ગોંડલ તાલુકાના નાગડકા ગામે રહેતા દિનેશભાઇ ભીખાભાઇ જોગેલે નોંધાવેલી ફરિયાદમાં બિલિયાળાના ચંદ્રેશભાઇ મોહનભાઇ રાઠોડ તથા ધાર્મીક રાઠોડનું નામ આપ્યું હતું. ફરિયાદ માં જણાવ્યા મુજબ દિનેશભાઈ…
View More ગોંડલના નાગડકા ગામે વાહન સરખુ ચલાવવાનું કહેતા માતા-પુત્ર ઉપર હુમલોgondal news
ગોંડલમાં રોંગ સાઇડ પર આવતી કારના ચાલકે એક્ટિવાને ઉલાળ્યું
ગોંડલમાં ગુંદાળા ચોકડી નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો છે.GJ03CA-5106 નંબરની અલ્ટો કાર ગુંદાળા ચોકડીથી ગામ તરફ રોંગ સાઈડમાં આવી રહી હતી. આ દરમિયાન કારે ગુંદાળા…
View More ગોંડલમાં રોંગ સાઇડ પર આવતી કારના ચાલકે એક્ટિવાને ઉલાળ્યુંદારૂના નશામાં કારખાનામાં છજા પર બેઠેલો યુવાન નીચે પટકાતા મૃત્યુ
ગોંડલનાં રીબડા પાસે આવેલ કારખાનામા કામ કરતો શ્રમીક યુવાન દારૂનાં નશામા કારખાનાનાં છજા પર બેસી હવા ખાતો હતો. તે દરમ્યાન અકસ્માતે નીચે પટકાતા ગંભીર ઇજા…
View More દારૂના નશામાં કારખાનામાં છજા પર બેઠેલો યુવાન નીચે પટકાતા મૃત્યુરીબડા ફાયરિંગમાં હાર્દિકસિંહ જાડેજાનો વીડિયો વાયરલ,મેં જ ફાયરિંગ કરાવ્યું
ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ચાર જેટલી વીડિયો સ્ટોરી મૂકી રાજદીપસિંહ જાડેજા અને પીન્ટુ ખાટડીને બેફામ ગાળો ભાંડી રિબડામાં અનિરુદ્ધસિંહના ભત્રીજા જયદીપસિંહ ભગીરથસિંહ જાડેજાના પેટ્રોલ પંપ ઉપર…
View More રીબડા ફાયરિંગમાં હાર્દિકસિંહ જાડેજાનો વીડિયો વાયરલ,મેં જ ફાયરિંગ કરાવ્યુંરીબડામાં અનિરૂધ્ધસિંહના ભત્રીજાના પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ
રાત્રે 1 વાગે મોટર સાઇકલ ઉપર આવેલા બે બુકાનીધારી શખ્સો ભડાકા કરી ફરાર થઇ જતા સનસનાટી પોલીસ ફરિયાદમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સામે શંકા વ્યક્ત…
View More રીબડામાં અનિરૂધ્ધસિંહના ભત્રીજાના પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગડુંગળીમાં છુપાવી ગોંડલ આવતો રૂા. 1.04 કરોડનો દારૂ ઝડપાયો
દેવભૂમિ દ્વારકાના ટ્રક ડ્રાઈવરની ધરપકડ, ભાણવડના બૂટલેગરનું નામ ખુલ્યું: બગોદરા નજીક અમદાવાદ ગ્રામ્ય એલસીબી ત્રાટકી વાપીથી ડુંગળીની આડમાં લઈ ગોંડલ તરફ આવતો રૂૂ.1.04 કરોડ રૂૂપિયાનો…
View More ડુંગળીમાં છુપાવી ગોંડલ આવતો રૂા. 1.04 કરોડનો દારૂ ઝડપાયોત્રાકુડા ગામે 21 હજારની રોકડ ભરેલ ઝબલુ ઉઠાવી જનાર શખ્સની ધરપકડ
ગોંડલ તાલુકા ત્રાકુડા ગામે ખેતલા આપા હોટેલ પાસે ડૈયા ગામના ખેડૂતના 21 હજારની રોકડ ભરેલ ઝબલું પડી ગયું હોય જે ઉઠવી જનાર શખ્સને પોલીસ શોધી…
View More ત્રાકુડા ગામે 21 હજારની રોકડ ભરેલ ઝબલુ ઉઠાવી જનાર શખ્સની ધરપકડગોંડલના ત્રાકુડા ગામે સરકારી જમીન વેચી નાખનાર તલાટી મંત્રી રીમાન્ડ ઉપર
ગોંડલ તાલુકાના ત્રાકુડા ગામે પૂર્વ તલાટી મંત્રી દ્વારા સરકારી જમીન વેચી મારવાના કૌભાંડમાં પોલીસ ફરિયાદ નોંધાયા બાદ તેને ડીવાયએસપી ઝાલા દ્વારા બે દિવસની માંગ સાથે…
View More ગોંડલના ત્રાકુડા ગામે સરકારી જમીન વેચી નાખનાર તલાટી મંત્રી રીમાન્ડ ઉપરગોંડલના ગુંદાળા રોડ પર વેપારીઓએ બ્લોક ફીટ કરતા સોસાયટીમાં પાણી ભરાયા: મહિલાઓ દ્વારા વિરોધ
ગોંડલ નાં ગુંદાળા ચોકડી થી આગળ આવેલા ગુંદાળારોડ પર આવેલ સોસાયટીનાં પ્રવેશતા રોડ પર બાજુમાં આવેલા કોમ્પ્લેક્ષ નાં વેપારીઓ દ્વારા રોડ પર પેવરબ્લોક ફીટ કરી…
View More ગોંડલના ગુંદાળા રોડ પર વેપારીઓએ બ્લોક ફીટ કરતા સોસાયટીમાં પાણી ભરાયા: મહિલાઓ દ્વારા વિરોધરાજકોટ રહેતા ગોંડલના ત્રાકુડાના પૂર્વ તલાટી મંત્રીએ સરકારી જમીન વેંચી 70 લાખ બનાવ્યા
ગોંડલ તાલુકાના ત્રાકુડા ગામે પૂર્વ તલાટી મંત્રી દ્વારા સરકારી જમીન વેચા મારવાના કૌભાંડમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વર્તમાન તલાટી ભાવેશભાઈ ઉદેશી દ્વારા પૂર્વ તલાટી ધર્મેશ…
View More રાજકોટ રહેતા ગોંડલના ત્રાકુડાના પૂર્વ તલાટી મંત્રીએ સરકારી જમીન વેંચી 70 લાખ બનાવ્યા