ફ્રાન્સના એવિયન-લેસ-બેન્સમાં હાલમાં ચાલી રહેલી જી-7 સમિટમાંથી ભારત માટે મહત્વપૂર્ણ અને ચિંતાજનક સમાચાર બહાર આવી રહ્યા છે. જ્યારે ગલ્ફમાં ઈરાન સંઘર્ષને કારણે છેલ્લા કેટલાક મહિનામાં…
View More જી-7માં ભારતને ફટકો: ટ્રમ્પ ફરી રશિયન/ક્રૂડના ઇમ્પોર્ટ પર પ્રતિબંધ મૂકશેG-7 Summit
ઘણા ભારતીયોએ પોતાના જીવ ગુમાવ્યા,G-7માં ટ્રમ્પ સમક્ષ ખલાસીઓનો મુદ્દો ઉઠાવતા મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G-7 સમિટમાં ઓમાનના અખાતમાં યુએસ લશ્કરી હુમલાને કારણે ત્રણ ભારતીય ખલાસીઓના મૃત્યુનો મુદ્દો ઉઠાવ્યો. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત G-7 નેતાઓની બેઠકને…
View More ઘણા ભારતીયોએ પોતાના જીવ ગુમાવ્યા,G-7માં ટ્રમ્પ સમક્ષ ખલાસીઓનો મુદ્દો ઉઠાવતા મોદીG-7 સમિટમાં કાલે પીએમ મોદી-ટ્રમ્પ વચ્ચે બેઠક, ટ્રેડ ડીલ, રશિયન તેલ સહિતના મુદ્દાઓ ચર્ચાશે
પીએમ મોદી હાલમાં સ્લોવાકિયાની મુલાકાતે છે અને ત્યાંથી તેઓ સીધા ફ્રાન્સના એવિયન ખાતે યોજાનારી જી-7 સમિટ 2026માં ભાગ લેવા માટે પહોંચશે. આ સમિટ 16 અને…
View More G-7 સમિટમાં કાલે પીએમ મોદી-ટ્રમ્પ વચ્ચે બેઠક, ટ્રેડ ડીલ, રશિયન તેલ સહિતના મુદ્દાઓ ચર્ચાશે15થી 17 જૂન ફ્રાંસમાં યોજાશે જી-7 સમિટ, મોદી-ટ્રમ્પ સહિતના વૈશ્ર્વિક નેતાઓ આવશે
ફ્રાન્સ 15 થી 17 જૂન દરમિયાન G-7 સમિટનું આયોજન કરવા માટે તૈયાર છે. આ સમિટ ફ્રાન્સના શહેર એવિયન-લેસ-બેન્સમાં યોજાશે, જે જીનીવા તળાવના કિનારે સ્થિત છે…
View More 15થી 17 જૂન ફ્રાંસમાં યોજાશે જી-7 સમિટ, મોદી-ટ્રમ્પ સહિતના વૈશ્ર્વિક નેતાઓ આવશેઇટાલીના મેલોનીએ ફ્રેંચ પ્રમુખના કાનમાં ગપસપ કરી, પછી આંખ મારી
બન્ને નેતાઓની હરકતની ભારે ચર્ચા કેનેડાના કાનાનાકાસિસમાં ચાલી રહેલી જી-7 બેઠક દરમિયાન, વિશ્વના શક્તિશાળી નેતાઓ એક મંચ પર એકસાથે જોવા મળ્યા હતા. આ બેઠકમાં પીએમ…
View More ઇટાલીના મેલોનીએ ફ્રેંચ પ્રમુખના કાનમાં ગપસપ કરી, પછી આંખ મારીઆતંકવાદ મુદ્દે બેવડાં વલણ ન ચાલે: મોદીની તડાફડી
આતંકવાદને સમર્થન આપતા દેશોને પુરસ્કાર આપવામાં આવે છે: પશ્ર્ચિમી દેશો, આંતરરાષ્ટ્રીય સંગઠનોને જોરદાર થપાટ જી-7 સમિટના બીજા દિવસે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આતંકવાદ, વેપાર અને વિકાસ…
View More આતંકવાદ મુદ્દે બેવડાં વલણ ન ચાલે: મોદીની તડાફડીજી-7 સંમેલન વખતે ખાલિસ્તાનીઓના મોદી સામે દેખાવો: પીએમને હાથકડી પહેરાવેલા પોસ્ટરો
કેનેડાના આલ્બર્ટા પ્રાંતમાં આયોજિત જી-7 સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભાગીદારી પહેલા, સેંકડો ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ કેલગરીમાં વિરોધ પ્રદર્શન કર્યું. આ વિરોધીઓ પીએમ મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર…
View More જી-7 સંમેલન વખતે ખાલિસ્તાનીઓના મોદી સામે દેખાવો: પીએમને હાથકડી પહેરાવેલા પોસ્ટરોG-7 સંમેલન છોડી ટ્રમ્પ પરત: મોદી સાથે મુલાકાત નહીં થાય
મધ્ય-પૂર્વમાં તણાવ વધતાં અમેરિકી પ્રમુખે પ્રવાસ ટૂંકાવ્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેનેડાની મુલાકાતે પહોંચ્યા છે. તેઓ હાલમાં કેલગરી પહોંચ્યા છે, જ્યાંથી તેઓ આલ્બર્ટા પ્રાંતના કનાનાસ્કિસમાં યોજાનારી…
View More G-7 સંમેલન છોડી ટ્રમ્પ પરત: મોદી સાથે મુલાકાત નહીં થાયપીએમ મોદી કેનેડા પહોંચ્યા, G-7 સમિટમાં આપશે હાજરી, આ મુદ્દાઓ પર થશે ચર્ચા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કેનેડા પહોંચ્યા. પ્રધાનમંત્રી G7 સમિટમાં ભાગ લેવા માટે કેનેડાના કનાનાસ્કિસ પહોંચ્યા છે. પ્રધાનમંત્રી G-7 સમિટમાં વિશ્વ નેતાઓ સાથે ઊર્જા સુરક્ષા,…
View More પીએમ મોદી કેનેડા પહોંચ્યા, G-7 સમિટમાં આપશે હાજરી, આ મુદ્દાઓ પર થશે ચર્ચામોદી આવતીકાલથી ત્રણ દેશોના પ્રવાસે: સાયપ્રસ પછી કેનેડામાં જી-7 સંમેલનમાં હાજરી આપશે
પીએમ મોદી 15 થી 19 જૂન દરમિયાન વિદેશ પ્રવાસ પર રહેશે અને સાયપ્રસ રિપબ્લિક, કેનેડા અને ક્રોએશિયાની સત્તાવાર મુલાકાત લેશે. આ મુલાકાતને ત્રણેય દેશો સાથે…
View More મોદી આવતીકાલથી ત્રણ દેશોના પ્રવાસે: સાયપ્રસ પછી કેનેડામાં જી-7 સંમેલનમાં હાજરી આપશે