ગોંડલનાં કામઢીયા ગામે બે દિવસ પહેલા પરપ્રાંતિય યુવાન ની થયેલી હત્યાનો ભેદ પોલીસે ખોલી મૃતક નાં સગીરવયનાં સાળાને જડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી…
View More પ્રેમમાં આડખીલી બનેલા બનેવીને સગીર વયના સાળાએ મોતને ઘાટ ઉતાર્યોgondal news
ગોંડલના કમઢિયા ગામે યુવકની હત્યા, સ્ત્રીપાત્ર કારણભૂત
ગોંડલનાં સુલતાન પુર નજીક આવેલા કમઢીયા ગામે પાંચ દિવસ પુર્વે વાડી વાવેતર માટે રાખનાર પરપ્રાંતીય યુવાનની બોથડ પદાર્થનાં ઘા ઝીકી હત્યા કરવામા આવતા સનસનાટી…
View More ગોંડલના કમઢિયા ગામે યુવકની હત્યા, સ્ત્રીપાત્ર કારણભૂતગોંડલ સિવિલ હોસ્પિટલમાં દારૂડિયાઓનું દંગલ: નર્સિંગ-તબીબ સ્ટાફને હેરાનગતિ
ગોંડલ ની સિવિલ હોસ્પિટલ માં રાત્રીનાં સમયે અસામાજીક તત્વો અને દારુડીયાઓ દ્વારા ફરજ પર નાં સ્ટાફ ને હેરાન કરાતો હોય ખાસ કરીને નર્સિંગ સ્ટાફ…
View More ગોંડલ સિવિલ હોસ્પિટલમાં દારૂડિયાઓનું દંગલ: નર્સિંગ-તબીબ સ્ટાફને હેરાનગતિગોંડલના સેમળા ગામે 13 ચોરાઉ મોબાઇલ સાથે શખ્સ ઝબ્બે
ગોંડલ તાલુકા પોલીસે સેમળાનાં પાટીયા પાસેથી તેર જેટલા ચોરાઉ મોબાઇલ સાથે કેશોદ નાં મેસવાણ ગામ નાં શખ્સ ને જડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.…
View More ગોંડલના સેમળા ગામે 13 ચોરાઉ મોબાઇલ સાથે શખ્સ ઝબ્બેગોંડલના ઘોઘાવદરમાં યુવાન ઉપર કુહાડી, ધોકા અને છરી વડે હુમલો
શાપર વેરાવળમાં આવેલ શાંતિધામમાં રહેતો યુવાન ગોંડલના ઘોઘાવદર ગામે હતો ત્યારે ત્રણ શખ્સોએ છરી, ધોકા અને કુહાડી વડે હુમલો કરી માર માર્યો હતો યુવકને ઈજા…
View More ગોંડલના ઘોઘાવદરમાં યુવાન ઉપર કુહાડી, ધોકા અને છરી વડે હુમલો6 દિવસથી લાપતા ગોંડલના યુવાનની લોહીથી લથપથ લાશ મળી
બહેન તથા બનેવીએ હત્યાનો આક્ષેપ કરતાં રી-પોસ્ટમોર્ટમ કરાયું: પોલીસે અજાણ્યા વાહનની ઠોકરે મોત થયા અંગેનો ગુનો નોંધ્યો મૃતકના પિતાએ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના…
View More 6 દિવસથી લાપતા ગોંડલના યુવાનની લોહીથી લથપથ લાશ મળીપરિવારના એકના એક પુત્રએ રીબડા નજીક ટ્રેન હેઠળ ઝંપલાવી જીવન ટૂંકાવ્યું
ગોંડલનાં રીબડા ફાટક પાસે ધસમસતી પસાર થઇ રહેલી ટ્રેન હેઠળ મોટાદેવળીયાનાં યુવાને પડતુ મુકી આત્મહત્યા કરી હતી.મૃતક યુવાન પરીવાર નો એકનો એક પુત્ર અને આધારસ્તંભ…
View More પરિવારના એકના એક પુત્રએ રીબડા નજીક ટ્રેન હેઠળ ઝંપલાવી જીવન ટૂંકાવ્યુંગોંડલ એસ.ટી ડેપોમાં રેઢા ;રાજખાનગી વાહનચાલકો મુસાફરો ખેંચી જાય છે
ગોંડલ એસટી બસ સ્ેટશન માંથી ખાનગીવાળા ઓ મુસાફરોને ખેચી જતા હોય એસટીને લાખોની આવકનો ચુનો લાગી રહ્યો છે. ડેપો મેનેજરની આવા વાહન ચાલકો સાથે ની…
View More ગોંડલ એસ.ટી ડેપોમાં રેઢા ;રાજખાનગી વાહનચાલકો મુસાફરો ખેંચી જાય છેગોંડલ નજીક ખૂંટિયો ટ્રેન આડો ઉતરતા બે વ્હિલ પાટા પરથી ખડયા
બે કલાક ટ્રેન વ્યવહાર ખોરવાયો: પેસેન્જરોના જીવ પડીકે બંધાયા ગોંડલ માં મોડી રાત્રીનાં સાતટાંકી પાસે રેલ્વે ટ્રેક પરથી ટ્રેન નાં ડબ્બા નાં બે વ્હિલ ખડી…
View More ગોંડલ નજીક ખૂંટિયો ટ્રેન આડો ઉતરતા બે વ્હિલ પાટા પરથી ખડયાગોંડલ વિહિપના જિલ્લા અધ્યક્ષ અને વિભાગ વિશેષ સંપર્ક પ્રમુખની વરણી
વિશ્વ હિન્દુ પરિષદ ગોંડલ જિલ્લાના અધ્યક્ષ તરીકે કનુભાઈ લાલુ તેમજ રાજકોટ વિભાગ વિશેષ સંપર્ક પ્રમુખ તરીકે ધર્મેન્દ્રભાઈ રાજાણીની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં નિમણુંક કરવામાં આવી છે.…
View More ગોંડલ વિહિપના જિલ્લા અધ્યક્ષ અને વિભાગ વિશેષ સંપર્ક પ્રમુખની વરણી