મનપાના ફૂડ વિભાગ દ્વારા આજરોજ કોઠારિયા રોડ ઉપર આવેલ અજેન્દ્ર ડેરીમાં તપાસ કરતા ફ્રિઝમાં સંગ્રહ કરેલ 85 કિલો વાસી પનીરનો જથ્થો મળી આવ્યો હતો. જેનો…
View More અજેન્દ્ર ડેરીમાંથી 85 કિલો વાસી પનીરનો જથ્થો જપ્તFood Department
પનીર, ફરાળી લોટ, વિટામીન ટેબલેટ સહિતમાં મિલાવટ, 7 સેમ્પલ ફેલ
ભેળસેળિયા તત્વોને રૂા. 1.96 લાખનો દંડ કરી ફરી ગોરખધંધા કરવા માટે છોડી મુકાયા: અતુલ બેકરીમાં ફરિયાદના પગલે ચેકિંગ મનપાના ફૂડ વિભાગ દ્વારા અગાઉ લેવામાં આવેલ…
View More પનીર, ફરાળી લોટ, વિટામીન ટેબલેટ સહિતમાં મિલાવટ, 7 સેમ્પલ ફેલકૈલાશ દાબેલીવાળાના મસાલામાંથી કલરની ભેળસેળ ઝડપાઇ
એક લાખનો દંડ ફટકારાયો: મંજૂરી વગર ધંધો કરતા 22 વેપારીને લાઇસન્સ બાબતે નોટિસ, 22 સ્થળે ખાણી-પીણીની ચકાસણી રાજકોટમા કેટલાક ખાણીપીણીનાં ધંધાર્થીઓ દ્વારા લોકોના આરોગ્ય સાથે…
View More કૈલાશ દાબેલીવાળાના મસાલામાંથી કલરની ભેળસેળ ઝડપાઇસાંઝા ચૂલ્હા અને બલીસ ઢાબામાંથી વાસી બ્રેડ, બટેટાનો નાશ
ફૂડ વિભાગનું 19 ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ, 7ને લાઈસન્સ અંગે અપાઈ નોટિસ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કાલાવડ રોડ, અસિમ ટાવર પાછળ, રાજકોટ…
View More સાંઝા ચૂલ્હા અને બલીસ ઢાબામાંથી વાસી બ્રેડ, બટેટાનો નાશખાણીપીણીના નમૂના ફેલ થતા 14 વેપારીઓને રૂા.2.72 લાખનો દંડ
રાજકોટમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા લેવાયેલા ખાદ્ય પદાર્થોના નમૂનાઓ સબ-સ્ટાન્ડર્ડ (ગુણવત્તા વિહીન) જાહેર થતાં ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તા પર ફરી એકવાર સવાલો ઉભા થયા…
View More ખાણીપીણીના નમૂના ફેલ થતા 14 વેપારીઓને રૂા.2.72 લાખનો દંડભેંસના દૂધમાં પણ અસલી-નકલી ફેટનો ખેલ, બે નમૂના ફેલ
ફૂડ વિભાગ દ્વારા ખાણી-પીણીના 20 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ, ચાર સ્થળેથી નમૂના લેવાયા મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા થોડા સમય પહેલા લેવામાં આવેલ લૂઝ દૂધના સેમ્પલનો રિપોર્ટ…
View More ભેંસના દૂધમાં પણ અસલી-નકલી ફેટનો ખેલ, બે નમૂના ફેલદહીંમાંથી ફેટ કાઢી લીધા, શુદ્ધ ઘીમાં વેજીટેબલ ઘીની ભેળસેળ
માધાપરની ખોડિયાર ડેરી અને પેડક રોડની હરે રામ હરે કૃષ્ણ ડેરીના નમૂના ફેઈલ, ફૂડ વિભાગે એજ્યુડિકેશન કાર્યવાહી હાથ ધરી રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ’ખોડિયાર…
View More દહીંમાંથી ફેટ કાઢી લીધા, શુદ્ધ ઘીમાં વેજીટેબલ ઘીની ભેળસેળદામોદર ડેરીમાંથી 205 કિલો વાસી મીઠાઈ તથા માવાનો જથ્થો ઝડપાયો
વાડીલાલ અને હેવમોર કંપનીના આઈસ્ક્રીમના સેમ્પલ લેતુ ફૂડ વિભાગ, ખાણી-પીણીના 40 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ, 17ને લાઇસન્સ અંગે નોટિસ મનપાના ફૂડ વિભાગ દ્વારા આજે ખાણી-પીણીના ધંધાર્થીઓને…
View More દામોદર ડેરીમાંથી 205 કિલો વાસી મીઠાઈ તથા માવાનો જથ્થો ઝડપાયોશુદ્ધ ઘી-વેફર-સેકરીનના સેમ્પલ ફેઈલ, વિક્રેતાને 3.5 લાખનો દંડ
ફૂડ વિભાગનું ખાણીપીણીના 21 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ, 8ને લાયસન્સ અંગે નોટિસ લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરતા તત્વો દંડ ભરી છૂટી ગયા મહાનગરપાલિકાના ફૂડ વિભાગ…
View More શુદ્ધ ઘી-વેફર-સેકરીનના સેમ્પલ ફેઈલ, વિક્રેતાને 3.5 લાખનો દંડબે ફેક્ટરીમાંથી 14,900 નંગ અખાદ્ય ફ્રૂટ પેપ્સી ઝડપાઈ
ફૂડ વિભાગે બન્ને પેઢીને નોટિસ ફટકારી, ખાદ્ય ચીજોના 21 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરી મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ચેકીંગ કામગીરી દરમિયાન નવા થોરાળા અને…
View More બે ફેક્ટરીમાંથી 14,900 નંગ અખાદ્ય ફ્રૂટ પેપ્સી ઝડપાઈ