ફરી એકવાર ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી ઇ-મેલ દ્વારા આપવામાં આવી છે. એક અજાણી વ્યક્તિ દ્વારા ધમકીભર્યો ઇ-મેલ હાઇકોર્ટને…
View More વધુ એક વખત ગુજરાત હાઇકોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્રમાં દોડધામgujarat high court
સેલિબ્રિટી કાયદાથી પર નથી, યુસુફ પઠાણ વિવાદિત જમીન ખાલી કરે: હાઇકોર્ટ
પાલિકાના અધિકારીઓને દબાણ દૂર કરવા નિર્દેશ ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં ચુકાદો આપ્યો હતો કે ભૂતપૂર્વ ક્રિકેટર અને ટીએમસી સાંસદ યુસુફ પઠાણ વડોદરામાં રહેણાંક પ્લોટનો અતિક્રમણ કરનાર…
View More સેલિબ્રિટી કાયદાથી પર નથી, યુસુફ પઠાણ વિવાદિત જમીન ખાલી કરે: હાઇકોર્ટવિદેશમાં જન્મ થાય પણ માતા-પિતા ભારતીય હોય તો સંતાન આપોઆપ ભારતીય જ ગણાય : હાઇકોર્ટ
ગુજરાત હાઈકોર્ટે પાસપોર્ટ ઓથોરિટીને રાજકોટની એક મહિલાની અરજી પર નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો છે, જેને ભારતની બહાર જન્મ હોવાથી પાસપોર્ટ નકારવામાં આવ્યો હતો. રાજકોટની અરજદાર…
View More વિદેશમાં જન્મ થાય પણ માતા-પિતા ભારતીય હોય તો સંતાન આપોઆપ ભારતીય જ ગણાય : હાઇકોર્ટજસ્ટિસ ભટ્ટની બદલી નહીં રોકો તો કલંક લાગશે ; એડવોકેટ એસો.ની રજૂઆત
ચાર વર્ષના ટૂંકા ગાળામાં 19000 કેસનો નિકાલ કરનાર જજનો વહીવટી રાજકારણે ભોગ લીધાનો ધગધગતો આરોપ સુપ્રીમ કોર્ટ કોલેજિયમે તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ સંદીપ ભટ્ટને…
View More જસ્ટિસ ભટ્ટની બદલી નહીં રોકો તો કલંક લાગશે ; એડવોકેટ એસો.ની રજૂઆતBZ કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલાને હાઇકોર્ટ દ્વારા જામીન
8 માસ બાદ બહાર આવશે, એક વર્ષમાં તમામ રકમ ચુકવવાની રહેશે ગુજરાતના ચર્ચિત BZ સ્કેમમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્ર સિંહ ઝાલા 8 મહિને જેલમાંથી બહાર આવશે.…
View More BZ કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલાને હાઇકોર્ટ દ્વારા જામીનગુરૂબ્રહ્મા, ગુરૂવિષ્ણુ શ્ર્લોક નકામો: પગાર વિસંગતતા બાબતે ગુજરાત સરકારને સુમ્રીમ કોર્ટની ફટકાર
કોન્ટ્રાકટ બેઈઝ અને રેગ્યુલર આસી. પ્રોફેસરના પગારમાં જમીન-આસમાનનોં ફર્ક દેશમાં શિક્ષકોની સ્થિતિ અંગે મોટી ટિપ્પણી કરતાં સુપ્રીમ કોર્ટએ જણાવ્યું છે કે જો શિક્ષકોને સન્માનજનક પગાર…
View More ગુરૂબ્રહ્મા, ગુરૂવિષ્ણુ શ્ર્લોક નકામો: પગાર વિસંગતતા બાબતે ગુજરાત સરકારને સુમ્રીમ કોર્ટની ફટકારકર્મચારીને કાયમી કરવાના નીચેની કોર્ટના હુકમને યથાવત રાખતી હાઇકોર્ટ
ઉના નગરપાલીકાના કર્મચારીને કાયમી કરવાના જૂનાગઢ મજુર અદાલતના હુકમને પડકારતી ઉના નગરપાલીકાની અરજી રદ કરી હાઇકોર્ટે જૂનાગઢ મજુર અદાલતના હુકમને યથાવત રાખતો હુકમ કર્યો છે.…
View More કર્મચારીને કાયમી કરવાના નીચેની કોર્ટના હુકમને યથાવત રાખતી હાઇકોર્ટઅનિરૂધ્ધસિંહની સજા માફી રદ, 1 માસમાં સરેન્ડર કરવા હુકમ
પૂર્વ ધારાસભ્ય પોપટભાઇ સોરઠિયાની હત્યાના કેસમાં આજીવન કેદની સજા રદ કરવાના સરકારના હુકમ સામે હાઇકોર્ટે ઉઠાવેલા સવાલ ગોંડલની સંગ્રામજી હાઇસ્કુલમાં 15મી ઓગસ્ટના રોજ કોંગ્રેસના પૂર્વ…
View More અનિરૂધ્ધસિંહની સજા માફી રદ, 1 માસમાં સરેન્ડર કરવા હુકમ60.07 કરોડનફા બોગસ બિલો મારફત વેરાશાખ લેવાના કેસમાં વેપારીને જામીન મુક્ત કરતી હાઇકોર્ટ
જામનગરના બ્રાસ તથા મેટલ સ્ક્રેપના વેપારીની રૂૂ 10.81 કરોડોની ખોટી વેરાશાખ લેવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. જેલ હવાલે રહેલા વેપારીને હાઇકોર્ટે જામીન મુક્ત કરતો…
View More 60.07 કરોડનફા બોગસ બિલો મારફત વેરાશાખ લેવાના કેસમાં વેપારીને જામીન મુક્ત કરતી હાઇકોર્ટઆંગણવાડી કર્મચારીઓની લડત સફળ, લઘુતમ વેતન ચૂકવાશે
હાઈકોર્ટનો ચૂકાદો, કર્મચારીને 24,800 અને હેલ્પરને 20,300 વેતન ચૂકવવા આદેશ, છ મહિનામાં ચુકવવા સુચના હાઇકોર્ટે રાજ્યની આંગણવાડી બહેનો માટે એક મહત્વનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે…
View More આંગણવાડી કર્મચારીઓની લડત સફળ, લઘુતમ વેતન ચૂકવાશે