રીબડાના શખ્સે યાજ્ઞિક રોડ ઉપર જયુસમાં ઘેની પ્રવાહી પીવડાવી દુષ્કર્મ ગુજાર્યુ, ભોગ બનેલી મોડેલ ગોંડલ રોડ પાસે અવાવરૂ સ્થળેથી બેભાન મળી રાજકોટમાં રહેતી અને મુળ…
View More સાવરકુંડલાની 17 વર્ષની મોડેલ ઉપર રાજકોટમાં દુષ્કર્મgondal
મોટાભાઇ સાથે ઝઘડો થતા ફાયનાન્સના ધંધાર્થીએ જાતે પેટમાં છરી હુલાવી દીધી
ગોંડલમાં જેલ ચોકમાં આવેલી સારવૈયા શેરીમાં રહેતા ફાયનાન્સના ધંધાર્થીએ મોટા ભાઇ સાથે ઝઘડો થતા પોતાની જાતે પેટમાં છરી હુલાવી લીધી હતી. યુવાનને ઇજા પહોંચતા સારવાર…
View More મોટાભાઇ સાથે ઝઘડો થતા ફાયનાન્સના ધંધાર્થીએ જાતે પેટમાં છરી હુલાવી દીધીગોંડલમાં વારંવાર આવશું, હવે પૂરી તૈયારી સાથે જઇશું: અલ્પેશ કથીરિયાનો હુંકાર
સુરતમાં એક સમુહલગ્નમાં સમસ્ત કથીરીયા પરીવાર દ્વારા સન્માન સમારોહ યોજવામા આવ્યો હતો જેમાં ગોંડલમાં સામી છાતીએ જઈને જવાબ આપનાર અલ્પેશ કથિરિયાનું સન્માન કરવામા આવ્યું…
View More ગોંડલમાં વારંવાર આવશું, હવે પૂરી તૈયારી સાથે જઇશું: અલ્પેશ કથીરિયાનો હુંકારગોંડલના ધારાસભ્ય પરિવાર વિરુદ્ધ સોશિયલ મીડિયામાં વાણી વિલાસ કરનાર શખ્સની ધરપકડ
ગોંડલના સુલ્તાનપુર ખાતે યોજાયેલ ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની સભા બાદ વોટ્સએપ અને ફેસબુકમાં ધારાસભ્ય અને તેમના પરિવાર વિરુદ્ધ વાણી વિલાસ કરી ગાળો…
View More ગોંડલના ધારાસભ્ય પરિવાર વિરુદ્ધ સોશિયલ મીડિયામાં વાણી વિલાસ કરનાર શખ્સની ધરપકડગોંડલના રત્નકલાકારને બેંકે સીલ મારેલું મકાન સુરતમાં બતાવી 12 લાખ પડાવ્યા
સુરતના પુણા ગામના રત્નલાકારે કામરેજ દાદા ભગવાન રોડ ઉપર આવેલી ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં મકાન લેવા માટે શખ્સને કુલ રૂૂ.12.92 લાખ ચૂકવ્યા હતાં. પણ નાણા લેનાર…
View More ગોંડલના રત્નકલાકારને બેંકે સીલ મારેલું મકાન સુરતમાં બતાવી 12 લાખ પડાવ્યાગોંડલના નવાગામમાં પત્નીના વિરહમાં પતિનો ફાંસો ખાઇ આપઘાત
8 દિવસ પહેલા જ ગૃહકલેશથી કંટાળી પરિણીતાએ આત્મઘાતી પગલુ ભર્યુ’તું ગોંડલના નવા ગામમાં આઠ દિવસ પૂર્વે પરિણીતાએ ગૃહકલેશથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો…
View More ગોંડલના નવાગામમાં પત્નીના વિરહમાં પતિનો ફાંસો ખાઇ આપઘાતગોંડલના ધારાસભ્ય પરિવાર વિરુદ્ધ સોશિયલ મીડિયામાં વાણી વિલાસ કરનાર શખ્સની ધરપકડ
ગોંડલના સુલ્તાનપુર ખાતે યોજાયેલ ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની સભા બાદ વોટ્સએપ અને ફેસબુકમાં ધારાસભ્ય અને તેમના પરિવાર વિરુદ્ધ વાણી વિલાસ કરી ગાળો આપનાર…
View More ગોંડલના ધારાસભ્ય પરિવાર વિરુદ્ધ સોશિયલ મીડિયામાં વાણી વિલાસ કરનાર શખ્સની ધરપકડતાપમાન સાથે હાર્ટ એટેકનો પારો પણ ઉંચકાયો: વધુ બે લોકોના હાર્ટ ફેઇલ
ગોંડલમાં આધેડ અને રાજકોટમાં પરિણીતાને આવેલો હૃદયરોગનો હુમલો જીવલેણ નિવડયો કાળઝાળ ગરમી વચ્ચે હાર્ટએટેકના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જિંદગી કાળના ખપ્પરમાં…
View More તાપમાન સાથે હાર્ટ એટેકનો પારો પણ ઉંચકાયો: વધુ બે લોકોના હાર્ટ ફેઇલગોંડલમાં પોસ્ટર ફાડવા બાબતે કોંગ્રેસ અગ્રણી સામે ગુનો નોંધાયો
ગોંડલમાં પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયા અને ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના સમર્થકો સામે પોલીસે ગુનો નોંધ્યા બાદ ગોંડલમાં ગણેશ જાડેજાના સમર્થકો દ્વારા પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા…
View More ગોંડલમાં પોસ્ટર ફાડવા બાબતે કોંગ્રેસ અગ્રણી સામે ગુનો નોંધાયોગોંડલમાં અલ્પેશ કથીરિયા જૂથ દ્વારા રાષ્ટ્રધ્વજનું અપમાન, બે સામે ગુનો નોંધાયો
થાર કાર ઉપર રાષ્ટ્ર ધ્વજ લગાડનાર અને તોડી નાખનાર સામે પોલીસ ફરિયાદ ગોંડલમા રવિવારે થયેલા વિરોધ પ્રદર્શનમા અલ્પેશ કથિરીયા જુુથ અને ગણેશ જુુથનાં સમર્થકો વચ્ચે…
View More ગોંડલમાં અલ્પેશ કથીરિયા જૂથ દ્વારા રાષ્ટ્રધ્વજનું અપમાન, બે સામે ગુનો નોંધાયો