પુર્વ કચ્છની એસઓજી ટીમે ઓરીસ્સાથી કુરીયરમાં ગાંજો મંગાવનાર બે પરપ્રાંતીયની તેની ડીલીવરી લઈને બહાર નિકળતાજ ધરપકડ કરી હતી. પાર્સલમાંથી 12 કિલોથી વધુનો ગાંજો મળી આવ્યો…
View More ગાંધીધામમાં કુરિયરમાં આવેલા 12 કિલો ગાંજાના જથ્થા સાથે બેની ધરપકડGandhidham
સુંદરપુરીમાં જૂની અદાવતમાં યુવાનની હત્યા
દાદા ભજનમાંકથી મોડી રાત્રે પરત આવતા સમયે ઘર આગળ પડેલા પૌત્રને લોહીલુહાણ હાલતમાં જોયો ગાંધીધામના સુંદરપુરીમાં ગત મોડી રાત્રીના ત્રણ શખ્સોએ જુની અદાવતનું મનદુખ…
View More સુંદરપુરીમાં જૂની અદાવતમાં યુવાનની હત્યાગાંધીધામમાં નેક્સસ ક્લબની મિલકત પચાવવા મામલે આરએફઓ સહિત પાંચ સામે ફરિયાદ
શહેરના ઓમ સિનેમા નજીક આવેલા એસ.આર.સી.ના સિંધુ ભવન-નેકસસ કલબ અંગે અપ્રામાણિકપણે મિલકત પચાવી પાડવાના એકમાત્ર ઇરાદે બનાવટી કરારો કરી, બનાવટી ફોર્મ-જી બનાવી તેને રજિસ્ટ્રાર ઓફ…
View More ગાંધીધામમાં નેક્સસ ક્લબની મિલકત પચાવવા મામલે આરએફઓ સહિત પાંચ સામે ફરિયાદગાંધીધામમાં નેક્સસ ક્લબની મિલકત પચાવવા મામલે આરએફઓ સહિત પાંચ સામે ફરિયાદ
શહેરના ઓમ સિનેમા નજીક આવેલા એસ.આર.સી.ના સિંધુ ભવન-નેકસસ કલબ અંગે અપ્રામાણિકપણે મિલકત પચાવી પાડવાના એકમાત્ર ઇરાદે બનાવટી કરારો કરી, બનાવટી ફોર્મ-જી બનાવી તેને રજિસ્ટ્રાર…
View More ગાંધીધામમાં નેક્સસ ક્લબની મિલકત પચાવવા મામલે આરએફઓ સહિત પાંચ સામે ફરિયાદ‘તમારા પાર્સલમાં ડ્રગ્સ છે’ કહી ગાંધીધામના પ્રૌઢ સાથે રૂપિયા 37.63 લાખની છેતરપિંડી
ગાંધીધામમાં પ્રોઢને ફોન કરીને તેના આંતરાષ્ટ્રીય પાર્સલમાંથી ડ્રગ્સ અને પોલીસ યુનિફોર્મ મળ્યા હોવાનો ફોન કરીને ત્રણ શખ્સોએ પોતાની ઓળખ મુંબઈ પોલીસ તરીકે આપીને 37…
View More ‘તમારા પાર્સલમાં ડ્રગ્સ છે’ કહી ગાંધીધામના પ્રૌઢ સાથે રૂપિયા 37.63 લાખની છેતરપિંડીનવા વર્ષની ઉજવણી માટે ટ્રકમાં પથ્થરની આડમાં છુપાવેલો 31 લાખનો દારૂ ગાંધીધામમાંથી પકડાયો
રાજસ્થાનથી દારૂનો જથ્થો ભરી આપનારનું નામ ખુલ્યું, એક ઝડપાયો : 45 લાખનો મુદ્દામાલ જપ્ત ગાંધીધામના ભાગોળે મચ્છુનગર પુલ નજીક શહેરની ગાંધીધામ બી ડિવીઝન પોલીસે પથ્થરોના…
View More નવા વર્ષની ઉજવણી માટે ટ્રકમાં પથ્થરની આડમાં છુપાવેલો 31 લાખનો દારૂ ગાંધીધામમાંથી પકડાયોગાંધીધામમાં દુકાનમાંથી હુક્કાબાર પકડાયું, એકની ધરપકડ
ગાંધીધામના સેક્ટર 2ની ઈમારતના પ્રથમ માળે ચાલી રહેલા હુક્કાબાર પર પોલીસે દરોડો પાડીને આરોપીને મુદામાલ સાથે ઝડપી પાડ્યો હતો. ગાંધીધામના બી ડિવીઝન પોલીસે બાતમીના આધારે…
View More ગાંધીધામમાં દુકાનમાંથી હુક્કાબાર પકડાયું, એકની ધરપકડગાંધીધામમાં યુવતીને નણદોયાએ છરીના 17 ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી
તાલુકાના ખારીરોહરની સીમમાં આવતા તથા આ શહેરની ભાગોળે આવેલા મચ્છુનગર વિસ્તારમાં ફોટો વાયરલ કરવાનું મનદુ:ખ રાખી દક્ષાબેન રાજુ મકવાણા (કોળી) નામની યુવતી ઉપર ક્રૂરતાપૂર્વક છરીના…
View More ગાંધીધામમાં યુવતીને નણદોયાએ છરીના 17 ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારીગાંધીધામના મીઠી રોહરમાં 17.26 લાખનો એશિયન પેઇન્ટ સિકયોરિટી ગાર્ડે ચોરી કર્યો’તો
ગાંધીધામના મીઠીરોહર વિસ્તારમાં આવેલા વેરહાઉસમાંથી એશિયન પેઈન્ટ્સના કુલ 183 ડોલો કે જેની કિંમત 17.26 લાખ થવા જાય છે, તેની ચોરી થઈ હતી. તપાસમાં વેરહાઉસનો સિક્યોરીટી…
View More ગાંધીધામના મીઠી રોહરમાં 17.26 લાખનો એશિયન પેઇન્ટ સિકયોરિટી ગાર્ડે ચોરી કર્યો’તોગાંધીધામની હોટેલમાં 17.75 લાખના કોકેઇન સાથે પંજાબી શખ્સ સહિત બે ઝડપાયા
હજુ ગઈકાલે પૂર્વ કચ્છ પોલીસના વાર્ષિક ઈન્સ્પેકશન અંતર્ગત એસપી કચેરી ખાતે યોજાયેલા લોકસંવાદમાં સંકુલમાં નશીલા પદાર્થો વેચાતા હોઈ યુવાધન નશાના રવાડે ચડી રહ્યું છે અને…
View More ગાંધીધામની હોટેલમાં 17.75 લાખના કોકેઇન સાથે પંજાબી શખ્સ સહિત બે ઝડપાયા