અવારનવાર ચર્ચાના ચકડોળે રહેતી ગોંડલ જેલ વધુ એક વાર ટોક ઓધ ધ ટાઉન બની છે. ગોંડલ સબ જેલ બહારથી કોઇ અજાણ્યા શખસે ઝભલાનો ઘા કર્યો…
View More ગોંડલ જેલમાં તમાકુ-સિગારેટ અને ફાકી ભરેલું ઝબલું ઘા કરનાર શખ્સ સામે નોંધાતો ગુનોgondal
ગોંડલના બંધિયા ગામમાં શ્રમિક યુવાનનો ઝેરી દવા પી આપઘાત
ગોંડલના બંધીયા ગામે ખેત મજુરી કરતાં શ્રમિક યુવાન કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હતું. યુવકના આપઘાતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી…
View More ગોંડલના બંધિયા ગામમાં શ્રમિક યુવાનનો ઝેરી દવા પી આપઘાતગોંડલમાં પત્ની સાથે ઝઘડો થતા પતિનો ટ્રેન હેઠળ આપઘાત
સુરેશ્ર્વર ફાટક નજીક માલગાડી નીચે ઝંપલાવી અંતિમ પગલું ભરી લીધું ગોંડલ ગત મોડિરાત્રીના એક યુવકે ટ્રેન નીચે ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. સુરેશ્વર ફાટક થી…
View More ગોંડલમાં પત્ની સાથે ઝઘડો થતા પતિનો ટ્રેન હેઠળ આપઘાતગોંડલમાં વિઠ્ઠલભાઈ રાદડિયાની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો
ખેડૂત આગેવાન અને માજી મંત્રી સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડીયાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ઠેર ઠેર મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતુ.ત્યારે ગોંડલ તાલુકા સહકારી પરિવાર…
View More ગોંડલમાં વિઠ્ઠલભાઈ રાદડિયાની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયોગોંડલ-કોટડાસાંગાણી રોડ ઉપર બોલેરો અડફેટે ખરેડાના યુવાનનું મોત
ગોંડલ કોટડાસાગાંણી રોડ પર BAPS સ્વામી નારાયણ ગુરુકુળ પાસે રોપલ પાર્ક – 3 નજીક રાત્રીના સાડા આઠ કલાકે બોલેરો પીકઅપ વાહન અને બાઈક વચ્ચે અકસ્માત…
View More ગોંડલ-કોટડાસાંગાણી રોડ ઉપર બોલેરો અડફેટે ખરેડાના યુવાનનું મોતગોંડલના બાવાજી પરિવારના બંધ મકાનમાંથી રૂા.7.35 લાખની ચોરી
ગોંડલની આશાપુરા ચોકડી પાસે રશાશ્રમની બાજુમાં રહેતા ટ્રાન્સપોર્ટ માં ટ્રક ડ્રાઇવિંગ કરતા બાવાજી યુવાન રાજકોટ લગ્નમાં આવ્યો હોય ત્યારે તેના બંધ મકાનમાં ત્રણ માસ પૂર્વે…
View More ગોંડલના બાવાજી પરિવારના બંધ મકાનમાંથી રૂા.7.35 લાખની ચોરીરીબડાના અમિત ખૂંટ કેસમાં મહિલા એડવોકેટ દ્વારા પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ
રાજકોટનાં મહીલા વકીલે ગોંડલની કોર્ટમાં રેન્જ આઇજી અશોકકુમાર યાદવ, જઙ હિમકરસિંઘ, ગોંડલ DYSP K.G.ઝાલા, તાલુકા PI અમરસંગ ડી.પરમાર, PSI રાજદીપસિંહ જાડેજા તથા એએસઆઇ ગુણવંતભાઈ વાલાની…
View More રીબડાના અમિત ખૂંટ કેસમાં મહિલા એડવોકેટ દ્વારા પોલીસ અધિકારીઓ સામે ફરિયાદગોંડલના બિલિયાળા ગામે દંપતીને રૂમમાં બંધ કરી 4.57 લાખની ચોરી
ગોંડલ નાં બીલીયાળા ગામે તસ્કરોએ બે રહેણાંક મકાન ને નિશાન બનાવી તાળા તોડી રુ.4,57,000 ની રોકડ તથા દાગીના સહિત માલમતા ની ચોરી કરી જતા તાલુકા…
View More ગોંડલના બિલિયાળા ગામે દંપતીને રૂમમાં બંધ કરી 4.57 લાખની ચોરીગોંડલના નાગડકા ગામે વાહન સરખુ ચલાવવાનું કહેતા માતા-પુત્ર ઉપર હુમલો
ગોંડલ તાલુકાના નાગડકા ગામે રહેતા દિનેશભાઇ ભીખાભાઇ જોગેલે નોંધાવેલી ફરિયાદમાં બિલિયાળાના ચંદ્રેશભાઇ મોહનભાઇ રાઠોડ તથા ધાર્મીક રાઠોડનું નામ આપ્યું હતું. ફરિયાદ માં જણાવ્યા મુજબ દિનેશભાઈ…
View More ગોંડલના નાગડકા ગામે વાહન સરખુ ચલાવવાનું કહેતા માતા-પુત્ર ઉપર હુમલોગોંડલમાં રોંગ સાઇડ પર આવતી કારના ચાલકે એક્ટિવાને ઉલાળ્યું
ગોંડલમાં ગુંદાળા ચોકડી નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો છે.GJ03CA-5106 નંબરની અલ્ટો કાર ગુંદાળા ચોકડીથી ગામ તરફ રોંગ સાઈડમાં આવી રહી હતી. આ દરમિયાન કારે ગુંદાળા…
View More ગોંડલમાં રોંગ સાઇડ પર આવતી કારના ચાલકે એક્ટિવાને ઉલાળ્યું