20 ગામના લોકો દર્શન માટે ઉમટ્યા હતા: સદનશીબે મોટી જાનહાની ટળી ગીરગઢડા તાલુકાના ઝુડવડલી ગામે રામદેવપીરનો મંડપ ખડો કરવામાં અચાનક ધરાશાયી થતા નાસભાગ મચી ગઇ…
View More ગીરગઢડાના ઝુંડવડલી ગામે રામદેવપીરનો મંડપ ખડો કરવા જતા અચાનક ધારાશાયી, નાસભાગgirgadhda
ગીરગઢડામાં સિંહણ અને સિંહબાળના પાણીના હોજમાં ડૂબી જવાથી મોત
ગીર સોમનાથના ગીર ગઢડામાં સિંહણ અને સિંહ બાળનું મોત નિપજ્યાના સમાચાર સામે આવી રહ્યા છે. રસુલપરામાં પાણીના હોજમાં ડૂબવાથી સિંહના મોત થયા હોવાની વિગતો…
View More ગીરગઢડામાં સિંહણ અને સિંહબાળના પાણીના હોજમાં ડૂબી જવાથી મોતગીરગઢડાના કાકડી મોલી ગામે ખેડૂતને ફાડી ખાતી સિંહણ
અમરેલી જિલ્લામાં વન્ય પ્રાણીઓના હિંંસક હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. તાજેતરમાં ધારીના રાજસ્થળી ગામે દીપડાએ બાળકને ફાડી ખાધા બાદ હવે ગીરગઢળાના કાકડીમોલી ગામે એક…
View More ગીરગઢડાના કાકડી મોલી ગામે ખેડૂતને ફાડી ખાતી સિંહણગીરગઢડામાં એસ.ટી. બસના અભાવે ટેમ્પોમાં જતા છાત્રોનો અકસ્માત
ગીર સોમનાથના ગીરગઢડાના રસુલપરા ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે દૂધનાં ટેમ્પોમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે ઝાંખીયા રોડ પર અચાનક ટેમ્પો ચાલક સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા…
View More ગીરગઢડામાં એસ.ટી. બસના અભાવે ટેમ્પોમાં જતા છાત્રોનો અકસ્માત