હાથના કાંડા પાસે ‘RIP’ લખેલું છે, મહાકાલ લખેલું બ્રેસલેટ મળી આવ્યું ગોંડલના ગુંદાળા ગામે વ્રજ-2 મારૂતિ ઈન્ડસ્ટ્રીઝની બાજુમાં આવેલા ખેતરના અવાવરુ કુવામાંથી અજાણ્યા યુવાનની લાશ…
View More ગુંદાળા ગામે ખેતરના કૂવામાંથી યુવાનની લાશ મળી, વાલીવારસની શોધખોળgondal news
કોર્ટના સાક્ષીને હટી જવા અને કેસમાં નિષ્ક્રિય થવાની ધમકી આપતા પાંચિયાવદરના શખ્સ વિરૂધ્ધ ફરિયાદ
ગોંડલમાં બનેલી ઘટના : દંપતી વચ્ચે ચાલતી તકરારમાં પુત્રીની કસ્ટડી માટે ચાલતા કેસમાં અવરોધ ઉભો કરી દખલગીરી કરનાર વિરૂધ્ધ ફરિયાદ ગોંડલ ફેમિલી કોર્ટે મા ચાલી…
View More કોર્ટના સાક્ષીને હટી જવા અને કેસમાં નિષ્ક્રિય થવાની ધમકી આપતા પાંચિયાવદરના શખ્સ વિરૂધ્ધ ફરિયાદગોંડલ યાર્ડ મબલખ ડુંગળીથી છલકાયું: 1400 વાહનની લાંબી કતાર
સૌરાષ્ટ્ર ગુજરાતનું અગ્રીમ અને ખેડૂતોનું તીર્થધામ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક થવા પામી હતી. યાર્ડ બહાર બન્ને બાજુ 1400થી વધુ વાહનોની 4 થી…
View More ગોંડલ યાર્ડ મબલખ ડુંગળીથી છલકાયું: 1400 વાહનની લાંબી કતારગોંડલમાં બેકાબૂ ચાલકે એક્ટિવા અને લારીને અડફેટે ચડાવી કાર દીવાલમાં ઘુસાડી
ગોંડલમાં બેકાબુ કાર ચાલકે હીટ એન્ડ રન સર્જી દેતા નાસભાગ મચી ગઇ હતી ગોંડલના જેલ ચોક વિસ્તારમાં એક કાર પુરપાટ ઝડપે આવ્યા બાદ ચાલકે એક…
View More ગોંડલમાં બેકાબૂ ચાલકે એક્ટિવા અને લારીને અડફેટે ચડાવી કાર દીવાલમાં ઘુસાડીગોંડલ પાસે કારમાં ચોરખાનું બનાવી છૂપાવેલી 363 બોટલ દારૂ ઝડપાયા
ગોંડલ પાસેથી પોલીસે જૂનાગઢના 3 શખ્સોને કારમાં ચોરખાનું બનાવી દારૂની 365 બોટલ છુપાવીને હેરાફેરી કરતા રંગેહાથ ઝડપી લઈ બે લાખનો મુદદ્દામાલ કબ્જે કર્યો છે. ગોંડલ…
View More ગોંડલ પાસે કારમાં ચોરખાનું બનાવી છૂપાવેલી 363 બોટલ દારૂ ઝડપાયાગોંડલમાં ત્રીજા લગ્ન કરનાર મહિલાનું બેભાન હાલતમાં મોત: પતિએ માર મારતાં મોત થયાનો આક્ષેપ
ગોંડલમાં ત્રીજા લગ્ન કરનાર મહીલા પોતાના ઘરે બેભાન હાલતમાં પડયા હોવાની જાણ થતા રાજકોટ રહેતી પુત્રીએ દોડી જઇ સારવાર માટે રાજકોટ હોસ્પીટલમાં ખસેડાતા તેમનું સારવાર…
View More ગોંડલમાં ત્રીજા લગ્ન કરનાર મહિલાનું બેભાન હાલતમાં મોત: પતિએ માર મારતાં મોત થયાનો આક્ષેપગોંડલ પંથકમાં સિંહ-સિંહણ અને ચાર દીપડાના ધામા: ફફડાટ
દેરડી, શ્રીનાથગઢ સહિતના ગામો નજીક પડાવ દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ હવે જયારે શિયાળાની સિઝન શરૂૂ થઈ છે.ત્યારે ગોંડલ પંથકમાં સિહ અને દિપડાનું આગમન…
View More ગોંડલ પંથકમાં સિંહ-સિંહણ અને ચાર દીપડાના ધામા: ફફડાટગોંડલના સુલતાનપુરમાં વાડીએ કૂવામાં પડી જતાં યુવાનનું મોત
ગોંડલ તાલુકા નાં સુલતાનપુર ગામે પોતાની વાડીએ કુવામાં પડી જતા યુવાન નું ડુબી જવાથી મોત નિપજ્યું હતું. પ્રાપ્ત વિગત મુજબ સુલતાનપુર નાં પટેલ સમાજ વાડી…
View More ગોંડલના સુલતાનપુરમાં વાડીએ કૂવામાં પડી જતાં યુવાનનું મોતભુણાવા નજીક ઝેરી દવા પી યુવાનનો આપઘાત
ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે પર આવેલા ભુણાવા ગામ નજીક ગોંડલનાં પરણિત યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું હતું.મૃતકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં…
View More ભુણાવા નજીક ઝેરી દવા પી યુવાનનો આપઘાતગોંડલમાં લાલ મરચાંની આવક, મુહૂર્તમાં રૂા.23113 રેકોર્ડબ્રેક સોદા
સૌરાષ્ટ્ર ગુજરાતનું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રોજીંદા વિવિધ જણસીઓ ની આવક થતી હોય છે. ત્યારે આજરોજ માર્કેટિંગ યાર્ડમાં ગોંડલ નું પ્રખ્યાત લાલ ચટાક…
View More ગોંડલમાં લાલ મરચાંની આવક, મુહૂર્તમાં રૂા.23113 રેકોર્ડબ્રેક સોદા