ગાંધીનગરમાં ટેટ-ટાટના ઉમેદવારો, પોલીસ વચ્ચે ઘર્ષણ, 250ની અટકાયત

સત્યાગ્રહ છાવણીમાં અનેક ઉમેદવારો ઊમટયા, સરકારની લોલીપોપ નીતિ સામે ભારે રોષ, સૂત્રોચ્ચાર ગુજરાતમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ પોતાના પડતર પ્રશ્નોને લઈ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે…

View More ગાંધીનગરમાં ટેટ-ટાટના ઉમેદવારો, પોલીસ વચ્ચે ઘર્ષણ, 250ની અટકાયત

શિક્ષકોની બદલીના નવા નિયમો અંગે ગાંધીનગરમાં હલ્લાબોલ કરવા એલાન

રાજ્યની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોના નવા બદલી નિયમોમાં ફેરફાર અંગે રજૂઆત કરવા શૈક્ષિક સંઘ હવે મેદાનમાં ઉતર્યું છે. સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી…

View More શિક્ષકોની બદલીના નવા નિયમો અંગે ગાંધીનગરમાં હલ્લાબોલ કરવા એલાન

ગાંધીનગર ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલનું નવું પોલીસ સ્ટેશન ટૂંક સમયમાં કાર્યરત

રાજય પોલીસ વડાના સીધા માર્ગદર્શન હેઠળ કાર્યરત સ્ટેટ મોનીટરીંગ સેલને હવે પોલીસ સ્ટેશન ફાળવવામાં આવ્યું છે. ગૃહ વિભાગે સ્ટેટ મોનીટરીંગ સેલનાં નવા પોલીસ સ્ટેશન માટે…

View More ગાંધીનગર ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલનું નવું પોલીસ સ્ટેશન ટૂંક સમયમાં કાર્યરત

ગાંધીનગરમાં ડ્રગ્સ મુકત અભિયાન અંતર્ગત દિલીપ સંઘાણીના અધ્યક્ષસ્થાને સાઇકલ યાત્રા યોજાઇ

ઈનવીનસિબલ અને ગ્લોબલ ગુજરાત એડવેન્ચર સંસ્થા દ્વારા સમયાંતરે લોક જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે. જેના ભાગ રૂૂપે નશામુક્ત અભિયાન અંતર્ગત ગાંધીનગર ખાતે સાયકલ યાત્રા…

View More ગાંધીનગરમાં ડ્રગ્સ મુકત અભિયાન અંતર્ગત દિલીપ સંઘાણીના અધ્યક્ષસ્થાને સાઇકલ યાત્રા યોજાઇ

પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરાતા વિદ્યાર્થીઓનું ગાંધીનગરમાં હલ્લાબોલ

પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિના પરિપત્રના વિરોધમાં વિદ્યાર્થીઓ અને ABVPએ ગાંધીનગર ખાતે દેખાવો કર્યો છે. ABVP અને વિદ્યાર્થીઓ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિના પરિપત્રના વિરોધમાં ગાંધીનગરના બિરસા મુંડા ભવન…

View More પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરાતા વિદ્યાર્થીઓનું ગાંધીનગરમાં હલ્લાબોલ

વિદ્યાસહાયકોની ભરતીમાં જગ્યા વધારવાની માંગ સાથે ગાંધીનગરમાં આંદોલનના મંડાણ

સત્યાગ્રહ છાવણી ખાતે ફરી એકવાર ઉમેદવારો ઊમટી પડયા ગાંધીનગર ફરી એકવાર ઉમેદવારોની છાવણી બન્યું છે. વિદ્યાસહાયકોના ઉમેદવારો જગ્યા વધારવા માટે અનેક વખત રજૂઆતો કરી છે…

View More વિદ્યાસહાયકોની ભરતીમાં જગ્યા વધારવાની માંગ સાથે ગાંધીનગરમાં આંદોલનના મંડાણ

ગાંધીનગર નજીક અર્ટિગા કાર ટ્રક પાછળ ઘુસી જતાં બે યુવાનોનાં મોત

ગાંધીનગરના લીંબડીયા પાસે મધરાત્રે એક ગમખ્વાર અકસ્માતમાં બે આશાસ્પદ યુવકો મોતને ભેટયા હતા. રાજસ્થાનમાં લગ્ન પ્રસંગમાં જઇને પરત અમદાવાદ આવતા હતા ત્યારે બંનેને લીંબડીયા પાસે…

View More ગાંધીનગર નજીક અર્ટિગા કાર ટ્રક પાછળ ઘુસી જતાં બે યુવાનોનાં મોત

ગાંધીનગરમાં ધારાસભ્યો માટે બનશે 200 લકઝુરિયસ ફલેટ

ગાંધીનગરમાં ધારાસભ્યો માટે લક્ઝુરિયસ ફ્લેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેમાં તમામ પ્રકારની આધુનિક સુખ-સુવિધાવાળા 3 બેડરૂૂમ-હોલ અને કિચન સાથેના ફ્લેટ રહેશે. ફ્લેટમાં ફ્રન્ટ ઓફિસ,…

View More ગાંધીનગરમાં ધારાસભ્યો માટે બનશે 200 લકઝુરિયસ ફલેટ

ખ્યાતિ કાંડનો રેલો ગાંધીનગર સુધી, બિલ મંજૂર કરનારની શોધખોળ શરૂ

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીનાં મોત મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે. પોલીસ દ્વારા સમગ્ર કૌભાંડને લઈને ક્રાઈમબ્રાંચ દ્વારા ગાંધીનગરમાં તપાસ શરૂૂ કરવામાં આવશે.…

View More ખ્યાતિ કાંડનો રેલો ગાંધીનગર સુધી, બિલ મંજૂર કરનારની શોધખોળ શરૂ

ગાંધીનગરમાં ફિલોટેલિક સ્ટેમ્પ પ્રદર્શન ખુલ્લું મૂકતા અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસનાં ગુજરાત પ્રવાસે છે. 18 નવેમ્બરે સાંજે અમિત શાહ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ 8.30 વાાગ્યે સીએમ ભૂપેન્દ્ર પટેલના…

View More ગાંધીનગરમાં ફિલોટેલિક સ્ટેમ્પ પ્રદર્શન ખુલ્લું મૂકતા અમિત શાહ