જીવનમાં આગળ વધવા અને પ્રગતિ-વિકાસ કરવા માટે અંગ્રેજી માધ્યમની શાળામાં અભ્યાસ કરવો જરૂૂરી હોવાની દલીલના આધાર પર બાળકની કસ્ટડી માંગનાર એક પિતાની દલીલને ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ...
ગુજરાતની એક લાખથી વધુ મહિલા કાર્યકરો-હેલ્પરને ક્લાસ-3 અને ક્લાસ-4 સમકક્ષ પગાર, ભથ્થાં ઉપરાંત એરિયર્સ ચૂકવાશે ગુજરાતની 1.06 લાખ મહિલાઓને લાભ આપી શકે તેવા મહત્વના ચુકાદામાં ગુજરાત...
રાજ્યની ગ્રાન્ટ ઇન એઇડ લો કોલેજોના વિવાદમાં હાઇકોર્ટ સમક્ષ થયેલી રિટ અરજદારો તરફથી પરત ખેંચી લેવામાં આવતાં આ રિટનો નિકાલ થયો છે. આ કેસની સુનાવણીમાં ચીફ...
2006-7 માં કોર્ટ ઓફ ક્ધટેમ્પ્ટ થયો’તો: પાલડીની જમીનના કેસની પ્રક્રિયા થતા વર્ષો બાદ બહાર આવેલું કૌભાંડ: આરોપી મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ર્ચિયન સામે ગુના દાખલ કરવા આદેશ ગુજરાતમાં...
પૌત્ર હરેશ સોરઠિયાની અરજી દાખલ, સરકારને કોર્ટની નોટિસ 15મી ઓગસ્ટ 1988ના રોજ કોંગ્રેસના તત્કાલિન ધારાસભ્ય પોપટભાઇ સોરઠીયાની હત્યાના કેસમાં સુપ્રીમ કોર્ટે ટાડા હેઠળ આજીવન કેદની સજા...
ચોક્કસ નિયમો અને બંધારણ ન હોવાથી હાલ પૂરતું અલ્પવિરામ ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ એડવોકેટ બ્રિજેશ ત્રિવેદી સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાની પ્રક્રિયા સોમવારે યોજાયેલી જનરલ બોડીની...
જેતપુરના વેપારી સામે રૂા.21 લાખની ઉઘરાણીની અરજીમાં અલગ-અલગ પોલીસ સ્ટેશનોએ ભારે રસ લઈ હેરાનગતિ કરતા હાઈકોર્ટે ઝાટકણી કાઢી ચાંગોદર અને જેતપુરના પોલીસ ઈન્સ્પેક્ટર અને જેતપુર DYSPને...