ગુજરાતના ગાંધીનગર નશાબંધી વિભાગના નાયબ નિયામક કેતન દેસાઈ પર બનાસકાંઠાના ભાજપ નેતા મહેશ દવે દ્વારા રૂ. 1000 કરોડથી વધુના ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે.…
View More ગાંધીનગર નશાબંધી વિભાગના ના. નિયામક સામે 1000 કરોડના ભ્રસ્ટાચારનો આક્ષેપGANDHINAGAR NEWS
પાંચ મહિલા હોમગાર્ડ ઉપર રિક્ષાચાલકનો એસિડ એટેક
કલોલની છત્રાલ ચોકડીએ પોલીસ સાથે માથાકૂટ બાદ અડધો કલાક પછી ધસી આવેલા રિક્ષાચાલકે બોટલમાંથી એસીડ ફેંક્યુ, આરોપી ઝડપાયો કલોક તાલુકાના છત્રાલ ગામે એસીડ એટેકની ઘટના…
View More પાંચ મહિલા હોમગાર્ડ ઉપર રિક્ષાચાલકનો એસિડ એટેકસંયુક્ત મિલકતના વેચાણના નિયમોમાં ફેરફાર
વણવહેંચાયેલી મિલકતો અંગે મહત્વનો પરિપત્ર જાહેર કરાયો છે. સુપ્રિટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ દ્વારા આ પરિપત્ર જાહેર કરાયો છે. જે મુજબ, હવેથી વણવહેંચાયેલી મિલકતના કિસ્સામાં દસ્તાવેજ કરતા…
View More સંયુક્ત મિલકતના વેચાણના નિયમોમાં ફેરફારકાલે ગાંધીનગરમાં સરપંચ-સદસ્યોનો અભિવાદન સમારોહ
761 સમરસ ગ્રામ પંચાયતોને 35 કરોડ સહિત 1236 કરોડની ગ્રાન્ટની ફાળવણી થશે, સીએમ ઉપરાંત કેન્દ્રીય મંત્રી પાટીલ ઉપસ્થિત રહેશે કાલે ગાંધીનગરમાં નવા ચૂંટાયેલા સરપંચ…
View More કાલે ગાંધીનગરમાં સરપંચ-સદસ્યોનો અભિવાદન સમારોહગાંધીનગર નજીક કેનાલમાં કાર ખાબકતાં 5 ડૂબ્યા, 3ના મૃતદેહ મળ્યા
ગાંધીનગરના નભોઇ ગામમાં એક મોટી દુર્ઘટના બની છે. નભોઇ ગામ પાસે નર્મદા કેનાલમાં કાર ખાબકતા કારમાં સવાર તમામ લોકો ડૂબ્યા હોવાથી આશંકા છે. આ…
View More ગાંધીનગર નજીક કેનાલમાં કાર ખાબકતાં 5 ડૂબ્યા, 3ના મૃતદેહ મળ્યાગાંધીનગરમાં વિપક્ષી નેતાને બંગલો ભાડે આપવાની સરકારે ના પાડી દેતા વિવાદ
ભાજપના નેતાઓને બારોબાર સરકારી બંગલા ફાળવી દેવાયાનો આક્ષેપ પાટનગર ગાંધીનગરમાં સરકારી બંગલાની ફાળવણીને લઈને વિધાનસભા વિપક્ષના નેતા અને સરકાર વચ્ચે લેટરવોર જામ્યો છે. તેનું કારણ…
View More ગાંધીનગરમાં વિપક્ષી નેતાને બંગલો ભાડે આપવાની સરકારે ના પાડી દેતા વિવાદગાંધીનગરમાં ભાનુબેન બાબરિયાની હાજરીમાં યોગા
આજે ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં અને મહિલા-બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાની ઉપસ્થિતિમાં 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી…
View More ગાંધીનગરમાં ભાનુબેન બાબરિયાની હાજરીમાં યોગાગાંધીનગરમાં સ્વ.વિજયભાઇ રૂપાણીને સીએમ-મંત્રીમંડળની શ્રધ્ધાંજલિ
12 જૂનના રોજ અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટનામાં 250થી વધુ લોકોનાં મોત થયાં હતાં. આ દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂૂપાણીનું પણ નિધન થયું હતું. એના 70…
View More ગાંધીનગરમાં સ્વ.વિજયભાઇ રૂપાણીને સીએમ-મંત્રીમંડળની શ્રધ્ધાંજલિગાંધીનગર ફ્લડ સેલની રૂબરૂ મુલાકાત લેતા જળસંપતિ મંત્રી, અધિકારીઓ સાથે બેઠક યોજી
જળાશયોના એલર્ટની જાણકારી અન્ય વિભાગોને મોકલવા સુચના રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખીને સ્ટેટ વોટર ડેટા સેન્ટર, સેક્ટર -08,…
View More ગાંધીનગર ફ્લડ સેલની રૂબરૂ મુલાકાત લેતા જળસંપતિ મંત્રી, અધિકારીઓ સાથે બેઠક યોજીગાંધીનગર સીઆઈડી ક્રાઇમની ઓફિસમાં Smcના દરોડાના ખોટા મેસેજથી દોડધામ
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ અરજીનો કઈ રીતે ઝડપથી નિકાલ કરવો તે આર્થિક ગુના નિવારણ સેલને શીખવાડવા જતા વાતનું વતેસર થયું ગાંધીનગરની ડીજીપી ઓફિસમાં આવેલી સીઆઇડી…
View More ગાંધીનગર સીઆઈડી ક્રાઇમની ઓફિસમાં Smcના દરોડાના ખોટા મેસેજથી દોડધામ