ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી શાળાઓ અને અન્ય મહત્વના સ્થળોએ વારંવાર મળી રહેલી બોમ્બની ધમકીઓનો મુદ્દો હવે રાજ્ય વિધાનસભામાં ગાજશે. કોંગ્રેસ પક્ષ દ્વારા આગામી સમયમાં આ…
View More ગુજરાત વિધાનસભામાં બોમ્બ ધમકીનો મુદ્દો ગાજશે: સરકારને ઘેરવાની કોંગ્રેસની તૈયારીGujarat Assembly
વિધાનસભામાં CM-D.CMના જવાબો આપશે 9 પ્રધાનો
સત્તાવાર જાહેરનામું પ્રસિધ્ધ, પાંચ કેબિનેટ અને ચાર રાજ્યકક્ષાના પ્રધાનોને જવાબદારી ગુજરાત વિધાનસભાના આગામી સત્રને લઈને એક મહત્વપૂર્ણ સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ નોટિફિકેશન…
View More વિધાનસભામાં CM-D.CMના જવાબો આપશે 9 પ્રધાનોગુજરાત વિધાનસભા અંદાજ સમિતિ તા.16થી 4 જિલ્લાના અભ્યાસ પ્રવાસે
ગુજરાત વિધાનસભાની અંદાજ સમિતિ તા. 16 થી 18 ડિસેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર વિસ્તારના જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને ગીરસોમનાથ જિલ્લાના અભ્યાસ પ્રવાસે જશે. જે અંતર્ગત આ…
View More ગુજરાત વિધાનસભા અંદાજ સમિતિ તા.16થી 4 જિલ્લાના અભ્યાસ પ્રવાસેગૃહમાં વરિષ્ઠ અધિકારીઓની ગેરહાજરીથી ઉઠેલા સવાલો
વિધાનસભાના ચાલુ સાતમા સત્રના ત્રીજા દિવસે સિનિયર અધિકારીઓની ગેરહાજરીનો મુદ્દો ગૃહમાં ગરમાયો. ગુજરાત કારખાના સુધારા વિધેયકની ચર્ચા દરમિયાન અધ્યક્ષ શંકર ચૌધરીએ સરકારી વિભાગોના વરિષ્ઠ અધિકારીઓની…
View More ગૃહમાં વરિષ્ઠ અધિકારીઓની ગેરહાજરીથી ઉઠેલા સવાલોસત્રના છેલ્લા દિવસે ગૃહમાં ડ્રામા-ડાયલોગબાજી: મકવાણાએ બિલ ફાડ્યું, ગોપાલ-કાના વચ્ચે તડાફડી
હર્ષ સંઘવીએ સેવન્થ ડે સ્કૂલ મુદ્દે ઇમરાન ખેડાવાલાને કહ્યું, તમારે ધ્યાન રાખવું કે તમારા છોકરાઓમાં ઝનૂન કેમ ફેલાય છે! ભારે હોબાળો મચ્યો ગુજરાતની પંદરમી વિધાનસભાનું…
View More સત્રના છેલ્લા દિવસે ગૃહમાં ડ્રામા-ડાયલોગબાજી: મકવાણાએ બિલ ફાડ્યું, ગોપાલ-કાના વચ્ચે તડાફડીજનવિશ્ર્વાસ બિલ: 11 કાયદાઓ-નિયમો હેઠળની 516 જોગવાઈ અપરાધમુક્ત
કેન્દ્ર અને રાજ્ય સ્તરે 40 હજારથી વધુ કમ્પ્લાયન્સીસ નાબૂદ કરાયા, નાની ભૂલો માટે કેદની સજાના બદલે દંડની જોગવાઈ ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસના ટૂંકા સત્રનું આજે…
View More જનવિશ્ર્વાસ બિલ: 11 કાયદાઓ-નિયમો હેઠળની 516 જોગવાઈ અપરાધમુક્તવિધાનસભામાં વિપક્ષોના પ્રશ્ર્નોને દબાવી દેવાય છે, જવાબ પણ ખોટા: ગોપાલ ઇટાલિયાનો આરોપ
ગુજરાત વિધાનસભાના ત્રિદિવસીય સત્રની ગઇકાલે શરૂૂઆત કરવામાં આવી. વિસાવદરના ધારાસભ્ય બન્યા બાદ ગોપાલ ઇટાલિયા પહેલી વખત વિધાનસભામાં પહોંચ્યા હતા. વિધાનસભામાં એન્ટ્રીની શરૂૂઆત સાથે જ તેમણે…
View More વિધાનસભામાં વિપક્ષોના પ્રશ્ર્નોને દબાવી દેવાય છે, જવાબ પણ ખોટા: ગોપાલ ઇટાલિયાનો આરોપગુજરાત વિધાનસભા ચોમાસું સત્રમાં પાંચ સુધારા વિધેયક રજૂ થશે
8 સપ્ટેમ્બરથી શરૂ થનારા ત્રણ દિવસીય સત્ર દરમિયાન ઓપરેશન સિંદૂરની સફળતા અંગે મુખ્યમંત્રી અભિનંદન પ્રસ્તાવ લાવશેરાજ્યમાં આગામી તા.8થી 10 સપ્ટેમ્બર, 2025 દરમિયાન 15મી ગુજરાત વિધાનસભાનું…
View More ગુજરાત વિધાનસભા ચોમાસું સત્રમાં પાંચ સુધારા વિધેયક રજૂ થશેતા.8 સપ્ટેમ્બરથી વિધાનસભાનું ત્રણ દિવસનું સત્ર, UCC સહિતના એજન્ડા
ગુજરાત વિધાનસભા ના ચોમાસુ સત્ર ની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. માનનીય રાજ્યપાલે વિધાનસભાનું સાતમું સત્ર આહ્વાન કર્યું છે, જે 8, 9 અને 10 સપ્ટેમ્બર,…
View More તા.8 સપ્ટેમ્બરથી વિધાનસભાનું ત્રણ દિવસનું સત્ર, UCC સહિતના એજન્ડાસચિવાલયમાં હવે પ્લાસ્ટિકના બદલે કાચની બોટલમાં મળશે સખી નીર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સચિવાલય કેમ્પસમાં ઇકો ફ્રેન્ડલી રિયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ ફેસીલીટીનો પ્રારંભ કરાવ્યો હતો. સચિવાલય અને વિધાનસભા કેમ્પસમાં હવે આ ફેસિલિટી અંતર્ગત પ્લાસ્ટિક બોટલને…
View More સચિવાલયમાં હવે પ્લાસ્ટિકના બદલે કાચની બોટલમાં મળશે સખી નીર