ગોંડલ ની સુરેશ્રવર ચોકડી પર સવારે બાઈક ચાલક અને થાર જીપ વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલક ગંભીર રીતે ઘવાયો હતો.બનાવ બાદ થાર ચાલક થાર મુકી…
View More ગોંડલ પાસે અકસ્માતમાં યુવાન ઘાયલ, સારવાર માટે ખસેડવાને બદલે લોકોએ વીડિયો ઉતાર્યોgondal news
ગોંડલમાં મરી જવાના વિચાર કરતા યુવાનનો ગળેફાંસો ખાવાનો પ્રયાસ
પત્નીએ બચાવી યુવાનને હોસ્પિટલે ખસેડયો ગોંડલના ગુંદાળા ચોકડી પાસે આવેલા જીવણ જ્યોત પાર્કમાં રહેતા યુવાને ગળે ફાંસો ખાઈ લેતા તેમને બચાવી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો…
View More ગોંડલમાં મરી જવાના વિચાર કરતા યુવાનનો ગળેફાંસો ખાવાનો પ્રયાસગોંડલ જૂના માર્કેટ યાર્ડમાં માથાકૂટ થતા એક વ્યક્તિ પર છરીથી હુમલો
ગોંડલનાં જુના માર્કેટયાર્ડમાં ગત સવારે બે ભાઇઓની માથાકુટમાં વચ્ચે પડેલા યુવાન ઉપર છરીથી હુમલો થતા ગંભીર ઈજાઓ પંહોચી હતી. પ્રાપ્ત વિગત મુજબ જૂના માર્કેટ યાર્ડમાં…
View More ગોંડલ જૂના માર્કેટ યાર્ડમાં માથાકૂટ થતા એક વ્યક્તિ પર છરીથી હુમલોગોંડલ પંથકમાં સિંહ બાદ હવે દીપડો પહોંચ્યો: કેશવાળા ગામની સીમમાં વાછરડીનું મારણ
ગોંડલ પંથકમાં છેલ્લા થોડા દિવસોથી વન્ય પ્રાણીઓના આંટાફેરા વધતા ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. થોડા દિવસ પૂર્વે સિંહ દેખાયા બાદ, હવે કેશવાળા…
View More ગોંડલ પંથકમાં સિંહ બાદ હવે દીપડો પહોંચ્યો: કેશવાળા ગામની સીમમાં વાછરડીનું મારણગોંડલના ગોમટાથી ગુમ થયેલી બે સગીર બાળાઓ દ્વારકાથી હેમખેમ મળી આવી
રાજકોટ ગ્રામ્ય પોલીસે ગોંડલ તાલુકાના ગોમટા ગામેથી ગુમ થયેલી બે સગીર બાળકીઓને ગણતરીના કલાકોમાં શોધી કાઢી તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું છે. આ કામગીરીમાં પોલીસે…
View More ગોંડલના ગોમટાથી ગુમ થયેલી બે સગીર બાળાઓ દ્વારકાથી હેમખેમ મળી આવીગોંડલમાં બહેનના લગ્ન પૂરા થયા બાદ ભાઇનો ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત
ગોંડલના સુરેશ્વર ફાટક નજીક 21 વર્ષીય યુવાને ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કર્યો છે. મૃતક યુવાનનું નામ પ્રદીપભાઈ રમેશભાઈ પરમાર છે, જે મૂળ ડોડીયાળા ગામના વતની…
View More ગોંડલમાં બહેનના લગ્ન પૂરા થયા બાદ ભાઇનો ટ્રેન નીચે ઝંપલાવી આપઘાતગોંડલના બાંદરા ગામે નર્મદાના નીર ખેતરોમાં ઘૂસ્યા
ગોંડલ તાલુકાના બાંદરા ગામનાં સીમ વિસ્તારમાં નર્મદા પાઇપ લાઇનનો વાલ વધારે ખોલવાના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ઘૂસી ગયાં હતા. અચાનક પાણી ભરાવાથી પાકને મોટું નુકસાન…
View More ગોંડલના બાંદરા ગામે નર્મદાના નીર ખેતરોમાં ઘૂસ્યાગોંડલમાં જમીન પર કબજો કરવા મામલે યુવાનને ચાર શખ્સોએ પાઈપથી ફટકાર્યો
ગોંડલના ભગવતપરામાં રહેતા ગોપાલભાઈ કવાભાઈ માટીયા (ઉ.35) નામનો યુવાન સાંજે નદીના પટમાં હતો ત્યારે લાલભાઈ કોળી અપ્પુ, રાજુ અને અજાણ્યા શખ્સે પાઈપ વડે હુમલો કર્યો…
View More ગોંડલમાં જમીન પર કબજો કરવા મામલે યુવાનને ચાર શખ્સોએ પાઈપથી ફટકાર્યોગોંડલનાં અગ્રણી વેપારીના પત્નિનું મુંબઈ ટ્રેન અકસ્માતમાં મૃત્યુ
ગોંડલનાં અગ્રણી વેપારીનાં પત્નિનું મુંબઈ પાલઘર રેલ્વેસ્ટેશન પર ટ્રેનમાં ચડતી વેળા સર્જાયેલ અકસ્માતમાં મૃત્યુ થતા પરિવાર શોકમગ્ન બન્યો હતો. પ્રાપ્ત વિગત મુજબ ગોંડલનાં જાણીતા વૈભવ…
View More ગોંડલનાં અગ્રણી વેપારીના પત્નિનું મુંબઈ ટ્રેન અકસ્માતમાં મૃત્યુગોંડલ નગરપાલિકામાં 15 કરોડની પુરાંત સાથે 250 કરોડનું ફુલગુલાબી બજેટ મંજૂર
ગોંડલ નગરપાલિકા માં વર્તમાન બોડીની અંતિમ બજેટ બેઠક મળી હતી.જેમા 15 કરોડ ની પુરાંત સાથેનું વિવિધ વિકાસ કાર્યોને આવરી લેતું 250 કરોડ નું બજેટ સર્વાનુમતે…
View More ગોંડલ નગરપાલિકામાં 15 કરોડની પુરાંત સાથે 250 કરોડનું ફુલગુલાબી બજેટ મંજૂર