રાજ્યના વિવિધ વેપારીઓને ત્યાં GSTવિભાગ કાર્યવાહી કરી રહ્યું છે અને બિલ વગર વેચાણ કરતા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલમાં રાજ્યમાં પાન મસાલાનું…
View More પાન-મસાલાના વેપારીઓ પર GSTના દરોડા, રૂા1.93 લાખની કરચોરી ઝડપાઇGST raid
રમકડાના વેપારીઓ પર તૂટી પડતું રાજકોટ GST: છ દુકાનો સીલ કરાઇ
રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી કર વસુલતી કેન્દ્રીય એજન્સીઓ સક્રીય થઇ છે અને વેપારીઓ, બિલ્ડરો સહીતના ધંધાર્થીઓ પર સર્ચ ઓપરેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે…
View More રમકડાના વેપારીઓ પર તૂટી પડતું રાજકોટ GST: છ દુકાનો સીલ કરાઇગોંડલના પૂર્વ ધારાસભ્યના ભાઇની કંપનીમાં GSTના દરોડા, 500 કરોડનું કૌભાંડ ઝડપાયું
ડાયરેક્ટર જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઈન્ટેલિજન્સ (ઉૠૠઈં)ની અમદાવાદ ઝોનલ યુનિટના અધિકારીઓએ રાજકોટમાં દરોડા પાડીને હાઈ સ્પીડ ડીઝલ એટલે કે એચએસડીની આયાત બતાવીને બેઝ…
View More ગોંડલના પૂર્વ ધારાસભ્યના ભાઇની કંપનીમાં GSTના દરોડા, 500 કરોડનું કૌભાંડ ઝડપાયું