયદે રીતે બસની ઉપર માલ સામાન ભરીને લઇ જવાતો હોવાની ફરિયાદ કરતી એક જાહેરહિતની અરજી હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવી હતી. આ…
View More ખાનગી બસો ઉપર માલસામાન લઇ જવા સામે દાખલ થયેલી રિટ ફગાવતી હાઇકોર્ટDGP, CID ક્રાઇમને સિવિલ કેસમાં જ કેમ વધુ રસ? હાઇકોર્ટે ફરી પોલીસને ઝાટકી
વડોદરાના CIDક્રાઇમ પોલીસ સ્ટેશન 21 સપ્ટેમ્બર, 2024ના રોજ ગાયત્રી ડેવલોપર્સ સહિત કુલ 10 વ્યક્તિઓ સામે વડોદરામાં જ રહેતા 72 વર્ષના જમીન દલાલે ઈંઙઈની કલમ 406,…
View More DGP, CID ક્રાઇમને સિવિલ કેસમાં જ કેમ વધુ રસ? હાઇકોર્ટે ફરી પોલીસને ઝાટકીEOWની કાર્યવાહીથી હાઈકોર્ટ ભારે નારાજ, રીકવરી એજન્ટના બદલે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવા તાકીદ
શાપર-વેરાવળમાં રોટાવેટરનું કારખાનું ચલાવતા કારખાનેદાર વિજય વિશ્ર્વકર્માની ઓડી કાર પડાવી અરજદાર ગીરધર ઠુમ્મરને આપવા મામલે હાઈકોર્ટમાં થયેલી અરજી બાદ ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ સંદીપ ભટ્ટે સુનાવણી…
View More EOWની કાર્યવાહીથી હાઈકોર્ટ ભારે નારાજ, રીકવરી એજન્ટના બદલે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવા તાકીદરૈયાની 149 એકર જમીન ખાલસા કરવાનો હુકમ માન્ય રાખતી હાઇકોર્ટ
એગ્રીકલ્ચર લેન્ડ સિલિંગ એકટના વિવાદમાં ખાતેદાર પાળ દરબારને કાનૂની ફટકો, સરકારની મોટી જીત પાળ દરબારની જસવંતપુરમાં પ1 એકર અને રૈયામાં 49.25 એકર જમીન ફાળવણી માન્ય,…
View More રૈયાની 149 એકર જમીન ખાલસા કરવાનો હુકમ માન્ય રાખતી હાઇકોર્ટબલ્ગેરિયન યુવતીએ કરેલા આક્ષેપનો કલેકટર પાસે જવાબ માગતી હાઇકોર્ટ
મહિલાની ફરિયાદ બાબતે તેડું: 3 ડિસેમ્બરે સુનાવણી શુક્રવારે ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ અનિરુદ્ધ માયીએ બલ્ગેરિયન મહિલાના વકીલને અરજીની નકલ સહાયક સરકારી વકીલને આપવાનો આદેશ આપ્યો હતો.…
View More બલ્ગેરિયન યુવતીએ કરેલા આક્ષેપનો કલેકટર પાસે જવાબ માગતી હાઇકોર્ટ